હાથનોલી ગામના પ્રાકૃતિક કૃષિકારના કારેલી અને ગુવાર ખાશો તો સ્વાદ દાઢે વળગશે
આજે અનિયમિત વરસાદ અને મોંઘાદાટ રાસાયણિક ખાતરોને કારણે આપણને ઘણી જગ્યાએ ખેડુતો બોલતા જોવા મળે છે હવે ખેતીમાં પહેલા જેવી મજા નથી રહી. ત્યારે ખેતી જગતમાં પ્રાકૃતિક ખેતી એક મજબુત વૈકલ્પિક વ્યવસ્થા તરીકે પ્રસ્થાપિત થઈ રહી છે. ખાસ કરીને નાની…










