Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

news channel in india

4,465 stories

સુપ્રીમ કોર્ટનો કડક સ્ટેન્ડ : રખડતા શ્વાનોને શેરીઓમાંથી હટાવવાનો આદેશ યથાવત, અરજીઓ ફગાવાઈ

સુપ્રીમ કોર્ટએ રખડતા શ્વાનોના મુદ્દે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય આપતા સ્પષ્ટ કર્યું છે કે અગાઉનો આદેશ યથાવત રહેશે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. કોર્ટે ડોગ લવર્સ અને એનિમલ વેલફેર સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી છે. કોર્ટે…

· 2 min read

અમદાવાદ ગૌમાંસ કેસમાં કડક ચુકાદો : 3 દોષિતોને 8 વર્ષની સખત કેદ, કોર્ટે ગણાવ્યું ‘સમાજવિરોધી કૃત્ય’

અમદાવાદની સેશન્સ કોર્ટે ગૌમાંસ વેચાણ કેસમાં મહત્વપૂર્ણ અને કડક ચુકાદો આપતા ત્રણ દોષિતોને 8 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ દરેક દોષિત પર ₹2 લાખનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. આ કેસમાં સમીર શેખ, ઝફરખાન પઠાણ અને મોહમ્મદ…

· 2 min read

ભારત સરકારનો સ્પષ્ટ સંદેશ : અમેરિકાની ચેતવણી વચ્ચે પણ રશિયન ઓઇલ ખરીદી ચાલુ રહેશે

ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા આપતાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ રાખવામાં આવશે, ભલે અમેરિકા તરફથી કોઈ દબાણ હોય કે ન હોય. આ નિવેદન ભારતની ઉર્જા સુરક્ષા અને સ્વતંત્ર નીતિ પર ભાર મૂકે છે. પેટ્રોલિયમ…

· 3 min read

યુએપીએ કેસોમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી : “જામીન નિયમ, જેલ અપવાદ”

સુપ્રીમ કોર્ટએ યુએપીએ (Unlawful Activities Prevention Act) હેઠળ ધરપકડ કરાયેલા આરોપીઓના જામીન અંગે એક મહત્વપૂર્ણ અને વ્યાપક અસર ધરાવતું અવલોકન કર્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે “જામીન એ નિયમ છે અને જેલ અપવાદ”, અને આ સિદ્ધાંત યુએપીએ જેવા કડક…

· 3 min read

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 90 પૈસાનો વધારો

ભારતમાં મોંઘવારીનો દબાણ વધુ તેજ બન્યો છે, કારણ કે માત્ર 5 દિવસમાં બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સવારે ઉઠતાની સાથે જ મિડલ ક્લાસ પરિવાર માટે આ સમાચાર મોટો આંચકો સાબિત થયા છે. તેલ કંપનીઓએ પેટ્રોલ…

· 3 min read

સાત્વિક યજ્ઞમાં વિધિ, અન્નદાન, મંત્ર, દક્ષિણા અને શ્રધ્ધા અનિવાર્ય – મોરારિબાપુ

ધોળામાં શારદાપીઠનાં નારાયણનંદ સ્વામીની પ્રેરક ઉપસ્થિતિ સાથે વૈદિક સનાતન ધર્મોત્સવ અને વિષ્ણુ મંડપ સાથે યજ્ઞ યોજાયેલ, જેમાં ઉદ્બોધનમાં મોરારિબાપુએ સાત્વિક યજ્ઞમાં વિધિ, અન્નદાન, મંત્ર, દક્ષિણા અને શ્રધ્ધા અનિવાર્ય ગણાવેલ. ઉમરાળા તાલુકાનાં ધોળા ગામે કનુબાપુ બાદલ પરિવાર દ્વારા મણિમા, જીવરામબાપુ તથા…

· 3 min read

ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ યુરોપ પ્રવાસ દરમિયાન Sweden અને Norway માં મહત્વપૂર્ણ વ્યૂહાત્મક અને આર્થિક બેઠકઓ યોજી, જેમાં યુરોપીયન ટોચના સીઇઓ અને નોર્વેના વડાપ્રધાન Jonas Gahr Støre સાથે ચર્ચા થઈ. આ મુલાકાતોમાં ભારત-યુરોપ સંબંધોને નવા શિખરો પર લઈ જવા માટે…

· 2 min read

પીએમ મોદી નોર્વે પ્રવાસે : ઓસ્લોમાં ભારત-નોર્ડિક સમિટમાં ભાગ, ગ્રીન એનર્જી અને ટેક સહકાર પર રહેશે ફોકસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના પાંચ દેશોના સત્તાવાર વિદેશ પ્રવાસના ચોથા તબક્કા હેઠળ નોર્વે પહોંચ્યા છે, જ્યાં આજે તેઓ ઓસ્લોમાં યોજાનારા ત્રીજા ‘ભારત-નોર્ડિક શિખર સંમેલન’માં ભાગ લેશે. આ મહત્વપૂર્ણ વૈશ્વિક મંચ પર નોર્વે સાથે ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ અને સ્વીડનના વડાપ્રધાન પણ…

· 2 min read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો સ્વ-ગણતરી અભિયાનમાં ભાગ : ડિજિટલ જનગણના 2027 માટે નાગરિકોને અપીલ

ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા વિશેષ ડિજિટલ ‘સ્વ-ગણતરી (Self-Enumeration)’ અભિયાન અંતર્ગત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પોતાના નિવાસસ્થાનેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરીને આ રાષ્ટ્રીય અભિયાનમાં સક્રિય ભાગ લીધો છે. આ સાથે તેમણે જનતાને પણ આ ડિજિટલ પ્રક્રિયામાં…

· 2 min read

પંજાબમાં ડ્રગ્સ અને હથિયાર રેકેટનો પર્દાફાશ : અમૃતસર પોલીસે 2.1 કિલો હેરોઈન અને 7 પિસ્તોલ સાથે આરોપીની ધરપકડ

પંજાબમાં અમૃતસર પોલીસ કમિશ્નરેટે ડ્રગ્સ અને ગેરકાયદેસર હથિયારોના મોટા રેકેટનો પર્દાફાશ કરીને મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી 2.1 કિલોગ્રામ હેરોઈન અને 7 પિસ્તોલ જપ્ત કર્યા છે. આ કાર્યવાહી રાજ્યમાં વધી રહેલા ડ્રગ્સ નેટવર્ક…

· 3 min read