Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 27°C

Nadiad

359 stories

નડિયાદ ખાતે રાષ્ટ્રીય યુવા દીન” ની ઊજવણી અંતર્ગત કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશની સૂચના અને માર્ગદર્શન અનુસાર ફુલ ટાઈમ સેક્રેટરીનાં નેતૃત્વ હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનિયર સિવિલ કોર્ટ, નડીઆદના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ જે આર. પંડિત દ્વારા…

· 2 min read

શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નડિયાદ ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત યુવા મતદાતા ભારતનો ભાગ્ય વિધાતા - મતદાનનું મહત્વ કાર્યક્રમ અંતર્ગત જે.એન્ડ જે.કોલેજ ઓફ સાયન્સ નડિયાદ ખાતે 18 વર્ષ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ જે નવા…

· 1 min read

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે વોર્ડ નંબર ૧૨ માં વિકાસના કામોનું શુભારંભ કરાયો

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વોર્ડ નંબર -12 ના વિવિધ રોડ -પંચશીલ સોસાયટી કોલેજ રોડ, -અંજલિ કોમ્પલેક્ષ થી અરિહંત નગર, -નંદનબાગ સોસાયટી થી અંબા આશ્રમ, -દેના પાર્ક સોસાયટી થી સ્વાદ રેસ્ટોરન્ટ, -સપ્તર્ષિ સોસાયટી થી શિવદર્શન સોસાયટી, -સેન્ટ્રલ બેંકના ખાંચા થી શ્રીજી…

· 1 min read

નડિયાદ ગ્રામ્ય પોલીસ અને નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા ૩૦૦ જેટલા ટુ વ્હીલરોને સેફ્ટી ગાર્ડ વિનામૂલ્યે લગાવવામા આવ્યા

ગત દિવસે નડિયાદ શહેરમાં વાણિયા વાડ સર્કલ નજીક પતંગની દોરીથી યુવતીનું ગળું કપાવાથી મૃત્યુ થયું હતું, જે ઘટના બાદ પોલીસે હવે વાહનચાલકોને વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ લગાવી નાગરિકોના જીવ બચાવવાની મુહિમ ઉપાડી છે, જેમાં નડિયાદ ગ્રામ્ય પોલીસ અને નડિયાદ પશ્ચિમ પોલીસ…

· 1 min read

ટાટા ટ્રક ગાડીમાંથી વિદેશી દારૂના નાના મોટા બોક્ષ અધધધ નંગ ૨૨૯૨૦ મળી કુલ ૫૮.૩૪ લાખનો મુદ્દામાલ કબજે કરતી ચકલાસી પોલીસ

પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ નાઓએ પ્રોહિ જુગારની અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચનાઓ કરેલ તેમજ ના.પો.અધિ.સા નડીયાદ ડીવીઝન તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર ડાકોર નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક કામગીરી કરી પ્રોહી-જુગારની બદીનેસ્ત નાબુદ કરવા માર્ગદર્શન કરેલ તથા પ્રોહી જુગાર ડ્રાઇવ આપેલ…

· 3 min read

નડિયાદ ધારાસભ્યના હસ્તે નડિયાદ ડેપો દ્વારા નડિયાદથી ઝાલોરની ડેઇલી નવીન બે સ્લીપર – સિટિંગ બસોનું લોકાર્પણ

નડિયાદ ડેપો દ્વારા નડિયાદ થી ઝાલોર (રાજસ્થાન) ની ડેઇલી નવીન બે સ્લીપર - સિટિંગ બસોનું લોકાર્પણ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. નડિયાદ અને આસપાસ વિસ્તારના રહીશોને રાજસ્થાન જવા માટે સગવડતા અને સુવિધા વધશે. આ પ્રસંગે સંગઠન પ્રમુખ, નગરપાલિકા…

· 1 min read

નડિયાદ શહેરના વાણિયા વાડ સર્કલ ખાતે ટ્રાફિક સિગ્નલનુ લોકાર્પણ કરાયું

નડિયાદ શહેરમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે વાણિયા વાડ સર્કલ ખાતે ટ્રાફિક સિગ્નલનું ઉદ્દઘાટન કરાયું હતું. આગામી બે - ચાર દિવસમાં અવર જવરના આધારે ટાઇમીંગ સેટ કર્યા બાદ સિગ્નલ નિયમિત કરાશે. વાહનચાલકોને પણ ટ્રાફિક સિગ્નલને અનુસરવા માટે જાગૃત કરાશે. સાથે સાથે…

· 1 min read

શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલયમાં તદ્દન નિ:શુલ્ક જનરલ સર્જરીનાં કેમ્પનું આયોજન

શ્રી સંતરામ સમાધિ સ્થાન સંચાલિત શ્રી સંતરામ જન સેવા ટ્રસ્ટ, નડિયાદ દ્વારા પ.પૂ. મંહતશ્રી રામદાસજી મહારાજની આજ્ઞા તથા શુભઆશીર્વાદ થી શ્રી સંતરામ મહારાજ નાં ૧૯૩ માં સમાધિ મહોત્સવ નિમિત્તે તદ્દન નિ:શુલ્ક જનરલ સર્જરીનાં કેમ્પનું આયોજન શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલયમાં કરવામાં…

· 1 min read

નડિયાદમાં બસ સ્ટેન્ડ બહાર રોડ ક્રોસ કરતી મહિલાને ST બસે અડફેટે લેતાં ઘાયલ : ટ્રાફિકજામ સર્જાયો

નડિયાદ શહેરમાં એસટી બસની અડફેટે એક મહિલા આવી જતાં મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, આ ઘટના બાદ રોડ પર ભારે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. નડિયાદ: શનિવારના રોજ બપોરે કરજણ ડેપોની બસ કરજણ-સુરેન્દ્રનગર-મોરબી બસ નંબર GJ 18 Z 9589…

· 1 min read

કપડવંજમાં “WORLD BRAILIE DAY – ની ઉજવણી અંતર્ગત કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા- નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન એ અંજારીઆની સૂચના અને માર્ગદર્શન અનુસાર ફુલ ટાઈમ સેક્રેટરી ડી બી. જોષીના નેતૃત્વ હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનિયર સિવિલ કોર્ટ, કપડવંજના ચેરમેન અને પ્રિન્સિપાલ…

· 2 min read