નડિયાદ ખાતે બીએપીએસ કાર્યકરો માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
બીએપીએસ મંદિર -નડિયાદ, ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા અને અંધજન મંડળ ના સહયોગ ઘ્વારા બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ અંતર્ગત મફત આંખની તપાસ, રાહતદરે ચશ્મા વિતરણ કેમ્પ યોગી ફાર્મ, પીપલગ ખાતે કે?...
નડિયાદ : માઁ શક્તિ ઉત્સવ ખાતે એક દીવસીય “દિવ્યાંગ ગરબા મહોત્સવ” યોજાયો
સક્ષમ સંસ્થા અને સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી માઁ શક્તિ ઉત્સવ (રાધે ફાર્મ) નડિયાદ ખાતે નડિયાદ અને આણંદ જિલ્લાની વિવિધ દિવ્યાંગ સંસ્થાઓના બાળકો માટે એક દીવસીય "દિવ્યાંગ ગરબા મહોત્સવ"ન?...
નવરાત્રી પર્વમાં નડિયાદ ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરમાં દાદાને અનોખા શણગાર કરવામાં આવ્યા
નડિયાદમાં શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે દાદા ને અનોખા શણગાર કરવામાં આવ્યા. સવારે 6.30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. આજે દાદા ના ગર્ભ ગૃહ ને ગરબા ના ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું...
નડિયાદમાં વરસાદી પાણીથી ધોવાણ થયેલ રસ્તાઓ બનાવવાની કામગીરી શરૂ : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જરૂરી દિશા નિર્દેશ આપ્યા
નડિયાદ શહેરમાં પડેલ ભારે વરસાદના કારણે R&B વિભાગ દ્વારા બનાવવામાં આવેલ જે રસ્તાઓનું ધોવાણ થયું હતું તેવા રસ્તાઓનું R&B વિભાગ અને નડિયાદ મ્યુનિસિપાલિટીના એન્જિનિયર દ્વારા સર્વે કરી આ ધોવા?...
નડિયાદની પીજ પ્રાથમિક શાળા ખાતે બાળકો માટેના કાયદાઓની સમજૂતી આપતો કાર્યક્રમ યોજાયો
નડિયાદના પીજ ખાતે આવેલ પ્રાથમિક કુમાર અને કન્યાશાળા ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકો માટેના કાયદાઓની સમજૂતી આપતો જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. બાળકોને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 2015, ?...
નડિયાદમાં UTS મહિલા આર્ટસ કોલેજમાં બિફોર નવરાત્રિ અંતગર્ત ‘ગરબા રોક્સ’નું આયોજન કરાયું
નવરાત્રીના પાવન પર્વનો પ્રારંભ થશે. ત્યારે બુધવારે નડિયાદમાં સરદાર સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત UTS મહિલા આર્ટસ કોલેજમાં બિફોર નવરાત્રિ અંતગર્ત 'ગરબા રોક્સ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ?...
નડિયાદ એન.ડી.દેસાઈ યુનિવર્સિટી ખાતે નશાબંધી સપ્તાહ ઉદઘાટન કાર્યક્રમ યોજાયો
તા.૦૨/૧૦/૨૦૨૪ ના રોજ ડૉ.એન ડી દેસાઇ ફેકલ્ટી ઓફ મેડીકલ સાયન્સ એન્ડ રીસર્ચ, ધર્મસિહ દેસાઇ યુનિવર્સિટી, નડીયાદ ખાતે નશાબંધી સપ્તાહ ઉદઘાટન સમારોહ યોજાયો. જેમાં નશાબંધી વિષય ઉપર સ?...
નડિયાદ : BAPS મંદિર ખાતે ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો
સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત ૨ ઓક્ટોબરના રોજ પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં બીએપીએસ મંદિર, કેશવ કથા...
નડિયાદ : માં ચેરીટેબલ ટ્રસ્ટના નવદુર્ગા ગ્રુપ આયોજિત નવદુર્ગા નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત પ્રેસ વાર્તા યોજાઈ
નડિયાદ નગરના પ્રાંગણમાં, જય મહારાજ ની પવિત્ર ભૂમિ પર તારીખ 3/10/2024 થી તારીખ 11/ 10/ 2024 દરમિયાન માં ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નવદુર્ગા ગ્રુપ આયોજિત નવદુર્ગા નવરાત્રી મહોત્સવ 2024 નું ભવ્યાતિભવ્ય આયોજન ર?...
નવરાત્રિને લઈ પોલીસ સજ્જ : ‘SHEE Team’ ૯ દિવસ જિલ્લામાં ફરી સર્વેલન્સ કરશે
રાજ્યભરમાં આગામી 3 ઓક્ટોબરથી નવરાત્રિ પર્વની શરૂઆત થનાર છે ત્યારે ખેડા જિલ્લા પોલીસે આ પર્વમાં સુરક્ષાને સતર્કતા રાખવામાં આવશે, જે દરમિયાન નવરાત્રી પર્વના ૯ દિન પોલીસ રાત્રે મોટા ગરબા સ્થ?...