નડિયાદ બધીર વિદ્યાલય ખાતે ૨૫ જાન્યુઆરી અંતર્ગત ૧૫મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લામાં નડિયાદ બધીર વિદ્યાલય ખાતે ૨૫ જાન્યુઆરી ૨૦૨૫ નિમિત્તે ૧૫મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. જેમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે જિલ્લાના ૮૦થી વધુ વયના મતદારો, યુવા મતદારો, થર્ડ જેન્ડર મતદારો, મહિલા, દિવ્યાંગ અને આર્મી જવાન મતદાર…










