Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 24°C

Narendra Modi

4,131 stories

ગુજરાતમાં જાપાની રોકાણ વધારવા હર્ષ સંઘવી એક્શન મોડમાં! ટોક્યોમાં 20 બેઠકોમાં રોકાણની નવી તકો પર ચર્ચા

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 પહેલાં હર્ષ સંઘવીએ ટોક્યોમાં 20 બેઠકો અને 2 રાઉન્ડટેબલ યોજ્યા. સુઝુકી, JERA અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે રોકાણની ચર્ચા.

· 9 min read

1 નવેમ્બરથી લાગુ થશે CNAPનો નવો નિયમ! હવે કોલ આવતાં જ સ્ક્રીન પર દેખાશે કોલરનું અસલી નામ

જો તમે પણ અજાણ્યા નંબર અને ફેક કોલથી પરેશાન છો તો 1 નવેમ્બરથી તમારા મોબાઇલમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે ફોનની રિંગ વાગતાની સાથે જ સ્ક્રીન પર કોલ કરનાર વ્યક્તિનું અસલી નામ દેખાશે.

· 7 min read

કરજણ નદીના ₹10.71 કરોડના બ્રિજની નબળી ગુણવત્તાનો પર્દાફાશ! કોન્ટ્રાક્ટર સામે FIR

નર્મદા જિલ્લામાં કરોડોના ખર્ચે બનેલો બ્રિજ વાહનવ્યવહાર માટે અસલામત જાહેર થતાં ખળભળાટ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કડક વલણ બાદ માર્ગ અને મકાન વિભાગ એક્શન મોડમાં

· 6 min read

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિઓની જામનગર મુલાકાત! રિલાયન્સ રિફાઇનરીનું નિરીક્ષણ અને મુકેશ અંબાણી સાથે બેઠક

અમેરિકાના ફોરેન સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિઓ 20 થી 22 ઓક્ટોબર સુધી ભારતના પ્રવાસે છે. ટ્રમ્પ વહીવટીતંત્રના વરિષ્ઠ નેતા માર્કો રૂબિઓ જામનગર રિલાયન્સ રિફાઇનરીની મુલાકાત લેશે. આ ઐતિહાસિક પ્રવાસ દરમિયાન તેઓ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સાથે મુલાકાત કરશે.

· 5 min read

પોલીસ શહીદ સંભારણા દિવસ 2026 : CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

પોલીસ શહીદ સંભારણા દિવસ 2026 નિમિત્તે CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. સુરત, રાજકોટ અને ભાવનગરમાં પણ વિશેષ કાર્યક્રમો યોજાયા.

· 7 min read

જાપાનના ઓસાકામાં હર્ષ સંઘવીની હાઈલેવલ બેઠક, ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ગ્રીન એનર્જી ક્ષેત્રે રોકાણ માટે આહવાન

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં જાપાનમાં ‘ઇન્વેસ્ટ ઇન ગુજરાત’ રાઉન્ડટેબલ બેઠક યોજાઈ; નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતને ‘સ્પીડ, સ્કેલ અને સ્ટેબિલિટી’નું કેન્દ્ર ગણાવ્યું, 11 વન-ટુ-વન બેઠકો દ્વારા નવી ઔદ્યોગિક ભાગીદારી અને રોકાણની તકો પર ભાર મૂક્યો.

· 9 min read

રૂપાલની ઐતિહાસિક પલ્લી મહોત્સવ : મધરાતે નીકળશે મા વરદાયિનીનો રથ, 27 ચકલામાં થશે ઘીનો અભિષેક

ગાંધીનગરના રૂપાલ ગામમાં ઐતિહાસિક પલ્લી મહોત્સવની ઉજવણી. મધરાતે મા વરદાયિનીની પલ્લી નીકળશે, 27 ચકલામાં પરિભ્રમણ અને ઘીનો અભિષેક થશે.

· 9 min read

સુરતનું બલેઠી ગામ બન્યું વન સંરક્ષણનું મોડેલ, 2,500 JFM સમિતિઓને મળશે તાલીમ

સુરતના બલેઠી ગામે જંગલ સંરક્ષણમાં રચ્યો ઇતિહાસ. 162 બાયોગેસ પ્લાન્ટ, 4 ચેકડેમ અને 229 હેક્ટર જંગલના સંરક્ષણ બાદ હવે સેન્ટર ઓફ એક્સેલન્સ બનશે.

· 9 min read

મધદરિયે માછીમારો માટે બોટ એમ્બ્યુલન્સ બની ‘દેવદૂત’, ગુજરાતમાં 777 તબીબી કટોકટીના કેસમાં સહાય

ઓખા અને પોરબંદર ખાતે કાર્યરત બે બોટ એમ્બ્યુલન્સ દ્વારા દરિયાકાંઠાના અને ટાપુ વિસ્તારોના લોકોને કટોકટીના સમયે તાત્કાલિક તબીબી સહાય મળે છે.

· 9 min read

તન્વી ગોલ્ડ મર્ડર કેસમાં મોટો વળાંક! પંચનામા દરમિયાન પોલીસ પર ફાયરિંગ કરવું પડ્યું ભારે! આરોપીના પગમાં વાગી ગોળી!

રાજકોટ તન્વી ગોલ્ડ લૂંટ-હત્યા કેસમાં આરોપી અનુરાગે હીરાસર એરપોર્ટ નજીક પંચનામા દરમિયાન પોલીસ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યાનો દાવો. PSI વનરાજસિંહ ડોડીયાના જવાબી ફાયરિંગમાં આરોપી ઈજાગ્રસ્ત.

· 6 min read