Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 27°C

Nadiad

359 stories

નડીયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નડિયાદ – મરીડા રોડ રિસરફેસીંગ કરવાના કામનું ખાતમુહૂર્ત

નડીયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નડિયાદ - મરીડા રોડ રિસરફેસીંગ કરવાના કામનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. 236.66 લાખના ખર્ચે 3.2 કિમી રોડમાં 1.6 કિમી સીસી રોડ અને 1.6 કિમી ડામર રોડની કામગીરી કરવામાં આવશે. નડિયાદ મરીડા ભાગોળ નાયરા પેટ્રોલ…

· 1 min read

નડીયાદ શ્રી સંતરામ દેરી ખાતે તુલસી વિવાહનો ઉત્સવ યોજાયો

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ તથા પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદથી અને શ્રી સંતરામ દેરીના સંતશ્રી સત્યદાસજી મહારાજની પ્રેરણાથી તુલસી વિવાહનો ઉત્સવ પૂર્ણ થયો. આ ઉત્સવમાં 5000થી પણ વધુ…

· 2 min read

નડિયાદમાં રન ફોર યુનિટીના કાર્યક્રમનું આયોજન

તારીખ 31-10 2025 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી નિમિત્તે નડિયાદ જિલ્લા જેલ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં નડિયાદ જિલ્લા જેલના તમામ સ્ટાફ કર્મચારી અધિકારી તેમજ વિવિધ સામાજિક ક્ષેત્રના આગેવાનો સાથે મળી અને આ…

· 1 min read

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે નડિયાદ શહેર ગુંજી ઉઠ્યું “જય સરદાર”ના નારાથી

૩૧ ઓક્ટોબર, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના અવસરે નડિયાદ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડથી દેસાઈવગો સ્થિત સરદાર પટેલના જન્મ સ્થળ સુધી યોજાયેલી આ રેલીમાં રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા…

· 2 min read

રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાની અધ્યક્ષતામાં આપત્તિ વ્યવસ્થાપન અને કમોસમી વરસાદ અંગે સમીક્ષા બેઠક યોજાઈ

મહેસુલ, પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન, રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અને કમોસમી વરસાદ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ખેડા જિલ્લામાં થયેલ કમોસમી વરસાદની પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપન કામગીરી બાબતે પ્રેઝન્ટેશન દ્વારા માહિતી રજૂ કરવામાં…

· 2 min read

ઇજિપ્તના વિદેશ મંત્રીએ PM મોદી સાથે કરી મુલાકાત

ભારત અને ઇજિપ્ત વચ્ચે વધતા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું આજે લેવામાં આવ્યું, જ્યારે ઇજિપ્તના વિદેશ મંત્રી ડૉ. બદર અબ્દેલાતીહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી। આ બેઠક દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો, ક્ષેત્રીય…

· 3 min read

નડિયાદમાં જવેલર્સ એસોસિએશન સાથે DYSPની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નડિયાદ શહેરમાં સોના-ચાંદીના વેપારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે નડિયાદ શહેર જ્વેલર્સ એસોસિએશન સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શહેરના તમામ જ્વેલર્સના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. દિવાળી તહેવાર…

· 1 min read

હવે KDCC બેંકની નડિયાદ શાખા ખાતે પ્રથમ ATM મશીનની સુવિધા ઉપલબ્ધ થઈ

KDCC બેંક તરીકે જાણીતી ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિ.ની નડિયાદ શાખા ખાતે બેંકના પ્રથમ એટીએમ મશીનનું લોકાર્પણ કરવામા આવ્યું છે. KDCC બેંક દ્વારા ટેક્નોલોજીકલ અપગ્રેડેશનને પરિણામે ગ્રાહકોને ઝડપી સેવાઓ મળી રહી છે. બેંકના કર્મનિષ્ઠ ચેરમેન તેજસકુમાર બી પટેલના…

· 3 min read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખેતીને મળ્યું પ્રોત્સાહન – ધારાસભ્ય રાજેશ ઝાલા

ધારાસભ્ય રાજેશ ઝાલાના અધ્યક્ષ સ્થાને કપડવંજ એપીએમસી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. "વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તેને ૨૪ વર્ષ થઈ ગયા છે.…

· 2 min read

નડિયાદમાં ધર્માંતરણના સ્થળે ગેરકાયદેસર દબાણવાળું બાંધકામ મહાનગરપાલિકાએ તોડી પાડ્યું

નડિયાદમાં ધર્માંતરણની પ્રવૃત્તિના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં જે જગ્યા પર ધર્માંતરણની ગેરકાયદેસર કામગીરી ચાલતી હતી, ત્યાં નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરાયું છે. આશરે 15 દિવસ પહેલા કોર્પોરેશન દ્વારા દબાણવાળી જગ્યાના મકાન માલિકને દબાણ દૂર કરવા…

· 2 min read