ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજ્યકક્ષાના મંત્રીએ પત્રકાર પરિષદ યોજી : ખેડૂત સહાય અંગેની માહિતી આપી
ખેડૂતોને સહાયરૂપ થવા રાજ્ય સરકાર કટિબદ્ધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકશાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઉભા રહેવાના દિશાનિર્દેશો આપ્યા છે. રાજ્યમાં આ…










