Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 28°C

Narendra Modi

4,108 stories

સુરત નાસીર નગર ડિમોલિશન વિવાદ : ‘ભૂતિયા ડિમોલિશન’ના આરોપો ફગાવ્યા, મનપાના અધિકારીએ આપી સ્પષ્ટતા

સુરતના નાસીર નગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન વિવાદને લઈને હવે સુરત મહાનગરપાલિકા (SMC) તરફથી સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલા આ મામલે મનપાના એડિશનલ સિટી ઈજનેર આશિષ નાયકે મીડિયા સમક્ષ આવીને પાલિકાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે…

· 4 min read

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : ગૃહિણીઓ હવે ‘રાષ્ટ્ર નિર્માતા’, અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય રૂ. 30,000 નક્કી

ભારતીય ન્યાયતંત્રે ગૃહિણીઓના સમાજ અને પરિવાર પ્રત્યેના યોગદાનને નવી ઓળખ આપતો એક ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગૃહિણીઓ દ્વારા કરવામાં આવતી ઘરેલું સંભાળ, પરિવારની દેખરેખ અને દૈનિક સેવાઓનું આર્થિક મૂલ્ય છે અને તેને અવગણવામાં…

· 4 min read

ઓમાન નજીક દરિયામાં દુર્ઘટના : કમર્શિયલ જહાજ પર હુમલા બાદ 2 ભારતીય નાવિકોના મોત, એક ગુમ

ઓમાનના સોહાર બંદરથી આશરે 20 નોટિકલ માઈલ દૂર ગલ્ફ ઑફ ઓમાન વિસ્તારમાં એક કમર્શિયલ ઓઇલ ટેન્કર ‘સેત્તેબેલો’ પર થયેલા હુમલાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી છે. જહાજમાં કુલ 28 ક્રૂ સભ્યો સવાર હતા, જેમાંથી 24 ભારતીય નાગરિકો હોવાનું જાણવા મળ્યું છે.…

· 4 min read

કેન્દ્ર સરકારનો નિર્ણય : E22થી E30 પેટ્રોલ પર નહીં વસૂલાય એક્સાઈઝ ડ્યુટી

કેન્દ્ર સરકારે પેટ્રોલમાં વધુ પ્રમાણમાં ઇથેનોલના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ અને લાંબા ગાળાના પ્રભાવવાળો નિર્ણય જાહેર કર્યો છે. 10 જૂન 2026ના રોજ બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર હવે E22, E25, E27 અને E30 જેવા ઉચ્ચ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ…

· 4 min read

કૈલાશ માનસરોવર યાત્રા પર ચીનનો મોટો નિર્ણય, ભારતીય શ્રદ્ધાળુઓ માટે વધ્યાં અવરોધ

હિન્દુ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે અત્યંત પવિત્ર માનવામાં આવતી કૈલાશ માનસરોવર યાત્રાને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. ચીનના પ્રશાસન દ્વારા ભારતીય યાત્રાળુઓને પરમિટ અને વિઝા મંજૂરી પ્રક્રિયામાં વિલંબ કરવામાં આવી રહ્યો હોવાના દાવાઓ સામે આવ્યા છે, જેના…

· 4 min read

અમદાવાદ રેલ્વે સ્ટેશન બન્યું વધુ હાઈટેક : 2,200 કરોડના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ શરૂ થયા સ્માર્ટ ડિજિટલ લોકર્સ

અમદાવાદના કાલુપુર સ્થિત મુખ્ય રેલ્વે સ્ટેશન પર મુસાફરોને વધુ આરામદાયક અને આધુનિક સુવિધાઓ આપવા માટે પશ્ચિમ રેલ્વેએ નવી હાઈટેક ડિજિટલ લોકર સેવા શરૂ કરી છે. ₹2,200 કરોડના વર્લ્ડ ક્લાસ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત શરૂ કરવામાં આવેલી આ સુવિધાથી હવે મુસાફરો પોતાનો…

· 4 min read

હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ : ભારતની ઓઈલ સપ્લાય સુરક્ષિત, પરંતુ મોંઘું થઈ શકે છે ક્રૂડ

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય તણાવે ફરી એકવાર સમગ્ર મધ્ય પૂર્વ (Middle East)ને અસુરક્ષાના માહોલમાં ધકેલી દીધું છે. બંને દેશો વચ્ચે વધી રહેલી અથડામણો અને પરસ્પર હુમલાઓ બાદ વૈશ્વિક વેપાર અને ઊર્જા સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે.…

· 5 min read

પીએમ મોદીની અધ્યક્ષતામાં ‘વિકસિત ભારત @2047’ના રોડમેપ પર મહામંથન, તમામ રાજ્યોના CM દિલ્હીમાં એકત્ર

પીએમ મોદી આજે નવી દિલ્હીમાં યોજાયેલી નીતિ આયોગ (NITI Aayog)ની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો અને વરિષ્ઠ નીતિનિર્માતાઓ ભાગ લઈ રહ્યા…

· 4 min read

‘ઓપરેશન મિલાપ’માં ગુજરાત પોલીસની મોટી સફળતા : 1 મહિનામાં 1,470 ગુમ થયેલા લોકો શોધી કાઢ્યા

ગુજરાત પોલીસે ગુમ થયેલા નાગરિકોને તેમના પરિવાર સાથે ફરીથી મિલન કરાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યવ્યાપી વિશેષ અભિયાન ‘ઓપરેશન મિલાપ’ હાથ ધર્યું હતું. 7 મેના રોજ શરૂ થયેલા આ એક મહિનાના અભિયાન દરમિયાન પોલીસે કુલ 1,470 ગુમ થયેલી વ્યક્તિઓને સફળતાપૂર્વક શોધી કાઢીને…

· 4 min read

યુસુફ પઠાણ, શત્રુઘ્ન સિંહા સહિત 20 સાંસદો NDAના સમર્થનમાં, મમતા બેનર્જી માટે મોટો ઝટકો

પશ્ચિમ બંગાળની સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) હાલમાં ગંભીર આંતરિક વિખવાદ અને રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહી હોવાનું સામે આવી રહ્યું છે. પાર્ટીના કેટલાક સાંસદોએ બળવો કરીને અલગ જૂથ બનાવ્યું હોવાના દાવાઓએ રાજ્યના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે. આ સમગ્ર ઘટનાક્રમને…

· 4 min read