Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

nadiad police

144 stories

નડિયાદ શ્રી સંતરામ ઈંગ્લિશ મીડીયમ સ્કૂલમાં હોળીના પર્વની ઉત્સાહભેર ઉજવણી

નડીયાદ શહેરમાં આવેલ શ્રી સંતરામ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી સંતરામ ઈંગ્લિશ મીડીયમ સ્કૂલમાં તા.13-03-2025 ગુરૂવારના રોજ હોળી ના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. હોલિકા માતાના ખોળામાં પ્રહલાદજીને બેસાડી હોલિકા દહન નો કાર્યક્રમ કરવામાં આવ્યો. સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે હોલિકા…

· 1 min read

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં આજથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનો શુભારંભ

સમગ્ર રાજ્ય સહિત ખેડા જિલ્લામાં તા. ૨૭ ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ અંદાજિત ૪૫,૨૦૪ જેટલા વિદ્યાર્થીઓ આજે બોર્ડ પરીક્ષાના કેન્દ્રો ખાતે ઉમળકાભેર…

· 1 min read

નડિયાદ : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુથ સંવાદ કાર્યક્રમ યોજાયો

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુથ સંવાદ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ખાતે નડિયાદના પાંચ પ્રતિષ્ઠિત પ્રેરણાદાયી વ્યક્તિઓને "પંકજ દેસાઈ પુરુષાર્થ પારિતોષિક" થી સન્માનીત કરવામાં આવ્યા હતા . જેમાં ડી.ડી.યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર પદ્મશ્રી ડો.એચ.એમ.દેસાઈ,…

· 2 min read

નડિયાદ મહાનગરપાલિકા બન્યા પછી પ્રથમ બજેટ ૮૯૭.૧૭ કરોડનું આગામી પાંચ વર્ષ માટેનું બજેટ જાહેર

નડિયાદ મહાનગરપાલિકા બન્યા પછી, પ્રથમ બજેટ રજૂ પુરાત વાળું રજૂ થયેલું બજેટ, ૮૯૭.૧૭ કરોડનું આગામી પાંચ વર્ષ માટેનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. આ બજેટમાં 60 કરોડની પુરાત વાળું આંતરરાષ્ટ્રીય કક્ષાનું સરદાર પટેલ સત્યાગ્રહ મ્યુઝીયમ અને સાક્ષર મેમોરિયલ સ્થપાશે, એક…

· 1 min read

નડિયાદના ડુપ્લીકેટ નોટ પ્રકરણમાં ઝડપાયેલ બંને આરોપીઓને ૫ દિવસના રિમાન્ડ

નડિયાદ વ્હોરાવાડમાંથી બનાવટી ભારતીય ચલણી નોટો સાથે ઝડપાયેલ બંને આરોપીઓના પોલીસે કોર્ટમાં રજૂ કરી દિન પાંચના રિમાન્ડ મેળવ્યા છે ત્યારે પોલીસ રિમાન્ડ દરમિયાન બંને આરોપીઓએ અત્યાર સુધી કેટલી બનાવટી ચલણી નોટો બનાવી અને કોને કોને આપી તેમજ કયા બજારમાં બનાવટી…

· 2 min read

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં હેલ્મેટ ડ્રાઈવ : પોલીસે નિયમભંગ કરનારા વાહનચાલકોને ઈમેમો આપ્યા

રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં વધારો થતા ગુજરાત ડીજીપીએ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવા પરિપત્ર બહાર પાડ્યો હતો, જે અનુસંધાને નડિયાદ સહિત ખેડા જિલ્લામાં હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી, આ કાર્યવાહીમાં પોલીસે નિયમભંગ કરનારા વાહનચાલકોને ઈમેમો આપ્યા હતા. નવા નિયમ મુજબ,…

· 1 min read

નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડતી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોવ્ડ

પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ નાઓએ જીલ્લા તેમજ જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારુ જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના અને માર્ગદર્શન આપેલ. ઉપરોકત સુચના અન્વયે નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ભરવાડ નાઓના માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ આર.એચ.દેસાઈ…

· 2 min read

નડિયાદમાં યોજાનાર મેળાને લઇ ૧૦ ફેબ્રુઆરીથી ૧૪ ફેબ્રુઆરી સુધી સંતરામ રોડ બંધ રહેશે

નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં સમાધિ મહોત્સવ નિમિત્તે યોજાનાર પારંપરિક મેળાને અનુલક્ષીને આગામી 10 થી 14 ફેબ્રુઆરી સુધી સંતરામ રોડ તરફ આવતા વાહન વ્યવહાર ને પ્રતિબંધિત કરવામાં આવશે. સંતરામ મંદિર તરફ આવતા 14 રૂટ બંધ કરવામાં આવશે. શહેરના અલગ અલગ વિસ્તારમાંથી…

· 1 min read

નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ગર્ભાશયના મુખના કેન્સરની પ્રાથમિક તપાસ માટે થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ યોજાઈ

ટ્રેસ્ના ફાઉન્ડેશન, અમદાવાદ અને કેપેડ ટીમ, ઈન્ડિયા દ્રારા સિવિલ હોસ્પિટલ ખાતે ગર્ભાશયના મુખના કેન્સરની પ્રાથમિક તપાસ માટે સ્ટાફ નર્સ અને CHO માટે થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ યોજાઈ હતી. ગર્ભાશયના મુખનું કેન્સર એ વૈશ્વિક સ્તરે મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ આરોગ્ય સમસ્યા…

· 2 min read

નડિયાદ : સંતરામ મહારાજના ૧૯૪મા સમાધિ મહોત્સવે નડિયાદના આંગણે પૂ.મોરારીબાપુની રામકથાનો શુભારંભ

સંતરામ ભૂમિ, નડિયાદના આંગણે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ના ૧૯૪ માં સમાધિ મહોત્સવની ઉજવણી અંતર્ગત આજે સાંજે પૂ.મોરારિ બાપુના વ્યાસપીઠ પદે શ્રી રામકથાનો શુભારંભ થયો હતો.તે પૂર્વે મંદિર પરિસર માં સંતરામ સમાધિ સ્થાન ચોક થી પોથી યાત્રાનું પ્રસ્થાન કરાયું…

· 2 min read