Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026

Narendra Modi

4,104 stories

સેન્સેક્સ 100 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25350 ની નીચે; ઇન્ફોસિસ, TCS, વિપ્રોના શેર ઘટ્યા

PNC ઇન્ફ્રાટેકને બિહાર રાજ્ય માર્ગ વિકાસ નિગમ તરફથી રૂ. 495.54 કરોડના મોટા પ્રોજેક્ટ માટે સ્વીકૃતિ પત્ર (LoA) મળ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ બિહારના હથૌરી-અતરાર-બાવંગામા-ઔરાઈ માર્ગ પર એક હાઇ-લેવલ બ્રિજ અને તેની સાથે સંકળાયેલ એપ્રોચ રોડનું બાંધકામ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી…

· 4 min read

લાલુ પરિવારમાં આંતરિક મતભેદ, તેજસ્વી યાદવની બહેનની સોશિયલ મીડિયા પોસ્ટથી વિવાદ

લાલુ યાદવ પરિવાર હાલમાં આર્થિક અને રાજકીય તણાવ સાથે સંકળાયેલા આંતરિક વિવાદોમાં ઘેરાયેલું છે. તાજેતરમાં તેજસ્વી યાદવની બહેન રોહિણી આચાર્યની સોશિયલ મીડિયા પોસ્ટ્સને કારણે આ તણાવ વધુ પ્રકાશમાં આવ્યો છે. રોહિણીએ X પર પોસ્ટ કરી છે કે, "મેં એક પુત્રી…

· 3 min read

અમરેલી : ધામેલ ગામના શહીદ જવાન મેહુલભાઈને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય, લોકસમૂહ હાજર

જમ્મુ-કાશ્મીરમાં દેશની સુરક્ષા દરમિયાન શહીદ થયેલા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઘામેલ ગામના વીર જવાન મેહુલભાઈ મેપાભાઈ ભુવા (ભરવાડ)ને તેમના વતનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી. શહીદનું પાર્થિવ દેહ વતન પહોંચતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો,…

· 2 min read

ઝુબીન ગર્ગના મોત મામલે આસામ સરકારે તપાસ શરૂ કરી, કાર્યક્રમ આયોજકો સામે FIR

દેશના લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગના અચાનક અવસાનથી સમગ્ર સંગીત જગત અને ચાહકોમાં ભારે શોક અને અવિશ્વાસનું વાતાવરણ છે. 51 વર્ષીય ઝુબીન ગર્ગનું 19 સપ્ટેમ્બરે સિંગાપુરમાં સ્કુબા ડાઇવિંગ દરમિયાન અકસ્માતને કારણે અવસાન થયું હતું. ઝુબીન ગર્ગ માત્ર આસામ જ નહીં, પરંતુ…

· 3 min read

PM મોદીએ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનનું હવાઇ નિરિક્ષણ કર્યું, લોથલ વિકાસ પ્રોજેક્ટની પ્રગતિ જાણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં રોડ શો અને રેલીને સંબોધન કર્યા બાદ અમદાવાદ જિલ્લાના લોથલ માટે મુસાફરી શરૂ કરી, ત્યાં તેમણે લોથલમાં ચાલી રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (NMHC) પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું અને પ્રગતિ વિશે અધિકારીઓ સાથે ચર્ચા કરી. આ પહેલા,…

· 3 min read

કચ્છનું ધોરડો ગામ સોલાર વિલેજ જાહેર, PM મોદીએ ઇ-લોકાર્પણ કર્યું

જિલ્લાના ધોરડો ગામને પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 100 ટકા સોલાર વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ સીધી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરથી કર્યું, જે સમગ્ર રાજ્યમાં સોલાર ઊર્જા ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. ધોરડો…

· 2 min read

મહેમદાવાદ તથા કઠલાલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી મહેમદાવાદ પોલીસ

પોલીસ અધિક્ષક વી.જે. પટેલ નાઓએ જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ રાખેલ સ્પેશિયલ ડ્રાઇવ અનુસંધાને ના.પો.અધિ. વી.એન.સોલંકી નાઓએ જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ આર.આઇ.સોલંકી પોલીસ ઇન્સ્પેકટર મહેમદાવાદ નાઓના માર્ગદર્શન આધારે સર્વેલન્સ સ્કોડના પોલીસ માણસો પેટ્રોલીગમાં હતા.…

· 2 min read

મહેમદાવાદમાં વૃદ્વાની 6 લાખની બંગડી લૂંટનાર 2 આરોપીના જામીન ફગાવાયા

એક્લવાયું જીવન ગુજારતા 82 વર્ષીય વૃદ્ધાના ઘરમાં ઘૂસી સોનાની બંગડીની લૂંટ કરી હતી મહેમદાવાદમાં સુથારની ખડકીમાં એકલવાયું જીવન ગાળતા 82 વર્ષીય વૃદ્ધાની સોનાની બંગડીની લૂંટ કરનાર બન્ને યુવકોની જામીન અરજી નડિયાદ સેશન્સ કોર્ટે ફગાવી છે.આ અગાઉ આ બંન્ને યુવકોની મહેમદાવાદ…

· 2 min read

નડિયાદમાં ખૈલેયાઓ બોલાવશે ગરબાની રમઝટ : એકસાથે યોજાશે ત્રણ ભવ્ય નવરાત્રી મહોત્સવ

સનાતન હિંદુ સંસ્કૃતિને એકતાના તાંતણે બાંધવાના હેતુથી અને સરદાર પટેલની જન્મભૂમિ ગણાતા સાક્ષરનગરી નડિયાદમાં ભક્તિભાવનું વાતાવરણ ઊભું કરવા માટે ધારાસભ્ય પંકજ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ વર્ષે નવરાત્રી પર્વનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. નડિયાદના ત્રણ જુદા જુદા સ્થળોએ વિશાળ ગરબા…

· 3 min read

વડાપ્રધાન મોદીનો ભાવનગરમાં રોડ-શો, ₹1 લાખ કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાવનગરમાં વિશાળ વિકાસ કાર્યક્રમને પ્રારંભ આપ્યો છે. તેમનું આગમન ભાવનગર એરપોર્ટ પર સવારે મંત્રીમંડળના સભ્યો, ઉચ્ચ અધિકારીઓ અને ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. તેનાથી પીછળા દિવસોની તાત્કાલિક તૈયારી અને ભવ્ય સુરક્ષા વ્યવસ્થા સહિત શહેરને…

· 4 min read