ફાલ્ટા પેટાચૂંટણી પહેલા TMCને ઝટકો : ઉમેદવાર જહાંગીર ખાને ઉમેદવારી પાછી ખેંચી
પશ્ચિમ બંગાળના ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારમાં યોજાનારી પુનઃચૂંટણી પહેલાં Trinamool Congress (TMC)ને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. પાર્ટીના ઉમેદવાર જહાંગીર ખાનએ અચાનક પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. ફાલ્ટા વિસ્તાર અભિષેક બેનર્જી ના ડાયમંડ હાર્બર લોકસભા ક્ષેત્ર હેઠળ આવે છે, જેને લાંબા…










