નડિયાદમાં વરસાદી પાણીથી ધોવાણ થયેલ રસ્તાઓ બનાવવાની કામગીરી શરૂ : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જરૂરી દિશા નિર્દેશ આપ્યા
નડિયાદ શહેરમાં પડેલ ભારે વરસાદના કારણે R&B વિભાગ દ્વારા બનાવવામાં આવેલ જે રસ્તાઓનું ધોવાણ થયું હતું તેવા રસ્તાઓનું R&B વિભાગ અને નડિયાદ મ્યુનિસિપાલિટીના એન્જિનિયર દ્વારા સર્વે કરી આ ધોવા?...
“અંતિમ વિસામા” માં જ્યારે કોઈ સાથે ના હોય ત્યારે ભરતભાઈ મોણપરા અને તેમની ટીમ સાથે રહે છે
જીવન નો છેલ્લો પડાવ એટલે સ્મશાન પરંતુ આપણા સમાજની કમનસીબી છે કે ઘણી બધી વાર એવા મૃત દેહ મળે છે જે બિનવારસી હોય છે , પરંતુ તે દેહને પણ પંચ મહાભૂતમાં મળી જવાનો તેટલો જ હક હોય છે . એવી જ પ્રેરણા સાથે...
મરાઠી-બંગાળી સહિત 5 પ્રાદેશિક ભાષાઓને મળ્યો ‘શાસ્ત્રીય ભાષા’નો દરજ્જો, જાણો કોને પહેલીવાર મળ્યો આ ટેગ
PM મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 3 ઓક્ટોબરે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયા બ્રીફિંગમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી. ચાલ...
નવસારી બસ ડેપો પાસે નો રોડ દોઢ ફુટ જેટલો ઊંચો કરતા દુકાનદારો રહીશોના આંગણે પાણી ભરાતાં પાલિકાને આવેદન પત્રઆપ્યું
નવસારી બસ ડેપો પાસે નો રોડ દોઢ ફુટ જેટલો ઊંચો કરતા દુકાનદારો રહીશોના આંગણે પાણી ભરાતાં દુકાનદારો રહીશોએ પાલિકાને આવેદન પત્ર આપી રોડ નું ફરી નીરક્ષ્ણ કરી પછીથી રોડ બનાવવાની રજૂઆત કરી નવસાર...
મહુવા પાસે કાકીડી ગામે આવતા પખવાડીએ મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા
મહુવા પાસે કાકીડી ગામે આવતા પખવાડીએ મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. આ આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દિવાળીનાં પર્વ તહેવારો સાથે મોરારિબાપુનાં વ્યાસાસને ગોહિલવાડના?...
ખેડા જિલ્લા પોલીસ એલર્ટ : નવરાત્રીના પ્રથમ નોરતે પોલીસ ચેકિંગ દરમિયાન ત્રણ દારૂ પીધેલા પકડાયા
તા. ૩ ઓક્ટોબરથી પવિત્ર પર્વ નવરાત્રી મહોત્સવની શરૂઆત થઈ છે, ત્યારે પ્રથમ નોરતે ખૈલેયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. આ સાથે જિલ્લા પોલીસે જાહેર રસ્તા ઉપરથી પસાર થતા વાહનચાલકોનુ ચેકિંગ કામગીરી હ?...
નડિયાદની પીજ પ્રાથમિક શાળા ખાતે બાળકો માટેના કાયદાઓની સમજૂતી આપતો કાર્યક્રમ યોજાયો
નડિયાદના પીજ ખાતે આવેલ પ્રાથમિક કુમાર અને કન્યાશાળા ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકો માટેના કાયદાઓની સમજૂતી આપતો જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. બાળકોને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 2015, ?...
પાકિસ્તાનના મહેમાન બનશે વિદેશ મંત્રી એસ. જયશંકર, જાણો કેમ મહત્ત્વપૂર્ણ છે SCO સમિટ
વિદેશ મંત્રી એસ. જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે. વિદેશ મંત્રાલય દ્વારા આ અંગે પુષ્ટિ કરવામા આવી છે. નોંધનીય છે કે, આ વખતે એસસીઓ સમિટનું આયોજન પા?...
ભારતમાં દોડશે હાઇડ્રોજન ટ્રેન, જાણો તેની વિશેષતાઓ
ભારતમાં હવે ટૂંક જ સમયમાં હાઇડ્રોજન ટ્રેન (Hydrogen Train) દોડવા જઇ રહી છે. જેની માટે જર્મનીની TUV-SUD કંપની ટ્રેનની સલામતીને લઈને સેફ્ટી ઓડિટ કરવા જઈ રહી છે. આ બાબતે જાણકાર લોકોનું કહેવું છે કે ટ્રેનનો ટ્ર...
Israel-Iran યુદ્ધના વચ્ચે કિમ જોંગે દક્ષિણ કોરિયા પર પરમાણુ હુમલાની આપી ધમકી, શું ત્રીજા વિશ્વયુદ્ધના વાગી રહ્યા ભણકારા ?
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ભયંકર યુદ્ધના ભય વચ્ચે હવે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયા પર પરમાણુ હુમલાની ધમકી આપી છે. કિમ જોંગે દક્ષિણ કોરિયાને આ ધમકી એવા સમયે આપી છે જ્યારે વિશ્વમ...