Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

Nadiad

359 stories

નડિયાદ : વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

આજે 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. આ દિવસ નિમિત્તે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નડિયાદ કનીપુરા ભીલ સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમ ખાતે ઉપસ્થિત સૌને શુભેચ્છા પાઠવી હતી અને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ યોજાયેલ કાર્યક્રમમાં કાઉન્સિલર બાલાભાઈ, અનુસૂચિત જનજાતિ ખેડા જિલ્લા…

· 1 min read

દેશની આન બાન અને શાન એવા ત્રિરંગાને ફરી આપણા આંગણે ફરકાવવાનો અમુલો અવસર આવ્યો

તિરંગાને લહેરાતો જોવો એ દરેક ભારતીય માટે ગર્વ અને આનંદની ક્ષણ નડિયાદમાં તા.૧૨ ઓગસ્ટે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન સંત,સાક્ષર અને સરદારની ભૂમિ એવા નડિયાદના આંગણે ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી થઈ રહી જે ખેડા વાસીઓ માટે ગૌરવની બાબત છે.દેશને…

· 3 min read

નડિયાદમાં ભવ્ય તિંરગા યાત્રાનું આયોજન

ખેડા જિલ્લામાં 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે. જેના અનુસંધાને, 12મી ઓગસ્ટ સવારે 10:00 કલાકે એસઆરપી ગ્રાઉન્ડ થી ઇપ્કોવાળા હોલ, નડિયાદ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં તેમજ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં તિરંગા…

· 2 min read

નડિયાદના ડભાણમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

નડિયાદ તાલુકાના ડભાણ ગામમાં આવેલ ટેલીફોન એક્સચેન્જની બાજુમાંથી આજે સવારે આશરે 45 વર્ષીય અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. નડિયાદ ગ્રામ્ય પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી વાલી વારસોને શોધવા ચક્રોગતિમાન કર્યા છે. આ અંગે મળતી માહિતી…

· 1 min read

કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે વૃક્ષારોપણ કરીને ‘એક પેડ મા કે નામ’ કેમ્પેઇનનો કરાવ્યો શુભારંભ

09 ઓગસ્ટ સુધી જિલ્લાના કુલ 1000 કર્મચારીઓ દ્વારા અંદાજિત 4000 જેટલા વૃક્ષો વાવવાનુ આયોજન ખેડા જિલ્લામાં 15 મી ઓગસ્ટ 2024 રાજ્યકક્ષાના ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવે વૃક્ષારોપણ કરીને ‘એક પેડ…

· 2 min read

નડિયાદમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પવારે સફાઈ કામદારોના પ્રશ્નોની કરી ઉચ્ચ સ્તરીય સમીક્ષા

ગ્રીન સિટી અને સ્માર્ટ સિટીના સ્વપ્નને સાકાર કરવા માટે સફાઈ કામદારોની ભૂમિકા મહત્વપૂર્ણ - શ્રીમતી અંજના પવાર રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રી અંજના પવાર ની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત, નડિયાદ ખાતે ધી પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર એન્ડ ધેર…

· 2 min read

નડિયાદ શહેર તાલુકા પેન્શનર ફોરમ દ્વારા ૧૫મુ વાર્ષિક અધિવેશન યોજાયું

૩ ઓગસ્ટ ૨૦૨૪ સાક્ષરનગરી નડિયાદના આંગણે તાલુકા પેન્શનર ફોરમની વાર્ષિક સામાન્ય સભા -૧૫ મો વાર્ષિક અધિવેશન યોજાયું. સર્વધર્મ પ્રાર્થના, દિપ પ્રાગટય, મહેમાન પરિચય, ફૂલહાર વિધિ ઉત્સવ ઉજવણી સાથે ટ્રસ્ટી મંડળ અને નવિન કારોબારીની શપથવિધિ ગ્રહણ, અહેવાલ વાંચવા કાર્યક્રમ નો સમય…

· 1 min read

સલુણ-શંકરપુરા રોડ પરથી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઇસમો રૂ. ૭૨ હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા

નડિયાદ તાલુકાના સલુણ-શંકરપુરા રોડ ઉપરથી એલસીબી પોલીસે એક ટેમ્પીમાં દેશીદારૂની હેરાફેરી કરતાં ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ટેમ્પીમાં મુકેલ ત્રણ કંતાનના કોથળામાંથી ૮૫૦ લીટર દેશીદારૂ કિ.રૂા. ૧૭,૦૦૦ તથા એક મોબાઇલ ફોન અને ટેમ્પી સહિત કુલ રૂા. ૭૨,૦૦૦નો મુદ્દામાલ કબજે…

· 2 min read

મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ અને સમાજ સુધારક શ્રીમદ્ રાજચંદ્રજીએ નડિયાદ ખાતે કરી હતી “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર”ની રચના

ઉત્તરસંડા ખાતે શ્રીમદ્ રાજચંદ્રજીને પ્રથમ વખત થયો હતો આત્મસાક્ષાત્કારનો અનુભવ ગુજરાતી કવિ, જૈન ફિલોસોફર, સમાજ સુધારક અને મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીએ નડિયાદ ખાતે સુપ્રસિદ્ધ ગ્રંથ "શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર" ની રચના કરી હતી. ૧૨૫ વર્ષ પહેલા નડિયાદની આ પાવનભૂમિ પર…

· 2 min read

સિટી બસનું ફરી વખત સૂરસુરીયુ

વડામથક નડિયાદ શહેરમાં છેલ્લા લાંબા વર્ષોથી બંધ થયેલી સીટી બસ દોડાવવાનુ ફરી એક વખત ફિયાસ્કો થયો છે. પાલિકા તંત્રએ અગાઉ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી વર્ક ઓર્ડર આપેલ એજન્સીએ કામ ન કરતા છેવટે આ વર્ક ઓર્ડર રદ કરી નવેસરથી ટેન્ડર પ્રક્રિયા…

· 3 min read