Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 36°C

Nadiad

359 stories

નડિયાદ તાલુકાની મહુડીયાપુરા પ્રાથમિક શાળા તાબે સુરાશામળ ખાતે કિશોરીઓ માટે સેનિટેશન યુનિટનું ઉદ્ઘાટન

ટ્રેસ્ના ફાઉન્ડેશન, અમદાવાદ દ્રારા નડિયાદ તાલુકા ની મહુડીયાપુરા પ્રાથમિક શાળા – તાબે સુરાશામળ ખાતે પ્રૉજેક્ટ "ગરિમા” હેઠળ કિશોરીઓ માટે સેનિટેશન યુનિટ નું ઉદ્ધાટન કરવામાં આવ્યું, અમદાવાદ સ્થિત ટ્રેસ્ના ફાઉન્ડેશન અને સેરેનેટિક સોફ્ટવેર પ્રા. લિ. CSR પાર્ટનર ના સહયોગ થી નડિયાદ…

· 1 min read

ખેડા જિલ્લાના વડતાલ સ્વા.મંદિરમાં ૧૧૦૦ કિલો જામફળનો અન્નકુટ ઉત્સવ ઉજવાયો

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વા.મંદિરમાં તા.૨ માર્ચને રવિવારના રોજ નિજમંદિરમાં બીરાજતા દેવોને ૧૧૦૦ કિલો જામફળનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. સાથે સાથે ૯૮મી રવિસભા યોજાઇ હતી. વડતાલ મંદિરના કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ…

· 2 min read

ઉત્તરસંડા પાસે નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે લીધી મુલાકાત

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે ખેડા જીલ્લાના ઉત્તરસંડા પાસે આવેલા નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. મંત્રીએ સ્ટેશન પર આ ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. તેમણે સ્ટેશન પરના ૩ ફ્લોરની મુલાકાત લઈ કામગીરીની ગુણવત્તા…

· 2 min read

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં આજથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનો શુભારંભ

સમગ્ર રાજ્ય સહિત ખેડા જિલ્લામાં તા. ૨૭ ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ અંદાજિત ૪૫,૨૦૪ જેટલા વિદ્યાર્થીઓ આજે બોર્ડ પરીક્ષાના કેન્દ્રો ખાતે ઉમળકાભેર…

· 1 min read

નડિયાદ : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુથ સંવાદ કાર્યક્રમ યોજાયો

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુથ સંવાદ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ખાતે નડિયાદના પાંચ પ્રતિષ્ઠિત પ્રેરણાદાયી વ્યક્તિઓને "પંકજ દેસાઈ પુરુષાર્થ પારિતોષિક" થી સન્માનીત કરવામાં આવ્યા હતા . જેમાં ડી.ડી.યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર પદ્મશ્રી ડો.એચ.એમ.દેસાઈ,…

· 2 min read

નડિયાદ મહાનગરપાલિકા બન્યા પછી પ્રથમ બજેટ ૮૯૭.૧૭ કરોડનું આગામી પાંચ વર્ષ માટેનું બજેટ જાહેર

નડિયાદ મહાનગરપાલિકા બન્યા પછી, પ્રથમ બજેટ રજૂ પુરાત વાળું રજૂ થયેલું બજેટ, ૮૯૭.૧૭ કરોડનું આગામી પાંચ વર્ષ માટેનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. આ બજેટમાં 60 કરોડની પુરાત વાળું આંતરરાષ્ટ્રીય કક્ષાનું સરદાર પટેલ સત્યાગ્રહ મ્યુઝીયમ અને સાક્ષર મેમોરિયલ સ્થપાશે, એક…

· 1 min read

નડિયાદ : સરદાર કથાના આયોજન અંતર્ગત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં પોથી યાત્રાનો શુભારંભ

સરદારધામ યુવા સંગઠન દ્વારા સરદાર સારે હિંદ કે... "સરદાર કથા" આયોજન અંતર્ગત ખેડા જિલ્લા નડિયાદ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં પોથી યાત્રાનો શુભારંભ શ્રી સ્વામીનારાયણ મંદિરના સંતો, શ્રી સરદાર સાહેબના વંશજ પ્રદીપભાઈ દેસાઈ તથા સરદારધામના કન્વીનરોની ઉપસ્થિતિમાં શ્રી સરદાર સાહેબના…

· 1 min read

નડિયાદના ડુપ્લીકેટ નોટ પ્રકરણમાં ઝડપાયેલ બંને આરોપીઓને ૫ દિવસના રિમાન્ડ

નડિયાદ વ્હોરાવાડમાંથી બનાવટી ભારતીય ચલણી નોટો સાથે ઝડપાયેલ બંને આરોપીઓના પોલીસે કોર્ટમાં રજૂ કરી દિન પાંચના રિમાન્ડ મેળવ્યા છે ત્યારે પોલીસ રિમાન્ડ દરમિયાન બંને આરોપીઓએ અત્યાર સુધી કેટલી બનાવટી ચલણી નોટો બનાવી અને કોને કોને આપી તેમજ કયા બજારમાં બનાવટી…

· 2 min read

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં હેલ્મેટ ડ્રાઈવ : પોલીસે નિયમભંગ કરનારા વાહનચાલકોને ઈમેમો આપ્યા

રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં વધારો થતા ગુજરાત ડીજીપીએ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવા પરિપત્ર બહાર પાડ્યો હતો, જે અનુસંધાને નડિયાદ સહિત ખેડા જિલ્લામાં હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી, આ કાર્યવાહીમાં પોલીસે નિયમભંગ કરનારા વાહનચાલકોને ઈમેમો આપ્યા હતા. નવા નિયમ મુજબ,…

· 1 min read

નડિયાદ ખાતે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ : પાટીદાર અનામત આંદોલન બાદના કેસ પરત ખેંચવાને લઈને સત્તાવાર જાહેરાત

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં જણાવેલ કે, ગુજરાતમાં ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન સમયે હાલ ભાજપના ધારાસભ્ય અને તે સમયના પાટીદાર આંદોલનના ક્ધવીનર હાર્દિક પટેલ સહિત પાટીદાર આંદાલનકારીઓ સામેના ૧૪ કેસો સરકારે પરત…

· 2 min read