મુસ્તફા કાદરી મસ્જિદમાંથી મળ્યા 49 પોસ્ટર અને પાકિસ્તાની ધ્વજ જેવો ઝંડો, મુતવલ્લી સહિત 8 સામે FIR
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં આવેલી મુસ્તફા કાદરી મસ્જિદ ફરી એકવાર ચર્ચામાં આવી છે. થોડા દિવસો પહેલાં મસ્જિદના ગેરકાયદેસર બાંધકામ સામે હાથ ધરાયેલી બુલડોઝર કાર્યવાહી દરમિયાન મળેલી કેટલીક સામગ્રીને લઈને હવે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. સંભલ પોલીસે મસ્જિદના મુતવલ્લી…










