પીએમ મોદીની આંખો આંસુઓથી ભરાઈ આવી, કાશ આવું ઘર નાનપણમાં નસીબ થતે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્રના સોલાપુરની મુલાકાતે હતા, જ્યાં તેમણે અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે આજે પીએમ આવાસ યોજના હેઠળ સૌથી મોટી સોસાયટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું…










