અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અગ્રેસર, અમદાવાદ સિવિલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી
અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અસારવા ખાતે ‘વિશ્વ અંગદાન દિવસ’ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં અદ્યતન કોન્ફરન્સ હોલ ‘પ્રેરણા કક્ષ’નું અનાવરણ કરવામાં આવ્યું હતું. સાથે જ દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ અને હોસ્પિટલ સ્ટાફની સુવિધા…










