મક્કા નજીક હુતી ડ્રોન નષ્ટ કરવાનો સાઉદીનો દાવો, જેદ્દાહ-તાઈફમાં પણ ઈમરજન્સી એલર્ટ
સાઉદી અરેબિયા અને યમનના હુતી વિદ્રોહીઓ વચ્ચે વધતા તણાવ વચ્ચે મક્કા નજીક ડ્રોન ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યું હોવાનો સાઉદી પક્ષે દાવો કર્યો છે. સાઉદી નેતૃત્વવાળા સૈન્ય ગઠબંધનના જણાવ્યા અનુસાર,...
સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ઈરાની મિસાઈલ હુમલો : UAEના બે ઓઈલ ટેન્કર નિશાન બન્યા, એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વધતા તણાવ વચ્ચે હવે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગ ગણાતા સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ગંભીર હુમલાની ઘટના સામે આવી છે. સંયુક્ત આરબ અ?...
G7 સમિટ વચ્ચે ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી : ‘ડીલ પસંદ નહીં આવે તો ફરી બૉમ્બમારો શરૂ કરી દઈશું’
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ સમજૂતીની વાટાઘાટો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કડક અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ફ્રાન્સમાં યોજાઈ રહેલી G7 સમિટ દરમિયાન ?...
અમેરિકા-ઈરાન ડીલ બાદ ટ્રમ્પનો મોટો દાવો: ‘ઈરાન હવે ક્યારેય પરમાણુ હથિયાર નહીં બનાવે’, $300 મિલિયન વળતરની વાતને ગણાવી ફેક ન્યૂઝ
અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને સૈન્ય અથડામણોને અટકાવવા માટે થયેલી મહત્વપૂર્ણ ડીલ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્...
ઓમાનની ખાડીમાં વધુ એક કમર્શિયલ જહાજ પર હુમલો : ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત, રેસ્ક્યુ ઓપરેશન શરૂ
મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને દરિયાઈ સુરક્ષા અંગેની ચિંતાઓ વચ્ચે ઓમાનની ખાડી (Gulf of Oman)માં વધુ એક કમર્શિયલ જહાજ પર હુમલાની ઘટના સામે આવી છે. પશ્ચિમ આફ્રિકન દેશ Guinea-Bissauનો ધ્વજ ધરાવતા એક ઓઈલ ટેન્કર પર ?...
ઓમાન નજીક દરિયામાં દુર્ઘટના : કમર્શિયલ જહાજ પર હુમલા બાદ 2 ભારતીય નાવિકોના મોત, એક ગુમ
ઓમાનના સોહાર બંદરથી આશરે 20 નોટિકલ માઈલ દૂર ગલ્ફ ઑફ ઓમાન વિસ્તારમાં એક કમર્શિયલ ઓઇલ ટેન્કર ‘સેત્તેબેલો’ પર થયેલા હુમલાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી છે. જહાજમાં કુલ 28 ક્રૂ સભ્યો સવાર હતા, ...
અમેરિકા-ઈરાન યુદ્ધની અસર : શેરબજારમાં કડાકો, સોનું-ચાંદી તૂટ્યાં, ક્રૂડ ઓઈલ 95 ડૉલર નજીક પહોંચ્યું
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર સૈન્ય અથડામણ અને હુમલાઓ શરૂ થતાં સમગ્ર વિશ્વના નાણાકીય બજારોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધના જોખમને કારણે રોકાણકારોમાં અનિશ્ચિતત?...
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના બ્યુગલો : ઈરાન-ઇઝરાયેલ વચ્ચે મિસાઈલ હુમલાઓ, સમગ્ર વિશ્વમાં વધ્યો તણાવ
પશ્ચિમ એશિયામાં થોડા સમયની શાંતિ બાદ ફરી એકવાર યુદ્ધની આગ ભભૂકી ઊઠી છે. તાજેતરમાં અમલમાં આવેલા યુદ્ધવિરામનો અંત આવતાં ઈરાન અને ઇઝરાયેલ ફરી સામસામે આવી ગયા છે અને એકબીજા પર સીધા મિસાઈલ હુમલ?...
‘વિશ્વ પર્યાવરણ દિને’ વડાપ્રધાનના સુરત આગમન પ્રસંગે ‘પર્યાવરણ જતન’ના શપથ સાથે ભવ્ય સાયકલ રેલીની આગેવાની કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
મધ્ય-પૂર્વના યુદ્ધને પગલે સર્જાયેલી ક્રૂડ કટોકટી સામે જનજાગૃતિ : ઇંધણ બચતના વડાપ્રધાનના આહવાનને ઝીલી લેતા સુરતીઓ ‘વિશ્વ પર્યાવરણ દિને’ સુરતનાં આંગણે મહેમાન બનેલા યશસ્વી વડાપ્રધાન નરેન?...
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા)માં ચાલી રહેલી ગંભીર સૈન્ય કટોકટી અને હોર્મુઝ ખાડીમાં ઉભી થયેલી નાકાબંધી જેવી સ્થિતિ વચ્ચે ભારત માટે ઊર્જા સુરક્ષા મામલે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના...