Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

news channel in india

4,466 stories

કીર્તિ પટેલને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરાઈ, કોર્ટ કમ્પાઉન્ડમાં પહોંચતા જ રડવા લાગી

જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિના મેળા દરમિયાન મૃગીકુંડમાં નાગા સાધુઓ સાથે ભગવા ધારણ કરીને પોલીસ સાથે ગેરવર્તન કરવાના આરોપમાં કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી. આ બનાવ 22 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના ઉદયપુરથી થઈ હતી. કીર્તિ પટેલને બાદમાં જૂનાગઢ લાવી મેડિકલ ચેકઅપ પછી 23…

· 2 min read

શંકરાચાર્યજીના પંચ દેવને કાગબાપુએ કવિતા રૂપે સમાજને આપ્યા – મોરારિબાપુ

કાગધામ મજાદરમાં કવિ કાગબાપુની પુણ્યતિથિ સાથે લોકસાહિત્ય સન્માન સાથે કાગ વંદના સમારોહ યોજાઈ ગયો આ પ્રસંગે મોરારિબાપુએ શંકરાચાર્યજીના પંચ દેવને કાગબાપુએ કવિતા રૂપે સમાજને આપ્યા હોવાનું કહ્યું. પદ્મશ્રી કવિ દુલા કાગ 'કાગબાપુ' પુણ્યતિથિ કાગચોથ પ્રસંગે મોરારિબાપુના સાનિધ્ય સાથે સાહિત્યકાર, વિદ્વાનો…

· 3 min read

તમિલનાડુમાં SIR બાદ ફર્જી મતદારો દૂર, 74 લાખ ડુપ્લિકેટ નામો હટાવવામાં આવ્યા

તમિલનાડુમાં સાત રાજ્યોમાં એકસાથે હાથ ધરાયેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાના અંતર્ગત સોમવારે (23 ફેબ્રુઆરી, 2026) રાજ્યની અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ નવી યાદી પ્રમાણે તમિલનાડુમાં કુલ 5.6 કરોડ મતદારો નોંધાયેલા છે, જેમાંથી 2.7 કરોડ પુરુષ અને…

· 2 min read

બાંગ્લાદેશમાં હિંદુવિરોધી હિંસા યથાવત : દિવ્યાંગ હિંદુ મહિલાનું અપહરણ અને સામૂહિક દુષ્કર્મ

બાંગ્લાદેશમાં નવી સરકાર રચાયા છતાં હિંદુવિરોધી હિંસા યથાવત રહેતી જણાઈ રહી છે. રવિવારે (22 ફેબ્રુઆરી) ચાંદપુર જિલ્લામાં એક 25 વર્ષીય દિવ્યાંગ હિંદુ મહિલાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને સામૂહિક બળાત્કારનો શિકાર બનવાનું માહિતી મળી છે. આ ઘટના ત્યારે બની…

· 2 min read

‘ભારત ટેક્સી’થી ડ્રાઇવર જ બનશે માલિક, અમિત શાહનો સહકારી મોડેલ પર ભાર

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી Amit Shah એ ‘ભારત ટેક્સી’ના ડ્રાઇવર્સ (સારથીઓ) સાથે સંવાદ કરતાં જણાવ્યું કે હવે ડ્રાઇવર જ ટેક્સી સેવાનો માલિક બનશે. સરકારની પ્રાથમિકતા સહકારિતા ક્ષેત્રને મજબૂત બનાવવાની રહી છે અને ‘ભારત ટેક્સી’ તેનો જ એક મહત્વપૂર્ણ ભાગ…

· 4 min read

CM યોગીનું સિંગાપોરમાં મહામિશન, 6650 કરોડના MoU સાઇન કર્યા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સિંગાપોર મુલાકાતના પહેલા જ દિવસે ઉત્તર પ્રદેશ સરકારે મોટી રોકાણ સફળતા મેળવી છે. યુનિવર્સલ સક્સેસ ગ્રુપ સાથે કુલ ₹6,650 કરોડના રોકાણ માટે ત્રણ મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ રોકાણો ગ્રુપ હાઉસિંગ, લોજિસ્ટિક્સ…

· 3 min read

અમેરિકા-ઈરાન તણાવ : ઈરાનમાં રહેલા ભારતીયોને તાત્કાલિક દેશ છોડવાની દૂતાવાસની સલાહ

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પોતાના નાગરિકો માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે. Embassy of India, Tehran દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં ઈરાનમાં રહેલા તમામ ભારતીયોને તાત્કાલિક દેશ છોડવાની અપીલ કરવામાં આવી છે. દૂતાવાસે સ્પષ્ટ જણાવ્યું…

· 2 min read

AI ઈમ્પેક્ટ સમિટ શર્ટલેસ પ્રદર્શન કેસ : ગ્વાલિયરથી યુથ કોંગ્રેસ કાર્યકરની ધરપકડ, દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી

23 ફેબ્રુઆરી 2026ના રોજ Delhi Police એ Bharat Mandapam ખાતે આયોજિત ‘AI ઈમ્પેક્ટ સમિટ’ દરમિયાન થયેલા શર્ટલેસ પ્રદર્શન કેસમાં પાંચમી ધરપકડ કરી છે. પોલીસ દ્વારા ગ્વાલિયરથી જીતેન્દ્ર યાદવની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ કૃષ્ણા હરિ, કુંદન યાદવ, અજય કુમાર…

· 3 min read

JNU કેમ્પસમાં વામપંથીઓએ કરી હિંસા, ઘણા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

વિવાદોમાં રહેલી Jawaharlal Nehru University (JNU)માં 22 ફેબ્રુઆરીની મોડી રાત્રે અને 23 ફેબ્રુઆરીની વહેલી સવાર દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. ઘટનાને છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલી વામપંથી વિદ્યાર્થી સંગઠનોની કથિત હડતાળ અને વાઇસ ચાન્સેલર Santishree Dhulipudi Pandit ના રાજીનામાની માંગ…

· 3 min read

આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે ડેડીયાપાડા ખાતે ભવ્ય કાર્યક્રમ

આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે તા. ૨૬ના રોજ ડેડીયાપાડા તાલુકાના ખોખરા ઉમર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે નર્મદા જિલ્લા ભાજપના જિલ્લા પ્રમુખ શ્રી નીલ રાવે શ્રી કમલમ્, નર્મદા, રાજપીપલા ખાતે માહિતી આપતા જણાવ્યું હતું કે કાર્યક્રમમાં પ્રદેશ…

· 2 min read