Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

Narendra Modi

4,101 stories

ગુરુ રવિદાસ મહારાજ દ્વારા રાષ્ટ્રમાં સનાતન સમરસતા માટે યોગદાન અમૂલ્ય રહ્યું

ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા સમરસતા સંકલ્પ અભિયાન પ્રારંભે સિહોરમાં કળશ વિતરણ સમારોહ યોજાયો જેમાં મહાનુભાવોએ ગુરુ રવિદાસ મહારાજ દ્વારા રાષ્ટ્રમાં સનાતન સમરસતા માટે યોગદાન અમૂલ્ય રહ્યું તેમ જણાવ્યું. ગુરુ રવિદાસ મહારાજ ૬૫૦મી જયંતિ નિમિત્તે ભારતીય જનતા પક્ષ દ્વારા…

· 2 min read

સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ કિનારે રૂ.155 કરોડનો ભવ્ય ટેમ્પલ સર્કિટ, 35 ઐતિહાસિક મંદિરોનો થશે કાયાકલ્પ

વિશ્વ ધરોહર શહેર અમદાવાદના ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને વધુ આકર્ષક બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ કિનારે ભવ્ય Temple Tourism Circuit વિકસાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આશરે રૂ.155 કરોડના માસ્ટર પ્લાન હેઠળ સપ્તર્ષિ ઘાટથી અટલ…

· 6 min read

આજે મોડી રાત્રે અમેરિકા રવાના થશે સીએમ ભૂપેન્દ્ર પટેલ, ટોચના IAS અધિકારીઓનું પ્રતિનિધિમંડળ રહેશે સાથે

ગુજરાતમાં વૈશ્વિક મૂડીરોકાણ, અત્યાધુનિક ટેક્નોલોજી અને હાઈ-વેલ્યુ મેન્યુફેક્ચરિંગને વધુ વેગ આપવા રાજ્ય સરકારે વૈશ્વિક આઉટરીચ અભિયાન શરૂ કર્યું છે. આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના પ્રચાર અને રોકાણકારોને આમંત્રણ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે અમેરિકા અને કેનેડાની…

· 6 min read

શું છે ‘દિમાગી નક્સલવાદ’ અને કેવી રીતે કામ કરે છે શહેરી નેટવર્ક?

15 ઑગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નક્સલવાદ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે જંગલોમાં હથિયાર લઈને ફરતા નક્સલીઓ સામે સુરક્ષા દળોએ નોંધપાત્ર સફળતા મેળવી છે, પરંતુ નક્સલવાદ સામેની લડાઈ માત્ર સશસ્ત્ર સંગઠનો…

· 9 min read

ભારતમાં 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવવાની પરંપરા, જાણો કયા PMએ બનાવ્યા ખાસ રેકોર્ડ

દર વર્ષે 15 ઓગસ્ટે દેશના વડાપ્રધાન દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને ત્યારબાદ દેશને સંબોધિત કરે છે. સ્વતંત્રતા દિવસની આ પરંપરા ભારતના સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સમારોહોમાંની એક બની ગઈ છે. જોકે ભારતના વડાપ્રધાનોના ઇતિહાસ પર નજર કરીએ…

· 6 min read

નડિયાદમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અને રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી તેમજ ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અને રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિભાજન દરમિયાન પીડા…

· 7 min read

સુરત-ડીસામાં ભેળસેળિયાઓ પર તવાઈ : રૂ.35 લાખથી વધુનું શંકાસ્પદ ઘી-તેલ જપ્ત, કામરેજમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ

રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્ત્વો સામે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક વલણ અપનાવ્યું છે. તેમની સૂચના બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વધુ એક્શન મોડમાં આવ્યું છે. તંત્ર દ્વારા સુરતના કામરેજ અને બનાસકાંઠાના ડીસા…

· 3 min read

લખતરના તલસાણામાં રાજ્યની પ્રથમ પ્રેસરાઈઝડ ઈરિગેશન નેટવર્ક સિસ્ટમ (PINS) શરૂ, ખેડૂતોને પાણી-વીજળીમાં મોટી બચત

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તલસાણા ગામમાં રાજ્યની સૌપ્રથમ પ્રેસરાઈઝડ ઈરિગેશન નેટવર્ક સિસ્ટમનો પાઈલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડ (GGRC) અને સરદાર સરોવર નર્મદા નિગમના સહયોગથી શરૂ થયેલી આ આધુનિક સિંચાઈ વ્યવસ્થાનો હેતુ નર્મદા કેનાલનું પાણી…

· 6 min read

નાગપુર RSS મુખ્યાલયે મોહન ભાગવતે ફરકાવ્યો ત્રિરંગો, યુવાનો અને વિશ્વ ગુરુ ભારત પર આપ્યો મોટો સંદેશ

દેશભરમાં 80મા સ્વતંત્રતા દિવસની ગૌરવભેર ઉજવણી વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે નાગપુર સ્થિત સંઘ મુખ્યાલય ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ધ્વજવંદન બાદ પોતાના સંબોધનમાં તેમણે દેશની સ્વતંત્રતા, સુરક્ષા, સમૃદ્ધિ, યુવાનોની જવાબદારી, લોકશાહીમાં અસંમતિના મહત્વ અને ભારતને વિશ્વ ગુરુ…

· 7 min read

લાલ બંધેજ પાઘડીમાં PM મોદીનો ખાસ અંદાજ, ‘વોકલ ફોર લોકલ’ સાથે ભારતીય હસ્તકળાનો આપ્યો સંદેશ

ભારત આજે 15 ઓગસ્ટ, 2026ના રોજ પોતાનો 80મો સ્વતંત્રતા દિવસ ગૌરવ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી સતત 13મી વખત દેશને સંબોધિત કરવા પહોંચ્યા ત્યારે દર વર્ષની જેમ તેમનો ખાસ પહેરવેશ પણ ચર્ચાનું…

· 5 min read