Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 36°C

Nadiad

359 stories

નડિયાદ સ્ટેશન નજીક લવલી પાનની બાજુના ગોડાઉનમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી, મોટી જાનહાનિ ટળી

ખેડા જિલ્લામાં નડિયાદ શહેરના સ્ટેશન રોડ પર આવેલી બાબરભાઈની બંધ ખંડેર ધર્મશાળામાં ગુરુવારે સવારે અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેને લીધે ભારે અફરાતફરી મચી જવા પામી હતી, જે બાદ સ્થાનિકોએ ફાયર બ્રિગેડ જવાનોને બોલાવતા ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી…

· 1 min read

શ્રી સંતરામ મંદિરના ૧૯૪મા સમાધિ મહોત્સવમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ

નડિયાદ શ્રી સંતરામ મંદીરના ૧૯૪માં સમાધિ મહોત્સવની ઉજવણીમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સહભાગી બન્યા હતા. આ વેળાએ તેમણે શ્રી સંતરામ સમાધિ સ્થળના દિવ્ય અખંડ જ્યોતિના દર્શન કરી બ્લડ ડોનેશન કેમ્પમાં વિશેષ હાજરી આપી હતી. શ્રી સંતરામ સમાધિસ્થાન દ્વારા શ્રી સંતરામ…

· 1 min read

નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડતી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોવ્ડ

પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ નાઓએ જીલ્લા તેમજ જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારુ જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના અને માર્ગદર્શન આપેલ. ઉપરોકત સુચના અન્વયે નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ભરવાડ નાઓના માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ આર.એચ.દેસાઈ…

· 2 min read

નડિયાદમાં યોજાનાર મેળાને લઇ ૧૦ ફેબ્રુઆરીથી ૧૪ ફેબ્રુઆરી સુધી સંતરામ રોડ બંધ રહેશે

નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં સમાધિ મહોત્સવ નિમિત્તે યોજાનાર પારંપરિક મેળાને અનુલક્ષીને આગામી 10 થી 14 ફેબ્રુઆરી સુધી સંતરામ રોડ તરફ આવતા વાહન વ્યવહાર ને પ્રતિબંધિત કરવામાં આવશે. સંતરામ મંદિર તરફ આવતા 14 રૂટ બંધ કરવામાં આવશે. શહેરના અલગ અલગ વિસ્તારમાંથી…

· 1 min read

નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ગર્ભાશયના મુખના કેન્સરની પ્રાથમિક તપાસ માટે થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ યોજાઈ

ટ્રેસ્ના ફાઉન્ડેશન, અમદાવાદ અને કેપેડ ટીમ, ઈન્ડિયા દ્રારા સિવિલ હોસ્પિટલ ખાતે ગર્ભાશયના મુખના કેન્સરની પ્રાથમિક તપાસ માટે સ્ટાફ નર્સ અને CHO માટે થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ યોજાઈ હતી. ગર્ભાશયના મુખનું કેન્સર એ વૈશ્વિક સ્તરે મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ આરોગ્ય સમસ્યા…

· 2 min read

નડિયાદ : સંતરામ મહારાજના ૧૯૪મા સમાધિ મહોત્સવે નડિયાદના આંગણે પૂ.મોરારીબાપુની રામકથાનો શુભારંભ

સંતરામ ભૂમિ, નડિયાદના આંગણે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ના ૧૯૪ માં સમાધિ મહોત્સવની ઉજવણી અંતર્ગત આજે સાંજે પૂ.મોરારિ બાપુના વ્યાસપીઠ પદે શ્રી રામકથાનો શુભારંભ થયો હતો.તે પૂર્વે મંદિર પરિસર માં સંતરામ સમાધિ સ્થાન ચોક થી પોથી યાત્રાનું પ્રસ્થાન કરાયું…

· 2 min read

નડિયાદમાં દબાણો હટાવાતા રોજગારી છીનવાઈ : વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ

નડિયાદમાં રેલ્વે સ્ટેશનથી કોલેજ રોડ સુધીના લારી-ગલ્લાં, પાથરણાવાળાના દબાણો દૂર કરવા મહાનગરપાલિકાએ બે દિવસ પહેલા તાકીદ કરી હતી ત્યારે લારી-ગલ્લાં, પાથરણા વાળાઓની રોજગારી છીનવાઈ જવાની ભીતિ હોવાથી તેમના માટે દબાણ ન થાય તે રીતે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માંગ ઉઠી…

· 1 min read

નડિયાદ: પોલીસ મથક સામેની ૧૩ દુકાનો તોડવાની કામગીરી શરૂ, દુકાનદારોમાં દોડધામ

નડિયાદ શહેરમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ટાઉન પોલીસ મથકની સાથે આવેલી 13 દુકાનોને નોટી પડાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રાંત અધિકારીની સુચના બાદ મહાનગરપાલિકા તંત્ર એક્શનમાં આવી છે, ભાડા વિભાગના કર્મચારીઓએ તમામ દુકાનદારોને તાત્કાલિક દુકાનો…

· 1 min read

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની આગેવાનીમાં નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના ઉત્તરસંડા ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયો

"સ્વચ્છતા નો સત્યાગ્રહ, નડિયાદનો આગ્રહ" અભિયાન હેઠળ નડિયાદને સ્વચ્છ બનાવવા અને સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિ લાવવાના હેતુથી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની આગેવાનીમાં નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના ઉત્તરસંડા ખાતે ITI થી જનરલ હોસ્પીટલ થઈ મેઈન ગેટ સુધી બંને તરફ રોડ પર, મેઈન ગેટ થી…

· 1 min read

નડિયાદ ખાતે નવનિર્મિત જિલ્લા અને સત્ર ન્યાયાલય બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું

ખેડાની જિલ્લા અને સત્ર કોર્ટની અત્યાધુનિક સુવિધાથી સજ્જ નવનિર્મિત ' ન્યાય મંદિર ' ઇમારતનું ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ અને હાઈકોર્ટનાં ન્યાયાધીશ શ્રીમતી એમ.કે. ઠક્કરના વરદહસ્તે ડિસ્ટ્રીક્ટ કોર્ટ કેમ્પસ, કપડવંજ રોડ, નડિયાદ ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.…

· 2 min read