Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 25°C

news channel in india

4,462 stories

અમદાવાદ : ચા બનાવવાના બહાને સગીરાને ઘરે બોલાવી દુષ્કર્મ આચરવાનો આરોપ, પાડોશી ઇમ્તિયાઝ શેખ ઝડપાયો

અમદાવાદના વટવા વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં ચાર માળિયા વિસ્તારમાં રહેતા એક પાડોશીએ ચા બનાવવાના બહાને પોતાના પાડોશમાં રહેતી 13 વર્ષની સગીરાને ઘરમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ…

· 2 min read

BAT-BMS એપ પર સરકારની કાર્યવાહી, ઈ-રિક્ષા રિમોટથી બંધ થવાના દાવા બાદ એપ સ્ટોર પરથી હટાવવાનો આદેશ

ચીન સાથે જોડાયેલી BAT-BMS એપને લઈને ઉઠેલા સુરક્ષા સંબંધિત ગંભીર સવાલો વચ્ચે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે. મીડિયા અહેવાલો મુજબ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયે BAT-BMS સહિત કેટલીક બેટરી મેનેજમેન્ટ એપ્લિકેશનોને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી…

· 6 min read

વૈશ્વિક વૈજ્ઞાનિક રજિસ્ટ્રીમાં ડૉ. પ્રણવ મહેતાનું સ્થાન વિશ્વના ટોચના 5 ટકા વૈજ્ઞાનિકોમાં સમાવેશ

ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના સહાયક પ્રાધ્યાપક ડૉ. પ્રણવ આર. મહેતાએ આંતરરાષ્ટ્રીય સંશોધન ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. SciRank Global દ્વારા વર્ષ 2025 માટે જાહેર કરવામાં આવેલી વૈશ્વિક વૈજ્ઞાનિક રજિસ્ટ્રીમાં ડૉ. મહેતાનો વિશ્વના ટોચના 5 ટકા…

· 3 min read

ગુજરાત ATSનું મોટું ઓપરેશન : જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાણના આરોપમાં 8 આતંકીઓ ઝડપાયા

ગુજરાત ATSની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં સંયુક્ત ઓપરેશન ચલાવીને પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાના આરોપમાં 8 શંકાસ્પદોની ધરપકડ કરી છે. ATSને મળેલી ચોક્કસ બાતમીના આધારે અલગ-અલગ ટીમો બનાવીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ તમામ આરોપીઓની સઘન…

· 4 min read

અમદાવાદ માટે ₹12,315 કરોડનો લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન, શહેર બહાર ટ્રાન્સપોર્ટ નગર અને લોજિસ્ટિક પાર્ક બનશે

અમદાવાદ શહેરમાં વધી રહેલા માલસામાન પરિવહન, ટ્રાફિક ભીડ અને પ્રદૂષણના પડકારોને ધ્યાનમાં રાખીને ‘અમદાવાદ સિટી લોજિસ્ટિક્સ પ્લાન’ તૈયાર કરવામાં આવ્યો છે. ભારત સરકારની નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી અને PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનને અનુરૂપ આ પ્લાન હેઠળ વર્ષ 2047 સુધીમાં…

· 6 min read

ગુજરાત પોલીસનું ‘ઓપરેશન સુરક્ષિત સાઇબર સ્પેસ’: 45 લાખ લોકોને સાઇબર સુરક્ષાની ટ્રેનિંગ, મહિલાઓ-બાળકો પર ખાસ ફોકસ

ગુજરાત પોલીસ દ્વારા મહિલાઓ અને બાળકોને ઓનલાઇન ગુનાઓથી સુરક્ષિત રાખવા માટે રાજ્યવ્યાપી ‘ઓપરેશન સુરક્ષિત સાઇબર સ્પેસ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ સાઇબર ફ્રોડ, સાઇબર સ્ટોકિંગ, ડીપફેક, ફેક પ્રોફાઇલ, ઓનલાઇન બ્લેકમેઇલિંગ અને ડિજિટલ છેતરપિંડી અંગે લોકોમાં જાગૃતિ લાવવામાં…

· 6 min read

અમરનાથ યાત્રા 2026નો પ્રારંભ : નુનવાન-પહલગામ અને બાલટાલથી પ્રથમ જથ્થો રવાના, PM મોદીએ શ્રદ્ધાળુઓને આપ્યા 5 સંકલ્પ

‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષ વચ્ચે અમરનાથજી યાત્રા 2026નો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. જમ્મુ-કાશ્મીરના નુનવાન-પહલગામ અને બાલટાલ બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓના પ્રથમ જથ્થા પવિત્ર ગુફા તરફ રવાના થયા છે. 57 દિવસ ચાલનારી આ પવિત્ર યાત્રા 3 જુલાઈથી…

· 5 min read

ભારત-જાપાન સંબંધોમાં નવો અધ્યાય: PM મોદીએ જાપાની PM તકાઈચીને ‘નાની બહેન’ કહી, AIથી ડિફેન્સ સુધી અનેક કરાર

ભારત અને જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે નવી દિલ્હીમાં યોજાયેલા 16મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. જાપાનના વડાપ્રધાન સના તકાઈચીની ભારત મુલાકાત દરમિયાન બંને દેશોએ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઊર્જા, આર્થિક સુરક્ષા, મેટલ્સ, સંરક્ષણ…

· 6 min read

રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ડ્રાઈવના ₹3 કરોડના બિલો પર SIT તપાસ, ₹27 લાખનું ભોજન બિલ અટકાવાયું

રાજકોટ મહાનગરપાલિકાની જંગલેશ્વર વિસ્તારમાં ફેબ્રુઆરી 2026માં હાથ ધરાયેલી ડિમોલિશન ડ્રાઈવ હવે ખર્ચના બિલોને લઈને વિવાદમાં આવી છે. નવી બનેલી સ્ટેન્ડિંગ કમિટીએ આ કામગીરી દરમિયાન થયેલા આશરે ₹27 લાખના ભોજન બિલને અટકાવી દીધું છે. કમિટીનું કહેવું છે કે આ ખર્ચ માટે…

· 4 min read

યુક્રેનના રિફાઈનરી હુમલાથી રશિયામાં ઇંધણ સંકટ, ભારતમાંથી 60,000 મેટ્રિક ટન પેટ્રોલ મોકલાયું

યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે ઊર્જા ક્ષેત્રમાં મોટો વળાંક જોવા મળી રહ્યો છે. એક સમય હતો જ્યારે રશિયા ભારતને મોટા પ્રમાણમાં સસ્તું ક્રૂડ ઓઈલ સપ્લાય કરતું હતું, પરંતુ હવે યુક્રેનના સતત ડ્રોન હુમલાઓથી રશિયાની રિફાઈનરીઓ અને ફ્યુઅલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ગંભીર અસર પડી…

· 5 min read