પેટ્રોલ પંપો પર હવે આ સુવિધાઓ પણ મળશે, કેન્દ્રીય મંત્રી ગડકરીએ કર્યું એલાન
લોકોને પેટ્રોલ પંપો પર કેટલીક સુવિધાઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે એક મોટી યોજનાનો આજથી અમલ શરુ કરી દીધો છે જેથી કરીને વાહન ચાલકોની યાત્રા આરામદાયક રહે અને તેને કોઈ અગવડનો સામનો ન કરવો પડે...
હવે કાર માલિકોએ 20 કિ.મી. સુધી નહીં ભરવો પડે ટોલ ટેક્સ, નીતિન ગડકરીએ આપ્યા ખુશખબર
કેન્દ્ર સરકાર હાઇવે અને એક્સપ્રેસ વે પર અંતર પ્રમાણે ટોલની નીતિ પર એક કદમ આગળ વધી રહી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું છે કે "ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) નો ઉપયોગ કરતા...
અરવલ્લી : રાજસ્થાનના કેશારીયાજી પાસે તળાવ ફાટતા નેશનલ હાઈવે પ્રભાવિત, હજારો વાહનો અટવાયા.
ગુજરાત ના પાડોશી રાજ્ય રાજસ્થાન માં ભારે વરસાદને લઇ કેશારીયાજી પાસે આવેલ તળાવ માં પાણી નો વધુ જમાવડો થતાં તળાવ ફાટવાની ઘટના બની જેથી તળાવનું પાણી શામળાજી થી ઉદેપુર જતા નેશનલ હાઇવે 48 પર આજે 11 ?...
કોઇ નહીં બચી શકે… હાઇવે ટૉલ પ્લાઝા પર આવી નવી GIS ટેકનોલૉજી, દરેક ગાડીઓને થશું મૉનિટરિંગ, જાણો
નેશનલ હાઈવે પર ટ્રાફિકના નિયમનને સરળ બનાવવા માટે જીઆઈએસ-આધારિત સૉફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના દ્વારા લગભગ 100 ટૉલ પ્લાઝા પર નજર રાખવામાં આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ...
પીજ ચોકડી બ્રીજ પાસે લાકડા ભરેલા ટ્રેક્ટરની પાછળ ટ્રકે ટક્કર મારતા ટ્રેક્ટર ચાલક અને અન્ય એકનું મોત
ખેડા જિલ્લાના નડિયાદ નજીક નેશનલ હાઈવે નંબર ઉપર અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત નિપજયા છે. આ ઘટનામાં ટ્રક ચાલકે પીજ ચોકડી બ્રીજ પાસે લાકડા ભરેલા ટ્રેક્ટરની પાછળ ધડાકાભેર અથડાવતા ટ્રેક્ટર ચાલ?...
ખેડા જિલ્લાના ભુમેલ રેલવે બ્રિજ પર 2 ટ્રકો વચ્ચે અકસ્માત : ક્લીનરનું મોત
ખેડા જિલ્લાના નડિયાદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ગત રાત્રે અસ્માતની ઘટના ઘટી. બેફામ દોડી રહેલા ટ્રક ચાલકે ટ્રક પરથી કાબૂ ગુમાવતા તે રોંગ સાઈડમાં આવી ગયો અને સામેથી આવતા અન્ય ટ્રક સા...
નીતિન ગડકરી આજે અમૃતસરમાં ફરકાવશે દેશનો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ, પાકિસ્તાન સુધી સ્પષ્ટ દેખાશે
કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે અમૃતસરમાં દેશનો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ (tallest national flag) ફરકાવશે. આ રાષ્ટ્રધ્વજ ICP અટારી બોર્ડર પર ફરકાવવામાં આવશે. આ રાષ્ટ્રધ્વજ એટલો ઉંચો ?...
‘હાઈવે-એક્સપ્રેસ વેનો કોન્ટ્રાક્ટ પતી જાય તોય 100% ટોલટેક્સ ચૂકવવો પડશે’ કેન્દ્રનો આંચકાજનક નિર્ણય
કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો નિર્ણય લેતાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થયા બાદ પણ 100% ટોલ ટેક્સ વસૂલવાનો (Toll Tax) નિર્ણય લીધો છે. આ ઉપરાંત ટોલ કંપનીઓને દર વર્ષે ટેક્સમાં જથ્થાબં?...
હિમાચલના સોલનમાં ફરી ભૂસ્ખલન, કાલકા-શિમલા નેશનલ હાઈવે-5 બંધ, ટ્રાફિકને ડાયવર્ટ કરાયો
હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં મોડી રાત્રે ભૂસ્ખલન થયુ હતું જેના કારણે નેશનલ હાઈવે-5 શિમલા-કાલકા રોડ ફરી બંધ કરવામાં આવ્યો છે. ચક્કી મોર પાસે કાલકા-શિમલા નેશનલ હાઈવે ભૂસ્ખલનના કારણે બંધ કરા?...
ઇતિહાસમાં પ્રથમ વાર: અમદાવાદમાં તમામ બ્રિજને આવરી લેતી ‘રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ’ તૈયાર, જાણો શું છે આ પ્રોજેક્ટ
અમદાવાદ શહેરના ઇતિહાસનો સૌથી ભયાનક અકસ્માત ગયા બુધવારની મોડી રાતે એસજી હાઈવે પરના ઇસ્કોનબ્રિજ પર સર્જાયો હતો. લોકો ગાઢ નિદ્રા માણી રહ્યા હતા ત્યારે ઇસ્કોનબ્રિજ પર મોતનું તાંડવ ખેલાઈને નવ ?...