click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ એ બ્રહ્મ છે, જે પાંચેય કૃષ્ણમાં છે.!
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ એ બ્રહ્મ છે, જે પાંચેય કૃષ્ણમાં છે.!
BhavnagarGujarat

અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ એ બ્રહ્મ છે, જે પાંચેય કૃષ્ણમાં છે.!

દ્વારકામાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ ભાવિકોને નચાવ્યા

Last updated: 2026/02/09 at 6:52 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

દ્વારકામાં રામકથા ‘માનસ કૃષ્ણ અવતાર’ ગાન કરતાં મોરારિબાપુએ કહ્યું કે, અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ એ બ્રહ્મ છે, જે પાંચેય કૃષ્ણમાં છે.! આજની કથામાં કૃષ્ણ લોકગીતો સાથે ભાવિકોને નચાવ્યા હતાં.

‘જબ જદુબંસ કૃષ્ન અવતારા, હોઈ હિ હરન મહા મહિભારા. કૃષ્ન તનય હોઈ હિ પતિ તોરા, બચનુ અન્યથા હોઈ ન મોરા.’ એ ચોપાઈ કેન્દ્રમાં રાખી મોરારિબાપુ દ્વારા રામકથા ‘માનસ કૃષ્ણ અવતાર’ ગાન થઈ રહ્યું છે.

કથાના પાંચમાં દિવસે કૃષ્ણ ચરિત્ર અને કૃષ્ણ તત્ત્વ સંદર્ભે વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ ઉપનિષદ અંતર્ગત બ્રહ્મ વિશે ચિંતન રજૂ કર્યું. અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ એ બ્રહ્મ છે, જે પાંચેય કૃષ્ણમાં છે.! બ્રહ્મ ખોવાયો નથી, આપણાથી ભૂલાયો છે, તેમ ઉમેર્યું.

એક પ્રશ્ન અનુસંધાને ભાગવત ચતુષ્કોણ સાથે રામકથા એ ચતુશ્લોકી તરીકે ગણાવી ચોપાઈ, છંદ, સોરઠા અને દોહા એમ ગણાવેલ. આ ઉપરાંત ચાર સંવાદ જે મહાદેવ અને પાર્વતી, યાજ્ઞવલ્કજી અને ભરદ્વાજજી, કાગભૂષુંડીજી અને ગરુડજી તથા તુલસીદાસજી અને સ્વયંમન એ ચાર ગણાવ્યાં.

સાંપ્રત વૈશ્વિક સંઘર્ષમાં સંવાદના અભાવનો રંજ વ્યક્ત કરી મોરારિબાપુએ ક્થા શ્રોતાઓને દુર્વાદ, વિવાદ, અપવાદ વગેરે છોડવા અને સંવાદ કરવા ભારપૂર્વક જણાવ્યું.

આદ્ય જગતગુરુ શંકરાચાર્યજી સ્મરણ સાથે સનાતન પરંપરા અને વૈશ્વિક ભાવનાની આપણી ભારતવર્ષની પરંપરા ઉલ્લેખ કરતાં જગતમંદિર, વિશ્વનાથ, જગન્નાથ, અંબા વગેરે સંકુચિત નહી પણ સનાતન વિશાળતાનું દર્શન કરાવનાર હોવાનું જણાવી હાર્દિક અહોભાવ વ્યક્ત કર્યો.

તીર્થસ્થાન દ્વારકામાં આજની કથામાં કૃષ્ણ લોકગીતો સાથે ભાવિકોને તાલભેર નચાવ્યા હતાં.

અહીંયા સનાતન આશ્રમના કેશવાનંદજી મહારાજ, વીરપુરના જયસુખરામબાપા, જાણીતા કથાકાર જીગ્નેશદાદા અને અન્ય ધાર્મિક, સામાજિક મહાનુભાવો કથા શ્રવણમાં જોડાયાં હતાં.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હર્ષ સંઘવીએ ગણાવી આતંકવાદ સામે મોટી જીત

તાજ મહલ કે ‘તેજો મહાલય’? સરવેની માંગ હવે અલ્હાબાદ હાઇકોર્ટમાં, કેન્દ્ર સરકાર અને ASIને નોટિસ

NCERTના જ્યુડિશરી પ્રકરણમાં મોટો ફેરફાર, વિવાદિત મુદ્દાઓ હટાવી ન્યાયતંત્રની ભૂમિકા પર નવો ભાર

અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, 38ની ફાંસી અને 11ની આજીવન કેદ યથાવત

જકાર્તામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, પ્રબોવો સાથે મહત્વપૂર્ણ બેઠક; બ્રહ્મોસ ડીલ પર મોટી જાહેરાત શક્ય

TAGGED: @india, Bhavnagar, bhavnagar news, Brahman, Breaking news, CM Gujarat, dwarka, food, gujarat, gujarati news, india news, joy, Kagbhusundiji and Garudaji, knowledge, Krishna, latest news, Life, Mahadev and Parvati, mind, Moraribapu, Moraribapu's Vyasa, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Shri Moraribapu Ramkatha, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, Tulsidasji and Swayamman, Yajnavalkaji and Bharadwajji, અન્ન, અંબા, આદ્ય જગતગુરુ શંકરાચાર્યજી, આનંદ, કાગભૂષુંડીજી અને ગરુડજી, કૃષ્ણ, કૃષ્ણ લોકગીતો, જગતમંદિર, જગન્નાથ, તુલસીદાસજી અને સ્વયંમન, દ્વારકા, પ્રાણ, બ્રહ્મ, ભારતવર્ષ, મન, મહાદેવ અને પાર્વતી, માનસ કૃષ્ણ અવતાર, માનસ કૃષ્ણ અવતાર કથા, મોરારિબાપુ, મોરારિબાપુ રામકથા, મોરારિબાપુ રામકથા દ્વારકા, મોરારિબાપુ વ્યાસપીઠ, મોરારિબાપુના વ્યાસાસ, યાજ્ઞવલ્કજી અને ભરદ્વાજજી, રામકથા ગાન, વિજ્ઞાન, વિશ્વનાથ, સનાતન પરંપરા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 9, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘પરીક્ષાના સમયમાં મોબાઈલ-ટીવી પર સમય ન ગુમાવો, AI દ્વારા શોધો શ્રેષ્ઠ પુસ્તકો’ : PM મોદીની વિદ્યાર્થીઓને સલાહ
Next Article વિકસિત ભારતનો મુખ્ય આધાર યુવા શક્તિ – તાપી જિલ્લામાં ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું સફળ આયોજન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હર્ષ સંઘવીએ ગણાવી આતંકવાદ સામે મોટી જીત
Ahmedabad Gujarat જુલાઇ 7, 2026
તાજ મહલ કે ‘તેજો મહાલય’? સરવેની માંગ હવે અલ્હાબાદ હાઇકોર્ટમાં, કેન્દ્ર સરકાર અને ASIને નોટિસ
Gujarat જુલાઇ 7, 2026
NCERTના જ્યુડિશરી પ્રકરણમાં મોટો ફેરફાર, વિવાદિત મુદ્દાઓ હટાવી ન્યાયતંત્રની ભૂમિકા પર નવો ભાર
Gujarat જુલાઇ 7, 2026
અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, 38ની ફાંસી અને 11ની આજીવન કેદ યથાવત
Ahmedabad Gujarat જુલાઇ 7, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?