SCO સમિટમાં PM મોદીએ પાકિસ્તાન પર નિશાન સાધ્યું, કહ્યું- કેટલાક દેશો આતંકવાદને આપી રહ્યા છે પ્રોત્સાહન
PM નરેન્દ્ર મોદીએ (Narendra Modi) SCO સમિટમાં પાકિસ્તાન (Pakistan) પર નિશાન સાધ્યું છે. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે કેટલાક દેશો આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ક?...
અમારી સરકારે સહકારી બેંકોને મજબૂત કરી, જાહેર ક્ષેત્રની બેંકો માટે નિયમો પણ સરળ બનાવ્યા- પીએમ મોદી
PM નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં 17મી ભારતીય સહકારી કોંગ્રેસને સંબોધિત કરી રહ્યા છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘સહક?...
ભાજપનું ફોકસ હિન્દી બેલ્ટમાં હિન્દુત્વ, પૂર્વમાં વિકાસ અને દક્ષિણમાં સંસ્કૃતિ પર
ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે રણનીતિ ઘડી લીધી છે. આ મુદ્દે બુધવારે બે બેઠક મળી હતી. વડાપ્રધાનના નિવાસસ્થાને સાડા પાંચ કલાક ચાલેલી પહેલી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અ?...
મોદી સરકારનો મોટો દાવ, ચોમાસા સત્રમાં જ આ બિલ લાવીને ચોંકાવી શકે છે વિપક્ષને
દેશમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર યુનિફોર્મ સિવિલ કોડને લઈને મોટો દાવ રમવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર આગામી ચોમાસુ સત્રમાં સંસદમાં યુનિફો...
ભારત અને અમેરિકા વચ્ચે થયેલા કરારોથી ભડક્યુ પાકિસ્તાન, અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલા સંરક્ષણ સહયોગના કારણે પાકિસ્તાનને ભારે બળતરા થઈ રહી છે. પાકિસ્તાન અખબારના અહેવાલ પ્રમાણે પાકિસ્તાને પોતાની સત્તાવાર રાજદ્વારી ચેનલથી ભારતને મદદ કરવા સા?...
મોટા નિર્ણયોની તૈયારી, PM મોદીના નિવાસસ્થાને મોડી રાત સુધી ચાલી મહત્વની બેઠક
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપના નેતાઓની મેરેથોન બેઠક તેમના સત્તાવાર નિવાસસ્થાન પર કેટલાક કલાકો સુધી ચાલી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ બેઠક લગભગ 5 કલાક સુધી ચાલી હતી. બેઠકમ...
મોદી સરકાર લઈ શકે છે મોટો નિર્ણય, કેબિનેટની મંજૂરી વગર ₹2000 કરોડ સુધીના પ્રોજેક્ટ થશે પાસ
દેશમાં વિકાસના માર્ગને સરળ બનાવવા માટે કેન્દ્ર સરકાર બહુ જલ્દી મોટો નિર્ણય લઈ શકે છે. સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે ટૂંક સમયમાં દેશમાં 2000 કરોડ રૂપિયા સુધીના પ્રોજેક્ટ માટે આર્થિક બાબતોની...
રામ મંદિર નિર્માણ વચ્ચે BJPનો કિલ્લો કેમ મજબુત છે અને વિપક્ષી એકતા કેમ ટૂંકી પડે છે, આ છે કારણ
યુપીમાં વિપક્ષી એકતાની અસર ભાજપના રંગમાં ઓગળતી જણાતી નથી. વિપક્ષી એકતાના નામે સંભવિત પક્ષોની મત ટકાવારી ભાજપ કરતાં લગભગ અડધી છે. તેથી જ યુપીની 80 લોકસભા સીટો પર પીએમ મોદીને હરાવવાની શક્યતા ન?...
Uniform Civil Codeનો મુદ્દો ફરી ગરમાયો, મુસ્લિમ પર્સનલ લો બોર્ડે તાત્કાલિક મીટિંગ યોજી સમગ્ર મામલો ડ્રાફ્ટ લો કમિશનને સોંપવાનુ નક્કી કર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે મધ્યપ્રદેશમાં 10 લાખ ભાજપ કાર્યકરોને એક સાથે સંબોધ્યા હતા, જેમાં તેમણે દેશના અનેક મોટા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પીએમ આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાં યુનિફોર્મ ?...
અમેરિકાના સફરજન ભારતમાં થશે સસ્તા, વધારાની 20 ટકા ડ્યુટી સરકારે હટાવી
સરકારના નિર્ણયના કારણે સફરજન પર અત્યાર સુધી લાગતી 20 ટકાની ઈમ્પોર્ટ ડ્યુટી હટી જશે. જોકે ભારતમાં સફરજનની ખેતી કરતા ખેડૂતોમાં આ નિર્ણય સામે વિરોધ શરૂ થઈ ગયો છે. જોકે ભારત સરકારે આશ્વાસન આપ્યુ ?...