Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 32°C

Narendra Modi

4,112 stories

હોર્મુઝ તણાવ વચ્ચે ઈરાન વિરુદ્ધ UNSCમાં ભારત-અમેરિકા સહિત 135 દેશોનો પ્રસ્તાવ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં (UNSC) ઈરાન વિરુદ્ધ મહત્વપૂર્ણ રાજનૈતિક પગલું લેવામાં આવ્યું છે. ભારતે તે પ્રસ્તાવને સ્પોન્સર કર્યું છે જેમાં ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC)ના દેશો અને જોર્ડન પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાની કડક નિંદા કરવામાં આવી છે. પ્રસ્તાવમાં ઈરાનને…

· 4 min read

લગ્નપ્રસંગમાં ફારૂક અબ્દુલ્લા પર હુમલાનો પ્રયાસ, સુરક્ષાકર્મીઓએ બચાવ્યા

ફારૂક અબ્દુલ્લા પર 11 માર્ચની રાત્રે ગોળીબાર કરવાનો પ્રયાસ થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બનાવ જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલા એક લગ્નપ્રસંગ દરમિયાન બન્યો હતો. માહિતી મુજબ, કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લા કાર્યક્રમમાંથી બહાર…

· 2 min read

UAPA કેસમાં કાશ્મીરી અલગાવવાદી શબ્બીર અહમદ શાહને સુપ્રીમ કોર્ટથી જામીન

સુપ્રીમ કોર્ટએ ગુરુવારે UAPA હેઠળ નોંધાયેલા એક મહત્વપૂર્ણ કેસમાં કાશ્મીરી અલગાવવાદી નેતા શબ્બીર અહમદ શાહને જામીન આપ્યા છે. શબ્બીર અહમદ શાહ પર આતંકી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્રિત કરવાનો તેમજ કાશ્મીરમાં હિંસા ભડકાવવાનો આરોપ છે. જૂન 2019માં UAPA હેઠળ તેમની ધરપકડ…

· 3 min read

મણિપુરમાં NRCની માંગ સાથે ઉગ્ર વિરોધ : વસતી ગણતરી પહેલાં ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ કરવાની માંગ

ઉત્તરપૂર્વ રાજ્ય મણિપુરમાં વસતી ગણતરી પહેલા ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસેલા લોકોની ઓળખ કર્યા વિના વસતી ગણતરી કરવી યોગ્ય નથી. સ્થાનિક સંગઠનો અને નાગરિકોએ સરકાર…

· 2 min read

ઓફિસોમાં વધ્યો ‘જૉબ હગિંગ’નો ટ્રેન્ડ : વધુ પગાર કરતાં નોકરીની સુરક્ષાને પ્રાથમિકતા

વૈશ્વિક આર્થિક પરિસ્થિતિમાં વધતી અનિશ્ચિતતા વચ્ચે હવે ઓફિસોમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જેને “જૉબ હગિંગ” કહેવાય છે. અગાઉ કર્મચારીઓ વધુ સારા પગાર અને નવી તકો માટે વારંવાર નોકરી બદલતા હતા, જેને “જૉબ હૉપિંગ” તરીકે ઓળખવામાં આવતું હતું.…

· 3 min read

ગુજરાત વિધાનસભામાં ‘ભણતર’ મુદ્દે ઘમાસાણ : ગોપાલ ઇટાલિયા, જીતુ વાઘાણી અને હર્ષ સંઘવી વચ્ચે તીખી બોલાચાલી

ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્ર દરમિયાન આજે ગૃહમાં અચાનક ગરમાવો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે જનતા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થતી હોય છે, પરંતુ આજે ચર્ચાનો કેન્દ્ર નેતાઓની શૈક્ષણિક લાયકાત એટલે કે ‘ભણતર’ બની ગયો. ગોપાલ ઇટાલિયા અને સત્તાધારી પક્ષ…

· 3 min read

UAEથી ભારત આવી રહેલા થાઈ જહાજ પર હુમલો, ઓમાન નેવી દ્વારા 20 લોકોનો બચાવ

મિડલ ઈસ્ટ વિસ્તારમાં તણાવ વચ્ચે એક મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ પર હુમલાની ઘટના સામે આવી છે. અહેવાલો અનુસાર સ્ટ્રેટ ઑફ હોર્મુઝ વિસ્તારમાં UAEથી ભારત તરફ આવી રહેલા થાઈલેન્ડના એક કાર્ગો જહાજ પર હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલો કોણે કર્યો…

· 2 min read

AAPમાંથી રાજીનામું આપનાર રાજુ કરપડાના ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ પર આરોપ

તાજેતરમાં રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાંથી રાજીનામું આપ્યા બાદ ફરી એકવાર પાર્ટીના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું કે પાર્ટી છોડ્યા બાદ માત્ર 20 મિનિટમાં જ તેમને ‘ગદ્દાર’ તરીકે રજૂ કરતા પોસ્ટરો તૈયાર…

· 3 min read

પર્યાવરણ કાર્યકર્તા રમેશભાઈ પટેલ દ્વારા પક્ષીઓની સેવા પ્રવૃતિનું અભિયાન

પર્યાવરણ કાર્યકર્તા રમેશભાઈ પટેલ દ્વારા પક્ષીઓની સેવા પ્રવૃતિનું અભિયાન ચાલી રહ્યું છે. શિવકુંજ આશ્રમ જાળિયામાં કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયાને તેઓ દ્વારા ભેટ અર્પણ થયેલ છે. ઈશ્વરિયા ગામનાં વતની અને ઉગામેડી સ્થિત સ્થિત નિવૃત્ત આચાર્ય રમેશભાઈ નાકરાણી પશુ, પક્ષી, પાણી, પર્યાવરણ…

· 2 min read

કેરળમાં પીએમ મોદીનો સંદેશ, પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ભારતીયોની સુરક્ષા માટે સરકાર પ્રતિબદ્ધ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરલના પ્રવાસે છે. અહીં એર્નાકુલમમાં યોજાયેલી એક જનસભાને સંબોધતા તેમણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે હાલની પરિસ્થિતિને લઈને ભારત સરકાર સતત નજર રાખી રહી છે અને…

· 3 min read