Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 27°C

newschannelinindia

3,892 stories

બાંગ્લાદેશમાં 5.6 અને લદ્દાખમાં 3.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવા

સતત આવી રહેલા ભૂકંપના સમાચારો હવે સામાન્ય બની ગયા છે. હવે બાંગ્લાદેશ અને લદ્દાખમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપની જાણકારી આપી છે. બાંગ્લાદેશમાં આજે સવારે 9 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકા…

· 1 min read

ભારતીય નેવીના ઈતિહાસમાં પહેલીવાર મહિલા અધિકારી સંભાળશે INS Trinkat ની કમાન

ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારે કહ્યું કે નૌકાદળમાં મહિલાઓની ભૂમિકા ઝડપથી વધતી જઈ રહી છે. તમામ ભૂમિકાઓ અને તમામ હોદ્દાઓ પર મહિલાઓની નિમણૂક કરવામાં આવી રહી છે. મહિલા અગ્નિવીરોની સંખ્યા પણ એક હજારને વટાવી ગઈ છે. તેમણે કહ્યું…

· 2 min read

CBSE બોર્ડને લઈને મોટા સમાચાર! ધો.10-12માં નહીં મળે કોઈ રેન્ક કે ડિવિઝન, જાણો શું થયા ફેરફાર

સીબીએસઈ 10મા અને 12માના બોર્ડની પરીક્ષા 2024ની ડેટશીટ જાહેર થવાની રાહત જોતા લાખો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. CBSEએ 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓમાં કોઈપણ વિદ્યાર્થીને કોઈ ડિવિઝન કે ડિસ્ટિંક્શન નહીં અપાય. સાથે જ ઓવરઓલ ડિવિઝન કે એગ્રીગેટ માર્ક્સ…

· 2 min read

રિડેવલપેન્ટ મકાન માલિકનો અધિકાર, ભાડૂતો અટકાવી ન શકેઃ હાઈકોર્ટ

ભાડુઆતો જમીન માલિકને મકાન રિડેવલપ કરતા અટકાવી ન શકે. ભાડુઆતો સમારકામ કરાવી શકે કે પુનઃબાંધકામ કરી શકે પરંતુ તેથી સમારકામથી ચાલી જાય તેમ છે તેવી દલીલ કરી રિડેવલપમેન્ટ અટકાવવાનો અધિકાર મળતે નથી એમ બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે. વરલીની એક ઈમારત…

· 2 min read

સામ બહાદુરમાં વિક્કી કૌશલની એક્ટિંગે જીત્યા ચાહકોના દિલ, લોકોએ કહ્યુ- ‘બ્લોકબસ્ટર છે ફિલ્મ’

વિક્કી કૌશલ બોલીવુડના મોસ્ટ અવેટેડ ટેલેન્ટેડ એક્ટર્સ પૈકીના એક છે. હાલ એક્ટર પોતાની લેટેસ્ટ રિલીઝ ફિલ્મ સામ બહાદુરથી ચર્ચામાં છે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મ આજે થિયેટર્સમાં રણબીર કપૂરની એનિમલ સાથે રિલીઝ થઈ છે. એનિમલને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે તો…

· 2 min read

સિંધુદુર્ગના સમુદ્રમાં યુદ્ધ- જહાજો, આકાશમાં એરક્રાફ્ટ- હેલિકોપ્ટરોની ભરમાર

ભારતની સાગરી સીમાનું રક્ષણ કરતા નૌકાદળ તરફથી કોકણના સિંધુ દુર્ગના દરિયામાં ૪ ડિસેમ્બરે યુદ્ધ-જહાજો ફાઇટર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરોની ભરમાર વચ્ચે નેવી-ડેની ઉજવણી કરીને જોરદાર શક્તિ- પ્રદર્શન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ પ્રસંગે હાજરી આપવાના છે. દેશમાં સૌ પ્રથમ…

· 2 min read

આજથી બદલાયા સિમકાર્ડથી લઈને હોમ લોન સુધીના નિયમો, જાણો કયા કયા અને શું થશે અસર

દરેક મહિનામાં કઈક કઈક ફેરફાર થતા જ હોય છે. આજથી શરુ થતા ડીસેમ્બર મહિનાથી પણ ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે. જેની સામાન્ય લોકોના જીવન પર અસર પડે છે. જેની લોકોને ખબર હોવી જરૂરી છે. બેન્કિંગથી લઈને ઘણા સેક્ટરમાં આ…

· 2 min read

નેશનલ મેડિકલ કમિશનના નવા લૉગોમાં ભગવાન ધન્વંતરિની રંગીન તસવીર, ‘INDIA’ને સ્થાને ‘BHARAT’

તાજેતરમાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા પોતાના લૉગોમાં ફેરફાર કરવામાં આવ્યો. અગાઉ લૉગોમાં INDIA લખવામાં આવ્યું હતું, તેના સ્થાને હવે ત્યાં ‘BHARAT’ લખવામાં આવશે. વધુમાં ભગવાન ધન્વંતરિની તસવીર જે પહેલાં બ્લેક&વ્હાઈટ હતી તેને રંગીન સ્વરૂપ આપવામાં આવ્યું છે. પરંતુ NMCના લૉગોમાં…

· 4 min read

સતત આગળ વધતી ભારતીય અર્થવ્યવસ્થા,સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં 7.6 ટકાના દરે વધી દેશની GDP, અનુમાન કરતાં પણ આંકડા અનેકગણા વધુ

એક તરફ ચીનની અર્થી હાલત કથળી રહી છે તે બીજી તરફ ભારતની અર્થવ્યવસ્થા નવા શિખરો આંબી રહી છે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના દ્વિતીય ત્રિમાસિક ગાળામાં દેશની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર ગ્રોથ જોવા મળી રહ્યો છે. દ્વિતીય ત્રિમાસિકમાં ભારતનો GDP ગ્રોથ રેટ 7.6%ને…

· 3 min read

તેલંગાણા કરી રહ્યું હતું ચૂંટણીની તૈયારી, મોકો ભાળીને આંધ્ર પ્રદેશે અડધો નાગાર્જુનસાગર ડેમ કબજાવી લીધો

ગુરુવારે મોડી રાતે આંધ્ર પ્રદેશ સરકારે કૃષ્ણા નદી પરના નાગાર્જુનસાગર ડેમનો અડધો ભાગ કબજે કરી લીધો અને પોતાની બાજુમાં પાણી છોડ્યું. અહેવાલો મુજબ, આંધ્ર પ્રદેશ હવે ડેમના અડધા ભાગ પર ‘કબજો’ કરી લીધો છે અને કબજે કરેલા અડધા ભાગ પર…

· 2 min read