Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 34°C

Narendra Modi

4,101 stories

‘જન ઔષધિ પરિયોજના’ એ કરોડો લોકોને આપ્યું નવજીવન – ડૉ. મનસુખ માંડવિયા

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે 'જન ઔષધિ પ્રોજેક્ટ'એ કરોડો લોકોને નવજીવન આપ્યું છે. ગુરુવારે તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 'જનઔષધિ કે અગ્રદૂત' નામનું પુસ્તક અર્પણ કર્યું. ડૉ.મનસુખ માંડવિયાએ આ વિશે ટ્વિટ કરી આ માહિતી શેર કરી હતી. https://twitter.com/mansukhmandviya/status/1768191930905547177…

· 1 min read

ગુજરાતના અંદાજપત્રમાં પોષણ, શિક્ષણ અને આરોગ્ય સાથે સર્વાંગી વિકાસના સમાવેશને આવકાર

ગુજરાત રાજ્યના રજૂ થયેલા અંદાજપત્રમાં પોષણ, શિક્ષણ અને આરોગ્ય સાથે સર્વાંગી વિકાસના સમાવેશને આવકાર આપી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા પ્રશંસા થઈ છે. ગુજરાત વિધાનસભામાં મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ સાથે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા અંદાજપત્ર રજૂ થયું, જેમાં સમગ્ર રાજ્યના…

· 2 min read

ઓડમાં વિદેશી મહેમાનોનુ આગમન ભારતીય સંસ્કૃતિ તેમજ અયોધ્યામા રામ મંદિર જોવાની ઈચ્છા દર્શાવી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે વિદેશ પ્રવાસે જતાં હતાં ત્યારે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોને આહવાન કરતા કે જ્યારે તમે ભારત આવ્યો ત્યારે વિદેશી મિત્રોને આપણી ભારતીય સંસ્કૃતિ બતાવવા લાવજો. વિદેશમાં વસતા ગુજરાતીઓ ડિસેમ્બરમાં - જાન્યુઆરીમાં પોતાના વતન આવતા હોય છે પોતાના…

· 1 min read

બિહારમાં ભાજપે મનોવૈજ્ઞાનિક લડાઈ જીતી લીધી

ભાજપ છેલ્લા બે-અઢી મહિનાથી વિપક્ષી એક્તા વિરુદ્ધ જે મનોવૈજ્ઞાનિક યુદ્ધ ચલાવી રહી હતી, તેમાં તે લગભગ સફળ થઈ ગઈ છે. આ યુદ્ધના બે લક્ષ્ય હતા. પ્રથમ બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટકને ફરી એકવાર પોતાના માટે 95થી 100 ટકા સ્ટ્રાઈક રેટ પૂરા…

· 4 min read

માલદીવ્સઃ ટાપુ દેશને ડૂબાડતી મુઈર્ઝીની વિદેશનીતિ

માલદીવ્સનું નામ ધનાઢ્ય ભારતીયોમાં ખાસ અજાણ્યુ ન હતું. ભારતના છેડે સમુદ્રમાં દૂર આવેલો ટાપુ દેશ હનિમૂન ડેસ્ટિનેશન તરીકે ખાસ્સો પોપ્યુલર થયો છે. એમાંય ભારતમાં જેમને સુંદર સમુદ્ર કાંઠો ન મળતો હોય એ બોલિવૂડ સ્ટાર, સેલિબ્રિટી, ઉદ્યોગપતિઓ ત્યાં અવારનવાર વેકેશન ગાળવા…

· 7 min read

આણંદ જિલ્લાના કરમસદ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

સાયબર ક્રાઈમ બને ત્યારે સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ડાયલ કરી તાત્કાલીક ફરીયાદ કરવી. આણંદ જિલ્લામાં નાગરિકોને સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કરવા જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના સૂચન અન્વયે જિલ્લા પોલીસ ટીમ દ્વારા નાગરીકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવી…

· 2 min read

ભારતમાં જ નિર્માણ પામેલી લાઈટ બેટલ ટેન્ક ‘જોરાવર’નું પરીક્ષણ શરૂ થઈ ચૂક્યું છે

હવે ટેક્નોલોજીનો જમાનો છે અને યુદ્ધોમાં પણ તેનો ભરપૂર ઉપયોગ થાય છે. ડ્રોન દ્વારા હુમલા, સેટેલાઈટ તોડી પાડવાના પ્રયાસો, એપ્સ દ્વારા જાસૂસી વગેરે તેનાં ઉદાહરણો છે. બીજી તરફ યુદ્ધના કેટલાક પાયાના સિદ્ધાંતો છે. જે કોઈ પણ સંજોગોમાં ખાસ બદલાતા નથી.…

· 7 min read

નડિયાદ શહેરમાં એક ભવ્ય અને દિવ્ય રેલીનું આયોજન ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની નેતૃત્વમાં સંપન્ન

જગતના પ્રાણના આધાર અને સમગ્ર વિશ્વ જેઓના નામમાં રમણ કરે છે તેવા અયોધ્યાના નરેશ, દશરથ નંદન શ્રી રામની વર્ષો બાદ આજે જન્મભૂમિ આયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ હતી. સદીઓની પ્રતીક્ષાનો અંત આવતા આજે ભાવાવિત વડાપ્રધાન નરેન્દ્રભાઈ…

· 2 min read

ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે.

ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે. વડાપ્રધાનશ્રીના અહવાનને હર્ષોલ્લાસ સાથે ઝીલી લઇને બારડોલી નગર, તાલુકામાં દરેક મંદીર, સોસાયટીમાં લોકોએ દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી…

· 1 min read

પલસાણા કડોદરા સહીત તાલુકામાં ભક્તિમય કાર્યક્રમો સાથે રામલલ્લાનું સ્વાગત :રેલી માં સેંકડો ભાવીભક્તો જોડાયા

રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર દેશ રામમય બન્યો છે ત્યારે પલસાણા તાલુકામાં પણ આ ઐતિહાસિક કાર્યક્રમને લઈ ગામેગામ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. મંદિરો થી માંડી સોસાયટીઓ અને ફળિયાઓમાં પણ વિવિધ આયોજનો કરવામાં…

· 2 min read