Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

નડિયાદ સંતરામ દેરી રોડ ખાતે સફાઈ યોજાઈ : જાહેરમાં કચરો નાખનારને ૫૦૦૦નો દંડ ફટકાર્યો

નડિયાદ સંતરામ દેરી રોડ ખાતે સફાઈ યોજાઈ : જાહેરમાં કચરો નાખનારને ૫૦૦૦નો દંડ ફટકાર્યો

“સ્વચ્છતાનો સત્યાગ્રહ, નડિયાદનો આગ્રહ” અભિયાન અંતર્ગત સંતરામ દેરી રોડ ખાતે સફાઈ કરવામાં આવી અને હતી અને સંતરામ દેરી ગેટ પાસે જાહેરમાં કચરો નાખી ગંદકી ફેલાવતા કુરિયર ડિલિવરી કરતા ઇન્સ્ટા કાર્ટની ઓફિસને રૂ. 5000 નો દંડ ફટકારી નગરપાલિકા દ્વારા વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સંતરામ દેરીના મહંત પુ.સત્યદાસજી મહારાજ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ચીફ ઓફિસર રૂદ્રેશભાઈ, સ્થાનિક અગ્રણીઓ, નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.