Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

newschannelinindia

3,892 stories

મોનસૂનના કારણે કૃષિ ગ્રોથમાં મોટો ઘટાડો, 2016થી 2022 સુધીના આંકડા ચોંકાવનારા

સરકાર અને ખેડૂતો માટે એક માઠા સમાચાર છે. છેલ્લા થોડા વર્ષોથી દેશમાં મોનસૂનના કારણે કૃષિ વિકાસ દરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2023 બીજા ક્વાર્ટરમાં કૃષિ ક્ષેત્રમાં વિકાસ દરમાં 3.5 ટકાથી ઘટીને 1.2 ટકા થયો છે. સરકાર દ્વારા નુકશાનને…

· 2 min read

દેશની પહેલી બુલેટ ટ્રેનનું ‘નાક લાંબુ’ હશે, કારણ પણ છે ખાસ

ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું નાક એટલે કે તેનું એન્જિન 15 મીટર લાંબુ હશે. હવે તમે જ કહો કે આટલા લાંબા એન્જિનનો હેતુ શું હોય શકે? આવો દેખાવ કેમ રાખવામાં આવ્યો છે? પરંતુ આ દેખાવ નથી પરંતુ તેની પાછળ એક વૈજ્ઞાનિક…

· 3 min read

UPI ટ્રાન્ઝેક્શન 17.4 ટ્રિલિયન રૂપિયાને પાર કરી બનાવ્યો નવો રેકોર્ડ, ફાસ્ટેગમાં પણ થયો વધારો

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, દેશમાં નવેમ્બરમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસએ નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ઉપરાંત ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શનમાં પણ વધારો થયો છે. ગયા મહિને દેશમાં UPI દ્વારા રૂ. 17.4 ટ્રિલિયનના ટ્રાન્ઝેક્શન થયા હતા. આ ઓક્ટોબરમાં…

· 2 min read

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સેલ્ફી પર PM મોદીએ આપ્યો આ રિપ્લાય…

દુબઈમાં COP28 સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદીએ ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ સેલ્ફી પણ લીધી હતી. ઈટાલીના PM એ સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સેલ્ફી શેર કરતી વખતે ઈટાલીના નેતાએ…

· 2 min read

દેશની મધ્યસ્થતા વ્યવસ્થા પર રિટાયર્ડ જજોનો કબ્જો’, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું મોટું નિવેદન

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, રિટાયર્ડ જજોએ દેશની મધ્યસ્થતા વ્યવસ્થા પર પોતાનો કબ્જો કરી રાખ્યો છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, અન્ય યોગ્ય લોકોને અહીં તક આપવામાં નથી આવી રહી. હવે સમય આવી ગયો છે જ્યારે આપણને આત્મનિરીક્ષણ…

· 2 min read

દેશમાં કોરોનાનો ફરી પગપેસારો, કોવિડ-19ના 88 નવા કેસ નોંધાયા

વિશ્વભરમાં તબાહી મચાવનાર કોરોના મહામારી હજુ પણ ચિંતાનો વિષય છે. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ ભારતમાં કોરોના સંક્રમણના 88 નવા કેસ નોંધાયા છે. ત્યારે હવે સંક્રમણના વધતા કેસોએ ફરી એક વખત ચિંતા વધારી દીધી છે. એક અહેવાલ પ્રમાણે નવા દર્દીઓની…

· 2 min read

હવે ગુજરાતીઓને મલેશિયા જવા માટે મુંબઈ જવાનો ધક્કો નહિ ખાવો પડે, ફ્રી વિઝાની સાથે હવે આ સુવિધા પણ મળી

ગુજરાતના પ્રવાસીઓ માટે ગ્લોબલ કનેક્ટીવીટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મલેશિયા એરલાઇન્સે અમદાવાદ અને કુઆલાલંપુર વચ્ચે વધુ ફ્લઈટ્સ શરૂ કરી છે. કુઆલાલંપુરથી MH106થી ઉપડેલી પ્રથમ ફ્લાઇટનું સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સ્થાનિક સમય મુજબ રાત્રે 9:40 વાગ્યે ઉષ્માભર્યું સ્વાગત…

· 3 min read

રાજ્ય સરકારના પ્રધાન બલવંતસિંહ રાજપૂતના હસ્તે મલેશિયામાં ‘GOPIO’ દ્વારા આયોજિત પ્રથમ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન

મંત્રી બલવંતસિંહ રાજપૂતે GOPIO ખાતે તેમના ઉદ્ઘાટન સંબોધન દરમિયાન આંતરરાષ્ટ્રીય વેપારી સમુદાય માટે ગુજરાતમાં રહેલી વિવિધ તકો વિશે વાત કરી હતી.PIO સમુદાયને વડાપ્રધાનના 'વિકસિત ભારત @2047'ના વિઝનને સાકાર કરવા ભાગીદાર બનવા પ્રેરિત કર્યા હતા. આ પહેલ માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા…

· 1 min read

દુબઈમાં આયોજિત COP28ના ઉદ્દઘાટન સત્રમાં બોલ્યા સદ્દગુરુ, ‘આપણે સહુ એક જ માટીના માનુષ’

દુબઈમાં સેવ સોઈલ મુવમેન્ટના ફાઉન્ડર સદ્દગુરુએ શુક્રવારે COP28ના ઉદ્દઘાટન સત્રમાં ભાગ લીધો. આ દરમિયાન તેમણે કહ્યુ કે તેનાથી કોઈ ફર્ક નથી પડતો કે તમે કોણ છો, તમે શું માનો છો, કે પછી તમે કોઈ સ્વર્ગમાં જશો, આપણે સહુ આ જ…

· 3 min read

યુદ્ધવિરામ પછી, ઇઝરાયેલે ગાઝામાં ફરી તબાહી મચાવી, 178 પેલેસ્ટાઇનના મોત

સાત દિવસના યુદ્ધવિરામ બાદ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ફરી એકવાર યુદ્ધ શરૂ થયું છે. ગાઝામાં ઈઝરાયેલ સેનાના બોમ્બમારાથી અત્યાર સુધીમાં 178થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. બંને પક્ષો ફરીથી યુદ્ધ શરૂ કરવા માટે એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. પેલેસ્ટાઈનના…

· 2 min read