Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 31°C

Narendra Modi

4,104 stories

CJP પ્રદર્શન કેસમાં સુપ્રીમ કોર્ટની મૌખિક ટિપ્પણી, ‘અપવાદરૂપ કિસ્સામાં પેલેટ ગનનો ઉપયોગ કરી શકાય’

કોકરોચ જનતા પાર્ટી દ્વારા 20 જુલાઈએ આયોજિત સંસદ કૂચ દરમિયાન થયેલી હિંસા, ઉપદ્રવ અને પોલીસ કાર્યવાહીને લઈને ઊભો થયેલો પેલેટ ગનનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. પ્રદર્શન દરમિયાન CRPFની રેપિડ એક્શન ફોર્સ દ્વારા પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો…

· 6 min read

વડાપ્રધાન મોદી અંગે ભ્રામક વીડિયો શેર કરનાર હૈદરાબાદના શખ્સને જામીન નહીં, ચંદીગઢ કોર્ટે અરજી ફગાવી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડીને ભ્રામક અને વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાના કેસમાં ચંદીગઢની એક અદાલતે હૈદરાબાદના હસન મોહિદ્દીન સિદ્દીકીની જામીન અરજી ફગાવી દીધી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. કોર્ટે આરોપોની ગંભીરતા અને પોસ્ટથી જાહેર શાંતિ તથા કાયદો-વ્યવસ્થા…

· 8 min read

પંચમહાલના નવા નદીસરની સરકારી શાળામાં રમત-રમતમાં ગણિત, બાળકોનો ડર દૂર કરતી અનોખી પહેલ

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નવા નદીસર ગામની સરકારી પ્રાથમિક શાળાએ ગણિત શીખવવાની પરંપરાગત પદ્ધતિમાં નવીન ફેરફાર કરીને અનોખો ‘મેથ્સ પાર્ક’ તૈયાર કર્યો છે. વર્ગખંડ અને પાઠ્યપુસ્તક સુધી મર્યાદિત રહેતા ગણિતને શાળાએ ખુલ્લા મેદાનમાં પ્રવૃત્તિ, રમત અને પ્રત્યક્ષ અનુભવ સાથે જોડી…

· 7 min read

અમદાવાદ-સુરત સહિત 8 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, ગુજરાતમાં ફરી જામશે મેઘરાજા

ગુજરાતમાં ચોમાસાનો વધુ એક જોરદાર રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કેટલીક જગ્યાએ ટૂંકા સમયગાળામાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવનાને ધ્યાનમાં…

· 6 min read

DyCM હર્ષભાઈ સંઘવીના હસ્તે ગ્લાસગોમાં ‘અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટર’નું ઉદ્ઘાટન, CWG 2030 માટે ગુજરાતની તૈયારીઓનું વૈશ્વિક પ્રદર્શન

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી હાલ સ્કોટલેન્ડના ગ્લાસગો પ્રવાસે છે. ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026 દરમિયાન તેમણે ગુજરાત અને ભારતનું પ્રતિનિધિત્વ કરતાં વિવિધ રમતગમત તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ પ્રવાસ દરમિયાન હર્ષ સંઘવીએ ગ્લાસગોમાં…

· 6 min read

આધાર, PAN કે મતદાર કાર્ડ નાગરિકતાનો અંતિમ પુરાવો નહીં, કલકત્તા હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

કલકત્તા હાઇકોર્ટે ભારતીય નાગરિકતા સંબંધિત એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે આધાર કાર્ડ, PAN કાર્ડ, મતદાર ઓળખપત્ર, બેન્ક પાસબુક અને જમીનના જૂના રેકોર્ડ જેવા દસ્તાવેજો માત્ર પોતાની રીતે ભારતીય નાગરિકતાનો નિર્ણાયક અથવા અકાટ્ય પુરાવો ગણી શકાય નહીં. હાઇકોર્ટે પશ્ચિમ…

· 10 min read

રાજ્યસભામાં વંદે માતરમ્ બિલ પસાર, રાષ્ટ્રીય ગીતના ગાનમાં જાણી જોઈને અવરોધ બદલ 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ

રાજ્યસભાએ બુધવાર, 29 જુલાઈ 2026ના રોજ રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ (સુધારા) બિલ, 2026 પસાર કર્યું છે. આ બિલ દ્વારા ભારતના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ના ગાનને મળતું કાનૂની સંરક્ષણ આપવાનો પ્રસ્તાવ છે. વિપક્ષના વિરોધ, નારાબાજી અને બાદમાં…

· 5 min read

વિદ્યાર્થીને ગોળી વાગ્યાનો દાવો ખોટો, દિલ્હી પોલીસે MLC રિપોર્ટના આધારે કરી સ્પષ્ટતા

20 જુલાઈ, 2026ના રોજ દિલ્હીના જંતર-મંતર વિસ્તારમાં યોજાયેલા કોકરોચ જનતા પાર્ટી—CJPના પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટનાના થોડા સમય બાદ સોશિયલ મીડિયા પર એક મહિલા પ્રદર્શનકારીને ગોળી વાગી હોવાના દાવા વાયરલ થયા હતા. હવે દિલ્હી…

· 5 min read

વોર્ડ નં. 3માં ભાજપનો ભવ્ય વિજય, અક્રમ કુરેશીએ 2002 મતથી કોંગ્રેસને હરાવી

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર જીત મેળવી છે. ભાજપના ઉમેદવાર અક્રમ ઇબ્રાહિમ કુરેશીએ કોંગ્રેસના ઉમેદવાર અશરફ થઈમને 2,002 મતોના મોટા માર્જિનથી પરાજિત કરીને બેઠક પર ભાજપનો કબજો યથાવત્ રાખ્યો છે. મતગણતરીની શરૂઆતથી જ અક્રમ કુરેશી…

· 3 min read

ગોહિલવાડના આસ્થાસ્થાન બગદાણામાં ધામધૂમથી ગુરુપૂર્ણિમા ઉજવાઈ

ગોહિલવાડના આસ્થાસ્થાન બગદાણામાં બજરંગદાસબાપુના ધામમાં 'બાપા સિતારામ' ભાવનાદ ગુંજ્યો અને આ સાથે ધામધૂમથી ગુરુપૂર્ણિમા ઉજવાઈ છે. ધર્મ, સમાજ અને રાષ્ટ્ર સાથે ગોહિલવાડનાં સંત બજરંગદાસબાપુના ધામમાં ગુરુ આશ્રમ પરિવાર અને ભાવિક કાર્યકર્તાઓના સંકલન સાથે ગુરુપૂર્ણિમા ઉજવાઈ છે. ગોહિલવાડના આસ્થાસ્થાન બગદાણામાં 'બાપા…

· 1 min read