Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 28°C

news channel in india

4,462 stories

યુવાનો રસ્તા પર, CJPના ચહેરાઓ આરામમાં : વિજેતા દહિયાના બર્ગર વીડિયોથી નેતૃત્વ પર ગંભીર સવાલ

દિલ્હીમાં CJPના નામે યુવાનોને રસ્તા પર ઉતારવામાં આવ્યા, પરંતુ પ્રદર્શનનું નેતૃત્વ કરનાર કહેવાતા મુખ્ય ચહેરાઓની ભૂમિકા હવે સવાલોના ઘેરામાં આવી ગઈ છે. એક તરફ યુવાનો પોલીસ સાથેના ઘર્ષણ, અટકાયત અને તણાવનો સામનો કરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ આંદોલનના જાણીતા…

· 5 min read

દહેજમાં ₹2,153 કરોડના ડ્રગ્સનો નાશ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ‘નશા-મુક્ત ગુજરાત’ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ‘ડ્રગ્સ-ફ્રી ઇન્ડિયા’ અભિયાનને વધુ વેગ આપતાં ગુજરાતમાં નશીલા પદાર્થો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના દહેજ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અંદાજિત ₹2,153 કરોડની કિંમતના જપ્ત…

· 4 min read

આદિવાસી વિસ્તારો માટે 139 નવી GSRTC બસોનું ફ્લેગ ઓફ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની મહત્વપૂર્ણ પહેલ

ગુજરાતના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં દૈનિક ધોરણે મુસાફરી કરતા નાગરિકો માટે રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની 139 નવી GSRTC બસોનું ફ્લેગ ઓફ કરવામાં…

· 5 min read

ગણેશોત્સવ 2026 પહેલાં હર્ષ સંઘવીની અપીલ : ટ્રાફિક નિયમો પાળો, એમ્બ્યુલન્સને રસ્તો આપો અને પ્લાસ્ટિકમુક્ત ઉત્સવ ઉજવો

ગુજરાતમાં ગણેશોત્સવની તૈયારીઓ તેજ બનતી વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ ગણેશ મંડળો અને નાગરિકોને મહત્વપૂર્ણ અપીલ કરી છે. તેમણે ગણપતિ આગમન રેલીને ભવ્ય અને આકર્ષક બનાવવાની સાથે ટ્રાફિક શિસ્ત જાળવવા, એમ્બ્યુલન્સને તાત્કાલિક રસ્તો આપવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકથી દૂર રહેવા…

· 7 min read

દિલ્હી પ્રદર્શન વચ્ચે PM મોદીની અપીલ : બાળકોને ભડકાવવાને બદલે યોગ્ય માર્ગદર્શન આપો

NEET-UG 2026માં સામે આવેલી કથિત ગડબડીઓ અને પેપર લીકના આરોપોને લઈને દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મંગળવારે, 21 જુલાઈએ યોજાયેલી NDA પાર્લામેન્ટરી પાર્ટીની બેઠકમાં વડા પ્રધાને સાંસદોને અપીલ કરી હતી કે…

· 5 min read

દિલ્હી પ્રદર્શન વચ્ચે સરકારની સકારાત્મક પહેલ, JP નડ્ડાએ CJP પ્રતિનિધિઓ સાથે કરી ચર્ચા

રાજધાની દિલ્હીમાં ચાલી રહેલા હાઈ-વોલ્ટેજ વિરોધ પ્રદર્શન અને તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે સંવાદ અને શાંતિનો માર્ગ અપનાવ્યો છે. જંતર-મંતરથી સંસદ સુધી ચાલી રહેલા આંદોલન વચ્ચે પહેલીવાર સરકાર અને કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રતિનિધિઓ વચ્ચે સત્તાવાર વાતચીત થઈ છે. કેન્દ્રીય…

· 6 min read

રામ મંદિર દાનચોરી કેસમાં સુપ્રીમ કોર્ટની ટકોર : ‘કોર્ટ રાજકારણ માટેનું સ્થાન નથી, અમારું કામ માત્ર યોગ્ય તપાસ સુનિશ્ચિત કરવાનું’

અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિર માટે મળેલા દાનની કથિત ચોરી અને નાણાકીય ગેરરીતિઓના કેસમાં CBI તપાસની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સોમવાર, 20 જુલાઈ 2026ના રોજ મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશોની બેન્ચે સ્પષ્ટ કર્યું…

· 10 min read

GIFT સિટી તરફ 100થી વધુ MNCsની દોટ, શું છે ગુજરાતના આ ફાઇનાન્સ હબની ખાસિયત?

દુનિયાની કોઈ મોટી કંપનીને એશિયામાં પોતાનું નાણાકીય અથવા કોર્પોરેટ ટ્રેઝરી કેન્દ્ર સ્થાપવું હોય ત્યારે અત્યાર સુધી સિંગાપુર, દુબઈ અને હૉંગકોંગ જેવા વૈશ્વિક ફાઇનાન્સિયલ હબ સૌથી પહેલાં યાદ આવતા હતા. આંતરરાષ્ટ્રીય બેન્કિંગ, વિદેશી ચલણ વ્યવહાર, ક્રોસ-બોર્ડર પેમેન્ટ્સ, ફંડ મેનેજમેન્ટ અને કંપનીના…

· 18 min read

પશ્ચિમ બંગાળમાં 1 સપ્ટેમ્બરથી સરકારી કામકાજમાં બંગાળી ફરજિયાત, હિન્દી સાથે કેન્દ્રને થશે પત્રવ્યવહાર

પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યના વહીવટી કામકાજમાં બંગાળી ભાષાનો ઉપયોગ વધારવા માટે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જાહેરાત કરી છે કે 1 સપ્ટેમ્બર, 2026થી રાજ્ય સરકારના તમામ સ્તરના સત્તાવાર કામકાજ અને જાહેર સંદેશાવ્યવહારમાં બંગાળી ભાષાનો ઉપયોગ ફરજિયાત રહેશે. નવી…

· 6 min read

ભારતમાં પ્રથમ ડેન્ગ્યુ વેક્સિન QDENGAને મંજૂરી, 4થી 60 વર્ષના લોકોને અપાશે બે ડોઝ

ચોમાસાની ઋતુ શરૂ થતાં જ ડેન્ગ્યુના કેસોમાં વધારો થવાની આશંકા વચ્ચે ભારત માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જાપાનની ફાર્માસ્યુટિકલ કંપની Takeda દ્વારા વિકસાવવામાં આવેલી QDENGA—TAK-003 ડેન્ગ્યુ વેક્સિનને ભારતમાં 4થી 60 વર્ષની વયના લોકો માટે મંજૂરી આપવામાં આવી છે. ભારતમાં…

· 7 min read