Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 22°C

Narendra Modi

4,131 stories

ભારતને ધાર્મિક સહિષ્ણુતાની શિખામણ આપતા પાકિસ્તાનમાં 125 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડી પડાયું

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા નારોવાલ જિલ્લાના સિરાજ ગામમાં 100થી 125 વર્ષ જૂના હિન્દુ મંદિરને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. સ્થાનિક લઘુમતી સંગઠનો અને કેટલાક રહેવાસીઓનો આરોપ છે કે મંદિરને જાણીજોઈને તોડી પાડવામાં આવ્યું હતું જેથી તેની જમીન નજીક આવેલા…

· 4 min read

સત્ય નિકેતન બિલ્ડિંગ દુર્ઘટના બાદ CM રેખા ગુપ્તાની કડક કાર્યવાહી, ગેરકાયદે 4થી વધુ માળની ઇમારતો સીલ કરાશે

દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં પાંચ માળની PG ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોનાં મોત થયા છે. બચાવ એજન્સીઓએ કાટમાળમાંથી અનેક લોકોને બહાર કાઢ્યા છે અને સર્ચ-રેસ્ક્યુ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ નજીક આવેલી આ…

· 6 min read

મોરબીમાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ : 400 લીટર કેમિકલ અને 1400 બોટલો સાથે મોટો જથ્થો ઝડપાયો

મોરબી જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચે માળિયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામમાં રહેણાંક મકાનની આડમાં ચાલતી હોવાનો આક્ષેપ કરાયેલી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી પર દરોડો પાડ્યો છે.…

· 5 min read

દિલ્હીના સત્ય નિકેતનમાં PGની ઇમારત ધરાશાયી, 6ના મોત, માલિક સામે FIR

દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ નજીક આવેલી બહુમાળી બોયઝ PG ઇમારત ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. 6 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે આશરે 1:30 વાગ્યે બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોનાં મોત થયા છે. ઘટનાસ્થળે NDRF,…

· 7 min read

ગુજરાતમાં અનાજ ખરીદીમાં AI ટેકનોલોજીનો ઉપયોગ, 4 જિલ્લાના 10 કેન્દ્રો પર 6,191 સેમ્પલનું વિશ્લેષણ

ગુજરાતમાં સરકારી અનાજ ખરીદી અને જાહેર વિતરણ વ્યવસ્થામાં ગુણવત્તા તથા પારદર્શકતા વધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. ખરિફ માર્કેટિંગ સીઝન KMS-2025-26 અંતર્ગત ડાંગરની ખરીદી માટે પાયલોટ પ્રોજેક્ટ રૂપે અમદાવાદ, મહિસાગર, આણંદ અને પંચમહાલ જિલ્લાના 10…

· 6 min read

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 100મું કેડેવર અંગદાન : ભલાભાઈ હળપતિના અંગદાનથી ત્રણ દર્દીઓને મળ્યું નવજીવન

દક્ષિણ ગુજરાતની મહત્વપૂર્ણ આરોગ્ય સંસ્થા ગણાતી સુરત નવી સિવિલ હોસ્પિટલે અંગદાનના ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. હોસ્પિટલ ખાતે 100મું સફળ કેડેવર અંગદાન પૂર્ણ થયું છે. નવસારી જિલ્લાના અંબાડા ગામના 56 વર્ષીય સ્વ. ભલાભાઈ છગનભાઈ હળપતિને બ્રેઈન ડેડ જાહેર કરવામાં…

· 5 min read

પેરિસમાં BAPS સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ : PM મોદીએ કહ્યું- ભારત-ફ્રાન્સના સાંસ્કૃતિક સંબંધોમાં નવો માઈલસ્ટોન

ફ્રાન્સની રાજધાની પેરિસમાં BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના ભવ્ય લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉપસ્થિત સંતો, મહાનુભાવો અને ભક્તોને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાને આ મંદિરને ભારત અને ફ્રાન્સ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોમાં એક ઐતિહાસિક માઈલસ્ટોન ગણાવ્યું હતું. તેમણે કહ્યું…

· 8 min read

સરહદના વીર જવાનો માટે મોગરીની દીકરીનો સ્નેહસેતુ; દર વર્ષે મોકલે છે 6000 રાખડીઓ

રક્ષાબંધન એટલે ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષણના વચનનું પવિત્ર પર્વ. પરંતુ આણંદ તાલુકાના મોગરી ગામની 18 વર્ષીય વિદ્યાર્થીની ખુશી વૈદ્યએ રાખડીના આ પવિત્ર તાંતણાને દેશભક્તિ સાથે જોડી સરહદ પર દેશની રક્ષા કરતા ભારતીય સેનાના જવાનો સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ કર્યો છે.…

· 3 min read

ઉમર ખાલિદ-શરજીલ ઇમામની જામીન અરજીનો દિલ્હી પોલીસનો વિરોધ, કહ્યું- ‘બંને માસ્ટરમાઇન્ડ’

2020ના ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણોના કથિત ‘લાર્જર કન્સ્પિરસી’ કેસમાં ઉમર ખાલિદ અને શરજીલ ઇમામે દાખલ કરેલી નવી જામીન અરજીઓનો દિલ્હી પોલીસે હાઈકોર્ટમાં જોરદાર વિરોધ કર્યો છે. પોલીસે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ દાખલ કરેલા જવાબમાં દાવો કર્યો છે કે બંને આરોપીઓ રમખાણોના “માસ્ટરમાઇન્ડ”…

· 6 min read

મહારાષ્ટ્રના મુંબઈમાં ઈદના જુલૂસ દરમિયાન હિંસક અથડામણ, ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર બાદ પથ્થરમારો

બુધવારે (26 ઑગસ્ટ) રાત્રે મહારાષ્ટ્રના મુંબઈમાં પરેલ-ચિંચપોકલી વિસ્તારમાં ઈદ મિલાદ-ઉન-નબીના જુલૂસ દરમિયાન મુસ્લિમ ટોળાએ હિંદુઓ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી. અહેવાલો અનુસાર ટોળાએ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરીને અને પોસ્ટર ફાડી નાખ્યાં હતાં, જેના કારણે સ્થિતિ વધુ વણસી હતી. પછીથી પોલીસે મામલો…

· 3 min read