Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 33°C

Nadiad

359 stories

નડિયાદ ના કુખ્યાત ખાડવાઘરીવાસમાં પોલીસનું મોટું ઓપરેશન : કાર્યવાહી હાથ ધરાઈ

નડિયાદ શહેરના ખાડ વાઘરી વસમાં રહેતા ૧૦ અસામાજિક તત્વો ના ઘેર નડિયાદ શહેર પોલીસ મનપા તંત્ર વીજ તંત્ર તેમજ વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જે પૈકી ત્રણ અસામાજિક તત્વોના ઘેરથી દેશી વિદેશી દારૂનો જથ્થો મળી આવવાની સાથે…

· 1 min read

નડિયાદ આરટીઓ કમ્પાઉન્ડ અને વરીયાળી માર્કેટમાંથી જુગાર લખતા બે પકડાયા

નડિયાદ ટાઉનના એએસઆઈ સુભાષચંદ્ર અને સ્ટાફ બુધવારે સાંજે પેટ્રોલીગમાં નીકળ્યા હતા. આ દરમિયાન બાતમી મળતા તેમણે શહેરના આરટીઓ કમ્પાઉન્ડમાં છાપો માર્યો હતો. ત્યારે કલ્પેશકુમાર બાબુભાઈ તળપદા ઉ.વ.૨૫ રહે. વિનોબા ગ્રામ સેવા મંડળ નડિયાદ નીચે બેસી વરલી મટકાના આંકડા લખી રહ્યા…

· 1 min read

નડિયાદ શહેરમાં અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ : કડક કાર્યવાહી શરૂ

ખેડા જિલ્લા પોલીસ દ્વારા રાજ્ય પોલીસ વડા ના આદેશના પગલે જિલ્લાના ૧૦૦ જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે અને જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ પાસા તેમજ તડીપાર સહિતની આકરી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય…

· 2 min read

નડિયાદ માં દંપત્તિ તિજોરીમાંથી ૯૦ હજારની મત્તાના સોના-ચાંદીના દાગીના ચોરી જતા ફરિયાદ

નડિયાદ ના વચ્છેવાડમાં રહેતા એક દંપત્તિએ તિજોરીનું લોક તોડીને અંદરથી સોના-ચાંદીના ચાંદીના વગેરે મળીને કુલ ૯૦ હજાર રૂપિયાની મત્તાની ચોરી કરીને લઈ જતા આ અંગે નડીઆદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. ફરિયાદી ભૃગીષાબેન અશોકભાઈ પટેલ નડીઆદ…

· 2 min read

નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠનો ત્રીજો વાર્ષિકોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો

નડિયાદ શહેરમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોત ની કૃપા અને વર્તમાન મહંત પૂજ્ય રામદાસજી મહારાજના નેતૃત્વ અને સંત શ્રી સત્યદાસજી મહારાજની સીધી દેખરેખ હેઠળ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠનો ત્રીજો વાર્ષિક ઉત્સવ ઉજવાયો. આ વર્ષે વર્તમાન મહંત દ્વારા…

· 2 min read

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં તાપમાનનો પારો ઉંચકાયો : બપોરે કરફ્યુ જેવી સ્થિતિ

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સૂર્યદેવ આકરો તાપ આપી રહ્યા છે, ત્યારે આજે પારો એકાએક ઊંચકાયો છે,માર્ચ મહિનામાં જ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સ્થિતિ ચિંતાજનક છે. નોંધનીય છે કે, આજે ૨૨ માર્ચ એટલે કે ગત પાંચ વર્ષ પહેલા કોરોનાકાળ દરમ્યાન જે…

· 1 min read

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ : કોમ્બિંગ નાઈટ યોજાઈ

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા દરેક જિલ્લાઓમા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને ખેડા જિલ્લાના નડિયાદમાં અસામાજિક તત્વોને અંકુશમાં લેવા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ ટાઉન પોલીસે સમગ્ર શહેરમાં…

· 1 min read

બ્રહ્માકુમારીઝ નડિયાદ દ્વારા વ્યાપારી વર્ગ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં અતિ વ્યસ્ત રહેનાર વ્યાપારી ભાઈ-બાહેનો માટે બ્રહ્માકુમારીઝ નડિયાદ તથા બિઝનેસ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ વિગ (RER.F.) દ્વારા “સંતુલિત વ્યાપાર ખુશ રહે પરિવાર" વિષય હેઠળ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ભાતા અરવિંદભાઈ શાહ (સદ્ગુરુ યા, ગંજ બજાર),…

· 2 min read

નડિયાદ હીટ એન્ડ રન કેસમાં નવો વળાંક!! બાઈક ચાલકની ભુલના કારણે સર્જાયો અકસ્માત : CCTV વિડિયો વાયરલ !

નડિયાદમાં વિકેવી રોડ પર બનેલ અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં બાઈકચાલકની ઓવરસ્પીડ અને ભૂલના કારણે અકસ્માત સર્જાયો હોવાનું જણાઈ આવે છે, જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદમાં વિકેવી રોડ પર બાઈક અને…

· 1 min read

નડિયાદ શ્રી સંતરામ ઈંગ્લિશ મીડીયમ સ્કૂલમાં હોળીના પર્વની ઉત્સાહભેર ઉજવણી

નડીયાદ શહેરમાં આવેલ શ્રી સંતરામ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી સંતરામ ઈંગ્લિશ મીડીયમ સ્કૂલમાં તા.13-03-2025 ગુરૂવારના રોજ હોળી ના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. હોલિકા માતાના ખોળામાં પ્રહલાદજીને બેસાડી હોલિકા દહન નો કાર્યક્રમ કરવામાં આવ્યો. સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે હોલિકા…

· 1 min read