નડિયાદ અને કાલસરમાં જુગાર રમતા ૧૧ ઈસમો ઝડપાયા
ખેડા જિલ્લા પોલીસે નડિયાદ શહેર અને કાલસર ગામે છાપો મારી જુગાર રમતા ૧૧ વ્યક્તિઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ. ૮૨૨૦ કબજે લઈ તમામ વિરૂપ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ પોલીસે…










