આસામના માનસ નેશનલ પાર્કમાં સતત 3 વર્ષથી ગેંડા-વાઘનો શિકાર શૂન્ય
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્યના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે વિશ્વપ્રસિદ્ધ માનસ રાષ્ટ્રીય ઉદ્યાનમાં છેલ્લા સતત ત્રણ વર્ષથી ગેંડા અને વાઘના શિકારનો એકપણ કેસ નોંધાયો નથી. આ સિદ્ધિને તેમણે આસામ સરકારની મજબૂત…










