Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026

Narendra Modi

4,131 stories

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલે કાઠિયાવાડ ભવનનું કર્યું લોકાર્પણ, IAS-IPS અને GPSCના વિદ્યાર્થીઓને મળશે સુવિધા

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાઠિયાવાડ ભવનનું લોકાર્પણ થયું. કાઠી સમાજના યુવાનોને IAS, IPS, GPSCની તૈયારી માટે લાઇબ્રેરી, માર્ગદર્શન અને આવાસની સુવિધા મળશે.

· 8 min read

કેમિકલ ઉત્પાદનમાં ગુજરાતનો 53% હિસ્સો, પ્રફુલ પાનશેરીયાએ રજૂ કરી સિદ્ધિઓ

ગુજરાત એ ભારતના રાસાયણિક ઉદ્યોગનું ગ્રોથ એન્જિન અને કેમિકલ તથા પેટ્રોકેમિકલ ક્ષેત્રની કરોડરજ્જુ : મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા

· 7 min read

ગુજરાતમાં સોલાર પેનલ માટે 95% સુધી સબસિડી, સામાન્ય વર્ગે 10% અને SC/ST વર્ગે માત્ર 5% ખર્ચ ચૂકવવો પડશે

સોલાર રૂફટોપ માટે ગુજરાત સરકારની વધારાની સબસિડીની જાહેરાત. સામાન્ય વર્ગે 10% અને SC/ST વર્ગે 5% ફાળો આપવો પડશે. 3 લાખથી વધુ પરિવારોને લાભ.

· 10 min read

માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ, જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતે નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું

માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ સાથે જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતે નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ગુજરાત સહિત 60 જિલ્લાઓમાં અભિયાન યોજાયું.

· 8 min read

જુનાગઢમાં મુસ્લિમ યુવકની હેવાનિયત; હિંદુ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી બનાવી છેતરીને ગર્ભપાત કરાવ્યો; 3ની ધરપકડ

જૂનાગઢમાં કોલેજની વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી ગર્ભપાત કરાવવાના કેસમાં ફરાઝ ઉર્ફે ઈમ્તિયાઝ સુમરા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

· 7 min read

અમિત શાહના જન્મદિવસે CM ભૂપેન્દ્ર પટેલે સોલા સિવિલમાં દર્દીઓને ફળો અને અન્નક્ષેત્રમાં ભોજનનું વિતરણ કર્યું

અમિત શાહના જન્મદિવસે CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફળોનું વિતરણ કર્યું અને કુસુમબા અન્નક્ષેત્રમાં જરૂરિયાતમંદોને ભોજન પીરસ્યું.

· 6 min read

દ્વારકામાં બનશે ભવ્ય શ્રી કૃષ્ણ મ્યુઝિયમ, 9 ગેલેરીમાં 3D ટેકનોલોજીથી જીવંત થશે કૃષ્ણલીલા

દ્વારકામાં રૂ. 92.70 કરોડના ખર્ચે શ્રી કૃષ્ણ મ્યુઝિયમ બની રહ્યું છે. 9 થીમેટિક ગેલેરી, 3D પ્રોજેક્શન, લાઇટ એન્ડ સાઉન્ડ શો અને આધુનિક સુવિધાઓ આકર્ષણ બનશે.

· 8 min read

ગુજરાતમાં સુઝુકીની સપ્લાય ચેઈનની 27 કંપનીઓ કરશે એન્ટ્રી, 20 લાખ કારનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક

હર્ષ સંઘવીના જાપાન પ્રવાસ દરમિયાન સુઝુકીની 27 સપ્લાયર કંપનીઓએ ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવાની તૈયારી દર્શાવી. હોન્ડા 4,000 રોજગારી આપશે, ફુરુકાવા રૂ. 4,500 કરોડથી વધુના રોકાણ માટે ચર્ચામાં.

· 6 min read

કેવડિયામાં 31 ઓક્ટોબરે PM મોદીની હાજરીમાં ભવ્ય એકતા પરેડ, 15 ઝાંખીઓ અને 2000 કલાકારોની વિશેષ રજૂઆત

31 ઓક્ટોબરે કેવડિયામાં PM મોદીની હાજરીમાં ભવ્ય એકતા પરેડ યોજાશે. 'વંદે માતરમ' થીમ પર 15 ઝાંખીઓ અને 2000 કલાકારોનું વિશેષ નાટક રજૂ થશે.

· 6 min read

CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાઈસ એડમિરલ સંજય વાત્સ્યાયનની મહત્વપૂર્ણ મુલાકાત

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભારતીય નૌસેનાના વેસ્ટર્ન નેવલ કમાન્ડના વડા વાઈસ એડમિરલ સંજય વાત્સ્યાયને સૌજન્ય મુલાકાત લીધી; ગુજરાતના વ્યૂહાત્મક દરિયાકાંઠાની સુરક્ષા અને અરબી સમુદ્રમાં નૌસેનાની ભૂમિકા અંગે માહિતી આપી.

· 6 min read