Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 26°C

newschannelinindia

3,893 stories

ડિજિટલ છેતરપિંડી પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી : રૂ. 54 હજાર કરોડની ઠગાઈને ‘ખુલ્લી લૂંટ’ ગણાવી

દેશમાં ઝડપથી વધી રહેલી ડિજિટલ છેતરપિંડીના કેસોને લઈને સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે જણાવ્યું કે સાઈબર ઠગાઈ દ્વારા રૂ. 54 હજાર કરોડથી વધુ રકમ ઉપાડી લેવામાં આવી છે, જેને “ખુલ્લી લૂંટ” ગણાવી શકાય. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી…

· 3 min read

SIRની પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની અડચણ સહન કરાશે નહીં : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે સોમવારે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (Special Intensive Revision - SIR) પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની અડચણ અથવા વિલંબ સહન કરવામાં આવશે નહીં. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત અનેક અરજીઓ…

· 2 min read

નરવણેના પુસ્તક પર થયેલા હોબાળા વચ્ચે પેંગ્વિન પબ્લિકેશન્સે સ્પષ્ટતા કરી, ‘કોઈ નકલો છાપવામાં આવી નથી’

ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેના એક અપ્રકાશિત પુસ્તકને લઈને આજકાલ વિવાદ ચાલી રહ્યો છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સંસદમાં પુસ્તકના એક ભાગને ટાંકીને હવે પુસ્તકના પ્રકાશક પેંગ્વિન તરફથી એક નિવેદન બહાર પાડ્યું છે. પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા (PRHI)…

· 3 min read

બ્રિટન : કીર સ્ટારમર સરકારમાં રાજકીય ઉથલપાથલ, ગૃહ સચિવ શબાના મહમૂદ બની શકે છે દેશના પ્રથમ મુસ્લિમ વડાપ્રધાન!

યુનાઇટેડ કિંગડમ હાલમાં ગંભીર રાજકીય સંકટ અને આંતરિક હલચલમાંથી પસાર થઈ રહ્યું છે. એપ્સટિન ફાઇલ્સને લઈને થયેલા વિવાદો અને સરકારના મહત્વપૂર્ણ નેતાઓના રાજીનામા બાદ વડાપ્રધાન કીર સ્ટારમર પર દબાણ વધી રહ્યું છે. રાજકીય વિશ્લેષકો માને છે કે લેબર પાર્ટીમાં નેતૃત્વ…

· 3 min read

વિકસિત ભારતનો મુખ્ય આધાર યુવા શક્તિ – તાપી જિલ્લામાં ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું સફળ આયોજન

આ સંકલ્પને વધુ સશક્ત બનાવવા માટે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વ્યારા સ્થિત સિનિયર સિટીજન ક્લબ હોલ ખાતે “યુવા સંવાદ” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ સૂરજભાઈ વસાવાની અધ્યક્ષતા હેઠળ…

· 2 min read

અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ એ બ્રહ્મ છે, જે પાંચેય કૃષ્ણમાં છે.!

દ્વારકામાં રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' ગાન કરતાં મોરારિબાપુએ કહ્યું કે, અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ એ બ્રહ્મ છે, જે પાંચેય કૃષ્ણમાં છે.! આજની કથામાં કૃષ્ણ લોકગીતો સાથે ભાવિકોને નચાવ્યા હતાં. 'જબ જદુબંસ કૃષ્ન અવતારા, હોઈ હિ હરન મહા મહિભારા.…

· 2 min read

‘પરીક્ષાના સમયમાં મોબાઈલ-ટીવી પર સમય ન ગુમાવો, AI દ્વારા શોધો શ્રેષ્ઠ પુસ્તકો’ : PM મોદીની વિદ્યાર્થીઓને સલાહ

વર્તમાન યુગમાં બાળકો અને વિદ્યાર્થીઓના જીવનમાં મોબાઈલ, ટીવી અને અન્ય ટેકનોલોજી એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. આ ગેજેટ્સનો ઉપયોગ જ્યારે યોગ્ય રીતે થાય છે ત્યારે શિક્ષણમાં મદદરૂપ હોય શકે છે, પરંતુ અનેક વિદ્યાર્થીઓ દિવસભર મોબાઈલ અથવા ટીવી પર વયતી…

· 3 min read

અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં IRIS નેશનલ ફેર : 75 યુવા વૈજ્ઞાનિકો માટે STEM રિસર્ચના વિકાસનું વિશાળ મંચ

અમદાવાદની અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 6થી 8 ફેબ્રુઆરી 2026 સુધી IRIS નેશનલ ફેર 2025-26 યોજાયું, જેમાં ભારતના 12 રાજ્યો અને 24 શહેરોના 75 યુવા ઇનોવેટર્સએ ભાગ લીધો. ત્રણ દિવસીય આ રાષ્ટ્રીય કાર્યક્રમે અમદાવાદને શાળા સ્તર પર STEM (વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ…

· 2 min read

ઉન્નાવ કસ્ટોડિયલ ડેથ કેસ : સુપ્રીમે કુલદીપ સેંગરની અરજી ફગાવી, દિલ્હી હાઇકોર્ટને ત્રણ મહિનામાં ચુકાદો આપવા જણાવ્યું

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાના કસ્ટડીમાં મૃત્યુના મામલે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સર્વોચ્ચ અદાલતે દિલ્હી હાઈકોર્ટને આ કેસ સાથે સંકળાયેલી તમામ અપીલો પર ત્વરિત સુનાવણી હાથ ધરવાની તાકીદ કરી છે. આ નિર્ણય ભાજપના પૂર્વ નેતા કુલદીપ સિંહ સેંગરની…

· 2 min read

ભાવનગર મંડળના સિહોર જંક્શન સ્ટેશન પર સાહસિક કાર્ય : પોઈન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જીવ બચાવ્યો

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા સિહોર જંક્શન રેલવે સ્ટેશન પર 08 ફેબ્રુઆરી, 2026 (રવિવાર)ની સવારે સતર્કતા અને સાહસની એક પ્રેરણાદાયક ઘટના જોવા મળી. ચાલતી ટ્રેન નંબર 59229 બોટાદ–ભાવનગર દૈનિક પેસેન્જર પરથી ઉતરતી વખતે સંતુલન ગુમાવી પડી રહેલી એક યુવતીનો…

· 2 min read