મોદી સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલી નાખ્યું, હવે રાજધાનીનું નામ થશે ‘શ્રી વિજયપુરમ’
કેન્દ્રની મોદી સરકારે પોર્ટ બ્લેરને લઈને મોટો નિર્ણય લીધો છે. ભારત સરકારે આંદામાન અને નિકોબારની રાજધાનીનું નામ બદલીને પોર્ટ બ્લેર કરી દીધું. હવે પોર્ટ બ્લેર શ્રી વિજયપુરમ તરીકે ઓળખાશે. કે?...
PM નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકશે, 45 વર્ષ પછી કોઈ PMની ડોડા મુલાકાત
જમ્મુ-કાશ્મીરની ચૂંટણી માટે તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપ પણ મિશન-50માં વ્યસ્ત છે. જમ્મુ-કાશ્મીરમાં કમળ ખીલવવા?...
‘આ યુદ્ધનો યુગ નથી, અમે શાંતિની વાત કરીએ છીએ’, પોલેન્ડમાં બોલ્યા PM મોદી
પીએમ નરેન્દ્ર મોદી પોલેન્ડના પ્રવાસે છે. બુધવારે સાંજે તેઓ પોલેન્ડની રાજધાની વારસૉ પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પોલેન્ડના ડેપ્યુટી પીએમ સ્ટેનિસ્લાવ જાનુસ્ઝેએ એરપો?...
આયુષ્માન યોજનામાં મોટા ફેરફારની તૈયારી, સારવારની રકમમાં થઈ શકે છે મસમોટો વધારો, જાણો વિગત
આયુષ્માન ભારત હેઠળ, વીમા કવચને બમણું કરીને 10 લાખ રૂપિયા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના 4 લાખ બેડ ઉમેરવાની સાથે સાથ...
ભારત જે પણ કરે છે તે નવો રેકોર્ડ બની જાય છે, PM મોદીએ પોલેન્ડમાં કેમ આવું કહ્યું ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની 2 દિવસના પ્રવાસે છે. તે 21 અને 22 ઓગસ્ટે પોલેન્ડમાં રહેશે અને ત્યારબાદ 23 ઓગસ્ટે યુક્રેન જવા રવાના થશે. આ દરમિયાન તેમણે પોલેન્ડમાં ભારતીય સમુદાયના લોકોને સંબો?...
સંસદના ચોમાસુ સત્રમાં મોદી સરકાર લાવશે 6 બિલ, લોકસભા અધ્યક્ષે કરી બિઝનેસ એડવાઇઝરી કમિટીની રચના
સંસદનું ચોમાસું સ્તર આગામી સપ્તાહે શરૂ થઈ રહ્યું છે. આ પહેલા એક મોટી અપડેટ સામે આવી છે કે, સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં સુધારો કરવાના બિલ સહિત છ નવા બિલ રજૂ કરવામાં...
મોદી સરકારે નીતિ આયોગનું કર્યું પુનર્ગઠન, આ નેતાઓને મળ્યું સ્થાન, અનેક નામ ચોંકાવનારા
કેન્દ્ર સરકારે નીતિ આયોગનું પુનર્ગઠન કર્યું છે. કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને તેના હોદ્દેદાર સભ્ય બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીતિ આયોગના અધ્યક્ષ અને સુમન કે બેરી નીતિ આ?...
રશિયામાં શિયાળામાં તાપમાન માઈનસમાં ગમે તેટલું નીચે જાય પણ ભારત સાથેની મિત્રતા હંમેશા પ્લસમાં રહી છે : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના બે દિવસના પ્રવાસે છે. તેઓ સોમવારે મોસ્કો પહોંચ્યા હતા જ્યાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મંગળવારે પીએમ મોદી મોસ્કો?...
મોદી સરકાર હેલ્થ ટ્રીટમેન્ટ અને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સસ્તું અને તમામ સ્તરે ઉપલબ્ધ બનાવવા પર વિશેષ ધ્યાન આપશે
પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર પોતાની કેબિનેટ સાથે શપથ લઈને સતત ત્રીજી વખત સત્તામાં આવી છે. આ વખતે ઘણી એવી બાબતો છે જેના પર મોદી સરકારનું ખાસ ફોકસ રહેશે. નરેન્દ્ર મોદી 3.0 હેલ્થ ટ્રીટમેન્ટ...
મોદી સરકારની ત્રીજી ટર્મ ત્રાસવાદ માટે કાળ સમાન પૂરવાર થવી જોઈએ
જમ્મુ-કાશ્મીર સરહદે આતંકવાદીઓને આશ્રય આપનારા તેમના હેન્ડલર્સને લોકસભાની લડાઈમાં અપેક્ષિત પરિણામો મળ્યા ન હતા. આતંકવાદીઓ જે રીતે મેદાનમાં આવ્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં તેમને સમ...