Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

Narendra Modi

4,133 stories

મોદી સરકારના 12 વર્ષ : વિકાસ અને જનકલ્યાણની સિદ્ધિઓ પર નડિયાદ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે “વિકાસ અને જનકલ્યાણની ઐતિહાસિક યાત્રા” વિષયક પત્રકાર પરિષદ ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’, નડિયાદ ખાતે યોજાઈ. આ પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રભારી મંત્રી તથા કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, પૂર્વ…

· 4 min read

G7 સમિટ વચ્ચે ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી : ‘ડીલ પસંદ નહીં આવે તો ફરી બૉમ્બમારો શરૂ કરી દઈશું’

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ સમજૂતીની વાટાઘાટો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કડક અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ફ્રાન્સમાં યોજાઈ રહેલી G7 સમિટ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો ઈરાન સાથે થનારી સંભવિત શાંતિ…

· 4 min read

ઓમાન હુમલામાં મૃત્યુ પામેલા બે ભારતીય ખલાસીઓના મૃતદેહ સ્વદેશ પરત લાવવામાં આવ્યા

ઓમાનના અખાતમાં વેપારી જહાજ MT Settebello પર થયેલા હુમલામાં મૃત્યુ પામેલા ભારતીય ખલાસીઓના મૃતદેહ આખરે ભારત પરત લાવવામાં આવ્યા છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર હિમાચલ પ્રદેશના આદિત્ય શર્મા અને ઉત્તર પ્રદેશના શિવાનંદ ચૌરસિયાના મૃતદેહ તેમના વતન પહોંચતા પરિવારોમાં શોકની લાગણી…

· 3 min read

અમદાવાદના 226 કરોડના ટેરર ફંડિંગ રેકેટમાં મોટો ખુલાસો : શબ્બરહુસેન ઝડપાયો, અત્યાર સુધી 13ની ધરપકડ

અમદાવાદ સાયબર ક્રાઇમ અને સેન્ટર ઓફ એક્સેલન્સ (CCoE) દ્વારા દેશના સૌથી મોટા ગણાતા ક્રિપ્ટોકરન્સી આધારિત ટેરર ફંડિંગ અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ટ્રાફિકિંગ કેસમાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. 226.54 કરોડ રૂપિયાના આ હાઈ-પ્રોફાઇલ કેસમાં પોલીસે 13મા મુખ્ય આરોપી શબ્બરહુસેન…

· 3 min read

કચ્છમાં સગીરાના ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અને નિકાહ કેસમાં મોટી કાર્યવાહી, અજમેરથી કાઝીની ધરપકડ

કચ્છના રાપર વિસ્તારમાંથી સગીરાના અપહરણ, ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અને નિકાહના ગંભીર કેસમાં પૂર્વ કચ્છ પોલીસે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આ કેસમાં અજમેર સ્થિત દરગાહના ઇમામ/કાઝી મોહમદ રમજાન જાનમોહમદની રાજસ્થાનના અજમેરથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ મુજબ, કાઝીએ…

· 4 min read

શિવસેના UBTમાં મોટું ભંગાણ : 9માંથી 6 સાંસદોએ બનાવ્યો અલગ જૂથ, લોકસભા સ્પીકરે આપી માન્યતા

મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર મોટો રાજકીય વિકાસ સામે આવ્યો છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) એટલે કે શિવસેના UBTને મોટો ફટકો લાગ્યો છે. પક્ષના કુલ 9 લોકસભા સાંસદોમાંથી 6 સાંસદોએ અલગ જૂથ બનાવવાનો નિર્ણય લીધો છે. મહત્વની વાત એ છે કે…

· 4 min read

અયોધ્યા રામ મંદિર દાન વિવાદ : ₹200 કરોડના ગોટાળાના આરોપો વચ્ચે SIT તપાસ શરૂ

દેશભરના કરોડો હિંદુઓની આસ્થાનું કેન્દ્ર ગણાતા અયોધ્યાના ભવ્ય રામ મંદિરને લઈને છેલ્લા કેટલાક દિવસોથી દાનની રકમમાં કથિત ગેરરીતિના આરોપો ચર્ચાનો વિષય બન્યા છે. દાનપેટીઓમાંથી મળતી રકમની ગણતરી અને બેન્કમાં જમા થતી રકમ વચ્ચે ગોટાળાની આશંકાઓ વ્યક્ત થતાં મામલો રાજકીય રંગ…

· 5 min read

‘યે સા* ભો$^#…’: સંજય રાઉતનો વિવાદિત વીડિયો વાયરલ, બળવાખોર સાંસદો પર ગુસ્સે થઈ બોલ્યા અપશબ્દો

મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર મોટા રાજકીય ઉથલપાથલના સંકેતો વચ્ચે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)માં ભંગાણની અટકળો વધુ તેજ બની છે. આ દરમિયાન બુધવારે દિલ્હીમાં યોજાયેલી શિવસેના UBTની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજ્યસભાના સાંસદ સંજય રાઉતનું એક નિવેદન ભારે ચર્ચામાં આવ્યું છે. પ્રેસ…

· 4 min read

રાંચીમાં RSS કાર્યાલય પર મધરાતે હુમલો, પેટ્રોલ બૉમ્બ ફેંકાતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ

ઝારખંડની રાજધાની રાંચીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યાલય પર પેટ્રોલ બૉમ્બ ફેંકવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવતા રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. આ ઘટના 16 અને 17 જૂનની મધ્યરાત્રિ દરમિયાન રાંચીના નિવારણપુર…

· 4 min read

₹370ની બિરયાનીથી શરૂ થયો વિવાદ, હવે પ્રણિત મોરે અને હિમાંશુ જાંગરા સામે ગુરુગ્રામમાં FIR દાખલ

સ્ટેન્ડઅપ કોમેડિયન પ્રણિત મોરેની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. સોશિયલ મીડિયા પર ભારે વિવાદ સર્જનાર ‘₹370 બિરયાની’ મામલો હવે કાનૂની ગૂંચવણોમાં ફસાઈ ગયો છે. મહારાષ્ટ્રમાં પહેલેથી જ કેસ નોંધાયા બાદ હવે ગુરુગ્રામ પોલીસે પણ પ્રણિત મોરે અને હિમાંશુ જાંગરા…

· 4 min read