Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026

news channel in india

4,462 stories

21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ‘રેડ એલર્ટ’; આગામી 48 કલાક ભારે

દેશભરમાં ચોમાસું વધુ સક્રિય બન્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર 7 જુલાઈએ ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારત સહિત દેશના અનેક ભાગોમાં હવામાન બગડી શકે છે. વિભાગે કુલ 21 રાજ્યોના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ, ગાજવીજ, વીજળી અને તેજ પવનની…

· 8 min read

ગુજરાત ATSએ પકડેલા જૈશના આતંકીઓને પાલનપુરના ભાગળ ગામે લઈ જઈ કરાયું રિકન્સ્ટ્રક્શન

ગુજરાત ATS દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે કથિત સંબંધોના આરોપમાં આઠ લોકોની ધરપકડ કર્યા બાદ તપાસનો દાયરો સતત વિસ્તરી રહ્યો છે. 14 દિવસના પોલીસ રિમાન્ડ દરમિયાન ATSની ટીમ આરોપીઓને લઈને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વિસ્તારના ભાગળ ગામે પહોંચી હતી,…

· 13 min read

દરરોજ 33 લાખ કિલોમીટર! GSRTCની બસો કરે છે પૃથ્વી-ચંદ્રની 4.3 રાઉન્ડ ટ્રિપ જેટલી સફર

ગુજરાતના શહેરોથી લઈને અંતરિયાળ ગામડાં સુધી દોડતી એસટી બસો દરરોજ લાખો લોકોની જિંદગીને એકબીજા સાથે જોડે છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે GSRTCની બસો રોજ આશરે 33 લાખ કિલોમીટરનું અંતર કાપે છે. આ માત્ર એક વિશાળ આંકડો…

· 9 min read

પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામમાં રવિવારે, 6 જુલાઈએ એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ગામમાં પોતાના ઘર નજીક માલઢોર સંભાળી રહેલા એક માલધારી પર ઝાડીમાંથી અચાનક બહાર આવેલી સિંહણે હુમલો કરી દીધો હતો. હુમલા દરમિયાન સિંહણે માલધારીને પોતાના જડબામાં…

· 7 min read

24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી

ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર આક્રમક બન્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે. 5 જુલાઈના સવારે 6 વાગ્યાથી 6 જુલાઈના સવારે 6 વાગ્યા સુધીના વરસાદી આંકડા મુજબ રાજ્યના કુલ 164 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી…

· 8 min read

ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના ભણ્યાં પાઠ

ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના પાઠ ભણ્યાં છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત મંડળ પ્રશિક્ષણ વર્ગ યોજાઈ ગયાં. ભારતીય જનતા પક્ષ માટે રાજનીતિમાં રાષ્ટ્ર પ્રથમ છે અને એક એક કાર્યકર્તા આ મૂલ્યોને સમર્પિત છે. ભાજપના…

· 2 min read

ગોવા-રાજસ્થાનને ટક્કર આપશે ગુજરાત! રાજ્યને ‘વેડિંગ ડેસ્ટિનેશન હબ’ બનાવવા સરકારનો મેગા પ્લાન

ગુજરાતને રાજસ્થાન અને ગોવા જેવા દેશના જાણીતા ડેસ્ટિનેશન વેડિંગ હબની હરોળમાં લાવવા માટે ગુજરાત સરકાર મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશને રાજ્યને દેશ-વિદેશના યુગલો માટે વૈશ્વિક સ્તરના વેડિંગ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેસમેન્ટ, બ્રાન્ડિંગ અને…

· 10 min read

મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત

મોરબી જિલ્લામાં હાઇ-ટેન્શન વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવર માટે ખેડૂતોની જમીનના ઉપયોગ સામે ચાલી રહેલા ઉગ્ર વિરોધ વચ્ચે ગુજરાત સરકારે વળતર નીતિમાં મોટો ફેરફાર જાહેર કર્યો છે. શુક્રવાર, 3 જુલાઈ 2026ના રોજ રાજ્ય સરકારે જાહેરાત કરી કે વીજ ટ્રાન્સમિશન ટાવર…

· 11 min read

રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો

રાજકોટ શહેરમાં સગીરા સાથે કથિત શારીરિક શોષણ અને ગર્ભપાતની દવા આપવાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. જૂનાગઢ પંથકની એક સગીરાને પ્રેમ અને લગ્નની વાતોમાં ફસાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. આ કેસમાં રાજકોટના હર્ષદસિંહ દેવધારીયા નામના…

· 9 min read

ટ્રમ્પની પૌત્રીથી ઇલોન મસ્કના પુત્ર સુધી, અબજોપતિઓ બાળકોને ચાઈનીઝ કેમ શીખવે છે? જાણો મેન્ડરિનના 4 મોટા ફાયદા

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ ઇલોન મસ્કના પુત્રથી લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પૌત્રી, ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગની પુત્રી અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસના બાળકો સુધી, અનેક શક્તિશાળી પરિવારો પોતાના સંતાનોને ચાઈનીઝ એટલે કે મેન્ડરિન ભાષા શીખવી રહ્યા છે. તાજેતરમાં…

· 14 min read