ઓનલાઈન ફૂડ કંપની Swiggy અને Zomatoથી ઓર્ડર આપવો પડશે મોંઘો!
શું તમે પણ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનું પસંદ કરો છો, તો હવે તમારે Swiggy અને Zomatoની વધારાની ફી ભરવી પડશે છે. જેનો અર્થ છે કે હવે તમારે ફૂડ ઓર્ડર કરવા પર વધુ પૈસા ખર્ચવા પડશે. હા, ફૂડ ડિલિવરી એપ્સે તેમના ગ્ર...
વોટ નથી આપતા તેમને સજા થવી જોઈએ: બોલિવૂડ સ્ટાર અભિનેતાએ મતદાન વધારવા આપી સલાહ
બોલીવૂડ અભિનેતા પરેશ રાવલે મુંબઈના એક મતદાન મથકે તેમનો મત આપ્યો હતો. મત આપ્યા બાદ તેમણે મીડિયાને પોતાની આંગળી પર કરવામાં આવેલ શાહીના નિશાન બતાવી અને ચૂંટણીમાં મત ન આપનારાઓ પર નિશાન સાધ્યું ?...
દુનિયાને 92 અબજપતિ આપનાર માયાનગરી મુંબઈ ચીનના બીજિંગને પછાડી બન્યું નંબર -1
માયાનગરી મુંબઈએ સાત વર્ષ બાદ ફરી તે સ્થાન પરત મેળવી લીધું છે. મુંબઈ હવે અબજોપતિઓના શહેર તરીકે એશિયામાં નંબર વન છે. વૈશ્વિક ફલક પર ન્યુયોર્ક અને લંડન જેવા શહેરો બાદ મુંબઈ હવે અબજોપતિઓની દ્રષ્...
કપડવંજના મહિલા ઉદ્યોગ સાહસિક દર્શના ઠક્કરને મુંબઈ ખાતે ગ્લોબલ વુમન લીડર એવોર્ડ એનાયત
દર્શનાબેન ઠક્કર યુવાનો અને મહિલાઓને જોબ શોધનાર બનવાને બદલે જોબ આપનાર બનવા માટે પ્રોત્સાહિત કરે છે તાજેતરમાં તાજ હોટલ, મુંબઈ ખાતે વર્લ્ડ વુમન લીડરશીપ કોંગ્રેસ એન્ડ એવોર્ડ દ્વારા યોજાયેલા...
ભડકાઉ ભાષણ કરનાર મુફતી સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ
જૂનાગઢની કોર્ટ પાસે આવેલા નરસિંહ વિદ્યામંદિરના મેદાનમાં 31 જાન્યુઆરીએ રાત્રે 8થી 12.30 વાગ્યા દરેમિયાન મુંબઈના મૌલાના સલમાન અઝહરીના ભાષણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તેમણે ઉશ્કેરણી ...
પીએમ મોદીની આંખો આંસુઓથી ભરાઈ આવી, કાશ આવું ઘર નાનપણમાં નસીબ થતે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્રના સોલાપુરની મુલાકાતે હતા, જ્યાં તેમણે અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું ?...
PM મોદીએ દેશના સૌથી લાંબા દરિયાઈ પુલનું કર્યું ઉદઘાટન, વાહનો માટે નિયમ પણ જાહેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે દેશના સૌથી લાંબા દરિયાઈ પુલનું ઉદઘાટન કર્યું છે. 21.8 કિલોમીટર લાંબા પુલ પરથી મુંબઈથી નવી મુંબઈ માત્ર 15 મિનિટમાં પહોંચી શકાશે. 17,840 કરોડ રૂપિયાના ખર્ચે અટલ સ?...
મુંબઈમાં બાબા સાહેબનો વારસો સચવાયો છે
ડો. બાબા સાહેબ આંબેડકર દ્વારા, આઠમી જુલાઈ 1945ના રોજ પીપલ્સ એજ્યુકેશન સોસાયટી' ની સ્થાપના કરવામાં આવેલ હતી. પીપલ્સ એજ્યુકેશન સોસાયટીના સ્થાપક પ્રમુખ તરીકે ડૉ.આંબેડકર 46 કોલેજોની સ્થાપના કરી હત?...
RBI સહિત 11 બેન્કોને ઉડાવી મૂકવાની ધમકી મળતાં ખળભળાટ, ધમકી આપનારે કરી વિચિત્ર માગ
મુકેશ અંબાણી બાદ હવે મુંબઈમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈમેલમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ અને નાણામંત્રી નિર્મલા સીતાર...
ISIS મોડ્યુલનો પર્દાફાશ,મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક અને ઝારખંડના 19 સ્થળે NIAના દરોડા
રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા આજે મોટી કાર્યવાહી કરતા દેશના ચાર રાજ્યોમાં 19 સ્થળ પર દરોડા પાડ્યા હતા, જેમાં એજન્સીની ટીમે કર્ણાટક, દિલ્હી, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પહોંચીને દરોડા પાડ્યા છે...