Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

nadiad police

144 stories

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં “વીર બાલ દિવસ”ની ઉજવણી

ગુરૂ ગોવિંદ સિંહજીના વીર સાહિબજાદા ઝુંઝારસિંહજી અને ફતેહસિંહજીના બલિદાન દિવસ "વીર બાલ દિવસ" ઉજવણી પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ શ્રી ગુરૂદ્વારા ગોવિંદસિંહ સભા, રામ તલાવડી મિશન રોડ ખાતે આયોજિત ભજન કીર્તન તથા પ્રદર્શન કાર્યક્રમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ખાતે…

· 1 min read

નડિયાદ ખાતે સરકારી વકીલ તથા પોલીસ અધિકારીઓ નો નવા ત્રણ કાયદા અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો

નડિયાદ ખાતે ત્રણ નવા કાયદા અંગે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં આણંદ-ખેડાના ડિસ્ટ્રીક્ટ જજ, કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત તમામ વકીલો હાજર રહ્યા હતા. ગત ૧ જુલાઈ ૨૦૨૪ થી અમલીકરણ કરાયેલ નવા ત્રણ કાયદાઓ અંગે ઉપસ્થિત સભ્યોને માહિતી…

· 1 min read

નડિયાદ પોદાર ઇન્ટરનેશન સ્કુલનાં આંગણે વાર્ષિક પ્રદર્શન અને કાર્નિવલ શ્રેણી 2.0 ની ભવ્ય ઉજવણી

“વાઇબ્રન્ટ ઇન્ડિયા પ્રતિભાનુ પ્રદર્શન” પંક્તિને શત પ્રતિશત સાર્થક કરતી આકર્ષક અને સંસ્કૃતિની અનોખી ઝલક પ્રદર્શિત કરતા 8 રાજ્યોની પ્રતિકૃતિ વિદ્યાર્થી દ્વારા સર્જવામાં આવી હતી તથા વિવિધ રાજ્યોના નૃત્યોની પણ રમઝટ દ્વારા મંચને ન્યાય આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, ઉત્સાહ અને…

· 2 min read

નડિયાદથી કઠલાલ,કપડવંજ, છીપડી, સિંહુજની એક્સ્ટ્રા બસો મૂકવા વિદ્યાર્થીઓની માંગ

ખેડા જિલ્લાના નડિયાદથી કઠલાલ, કપડવંજ, છીપડી, સિંહુજની એક્સ્ટ્રા બસો મૂકવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ  નડિયાદ શાખા દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નડીઆદ શાખા દ્વારા જણાવવામાં આવેલ કે છેલ્લા ઘણા સમયથી નડિયાદ કઠલાલ…

· 2 min read

નડિયાદ ખાતે યોજાનાર પરીક્ષાનાં આયોજન માટે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ

ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા લેવામાં આવનાર રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પરીક્ષાનાં અનુસંધાને નડિયાદ ખાતે ૨૨ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ યોજાનાર પરીક્ષાનાં આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે તકેદારી અધિકારી/સુપરવાઈઝરની મીટીંગ યોજાઈ. જેમાં ઉમેદવારોના પ્રવેશ,…

· 2 min read

નડિયાદમાં યોજાયેલ કબડ્ડી સ્પર્ધામા શ્રી સંતરામ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના વિધાર્થીઓએ પ્રથમ ક્રમાંક મેળવ્યો

જીવન વિકાસ એજ્યુકેશન એકેડમી, નડિયાદ તાલુકાની આંતર શાળા દ્વારા તા.15-12-24 રવિવારના રોજ (Under 14) કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવેલ હતી. જેમાં શ્રી સંતરામ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી સંતરામ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ અભ્યાસ કરતા વિધાર્થીઓએ પ્રથમ ક્રમાંક આવતા તેઓને રૂ.2500 રોકડ…

· 1 min read

નડિયાદ શહેરમાં ઈ-મેમો નહિ ભરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી : વાહન ચેકિંગ હાથ ધરાયું

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને પોલીસ તંત્ર દ્વારા ઈ-મેમો આપવામાં આવી રહ્યા છે. આ ઈ-મેમોની વસુલાત કરવા નડિયાદ શહેરમાં પોલીસ તંત્ર દ્વારા ઠેર ઠેર વાહનોનું ચેકિંગ માથ ધરવામાં આવ્યું છે. જેથી ઈ-મેમો નહિ ભરનાર વાહનચાલકોમાં…

· 2 min read

નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ દ્વારા નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની વિઝીટ કરવામાં આવી

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિને અજવાળે, મહંત પ. પૂ. શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી ના…

· 1 min read

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાંથી અજાણી મહિલાની લાશ મળતા ચકચાર : પોલીસ ઘટનાસ્થળે

ખેડા જિલ્લાના નડિયાદ પશ્ચિમ વિસ્તારમાંથી વોક વે ગાર્ડન નહેરમાથી અજાણી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરના પશ્ચિમમાં વોક વે ગાર્ડન નહેરમાં સવારના સુમારે અજાણી મહિલાની લાશ તરતા જોઈ સ્થાનિકો ચોંકી ઉઠેલ, જે…

· 1 min read

નડિયાદ બિલ્ડર એસોસિયેશન દ્વારા જંત્રીમાં વધારા મુદ્દે ધારાસભ્ય અને કલેકટરને આવેદનપત્ર આપ્યું

સમગ્ર રાજ્યમાં જંત્રીમાં થયેલા વધારાને લઈ બિલ્ડર આલમમાં વિરોધ ત્યારે મોટા શહેરોની સાથે સાથે નાના શહેરોમાં પણ બિલ્ડરો દ્વારા ખેડા જિલ્લા કલેકટર અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. નડિયાદ બિલ્ડર એસોસિયેશન દ્વારા જંત્રી માં વધારા મુદ્દે આવેદનપત્ર…

· 1 min read