આજથી મહિલા ટી-20 વર્લ્ડકપની શરૂઆત, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ મેચ?
આજથી યુએઇમાં મહિલા ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ થશે. મહિલા ટી-20 વર્લ્ડકપ 3 થી 20 ઓક્ટોબર દરમિયાન રમાશે. ભારતીય ટીમ હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં આ મેગા ICC ઈવેન્ટમાં ભાગ લેશે. આ વર્ષે જૂનમાં ભારતે મેન?...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, નવી CP કચેરી સહિત વિવિધ વિકાસ કાર્યોની આપશે ભેટ, જાણો વિગત
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહના હસ્તે 447 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે. સાણંદ ખાતે ભાજપ કાર્યકર્તા સંમેલનમાં અમિત શાહ ઉપસ્થિ...
મણિપુરમાં ફરી બે જૂથો વચ્ચે હિંસા ભડકી, જવાન સહિત 4નાં મોત, બોમ્બ-વિસ્ફોટકો જપ્ત કરાયા
મણિપુરમાં હિંસા વચ્ચે ટેંગનોપલ જિલ્લામાં સ્વચ્છતા અભિયાનના ભાગરુપે એક પ્લોટ સાફ કરાવવા મુદ્દે બે જુથ વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં સુરક્ષા માટે ત?...
નડિયાદ : BAPS મંદિર ખાતે ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો
સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત ૨ ઓક્ટોબરના રોજ પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં બીએપીએસ મંદિર, કેશવ કથા...
વૃદ્ધ અને વૃક્ષ બંને ફળ અને છાંયો આપે છે, તેની સેવા કરજો… ગાંધી જયંતિ સંદર્ભે મોરારિબાપુએ આપેલ સૂચક સંદેશ
ગાંધી જયંતિ સંદર્ભે મોરારિબાપુએ રામકથા દરમિયાન સૂચક સંદેશ આપતાં જણાવ્યું છે કે, વૃદ્ધ અને વૃક્ષ બંને ફળ અને છાંયો આપે છે, તેની સેવા કરજો...! રાષ્ટ્ર સાથે સમગ્ર વિશ્વમાં મહાત્મા ગાંધી છવાયેલ?...
રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ
પ્રર્યટનના વિકાસ, રોજગારીની નવી તકોનું સર્જન અને નવા રાષ્ટ્રના નિર્માણમાં સ્વચ્છતા મહત્વનું પરિબળ – નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ મહાનુભાવોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ?...
“વ્યારા ખાતે આદિજાતી રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી કરાઇ
આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ઓડિટિરિયમ હોલ વ્યારા ખાતે “સ્વચ્છ ભારત દિવસ-૨૦૨૪”ની ઉજવણી કરવામાં આવી હતી. દેશના વડાપ્રધાન દ્...
બદ્રિનાથજી ધામમાં થરાદના મલુપુર ગામના યાત્રિકનું હાર્ટએટેકથી સ્વર્ગવાસ, વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરાવી થરાદના ધારાસભ્ય બન્યા સાચા લોકસેવક
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મલુપુર ગામના શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રાએ ગયેલ હતા, જે પૈકી ગઈકાલે યાત્રાળુ ભુરાભાઈ રાણાભાઈ નાઈની અચાનક તબિયત લથડી હતી અને એમને હાર્ટ એટેક આવતા બદ્રીનાથજ?...
થરાદના ભુરીયા અને ભાપડીની સરકારી મા. અને ઉ.મા. શાળા ખાતે ABVP ની કેમ્પસ કારોબારી યોજાઈ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કેમ્પસ કારોબારીઓ રચાઈ રહી છે ત્યારે અ.ભા.વી.પ થરાદ શાખા દ્વારા પણ વિવિધ કેમ્પસમાં કારોબારીઓની રચના કરવામાં આવી છે, જેમાં થરાદના ભુરિયા અને ભાપડીની સરકારી મા. ?...
ચંદ્રયાન પછી હવે શુક્રયાન, ISROના ડ્રીમ મિશનની તારીખ નક્કી; જાણો લોન્ચિંગ સહિતની તમામ વિગત
ચંદ્રયાન 3ની અપાર સફળતા બાદ ઈસરો (ISRO) શુક્ર ગ્રહ પર જવાની તૈયારી કરી રહ્યું છે. ISROએ જાણકારી આપી કે આ મિશનમાં અંતરિક્ષ યાનને ગ્રહ સુધી પહોંચાડવામાં 112 દિવસ લાગશે. જેનું નામ વીનસ ઓર્બિટર મિશન (વીઓએ?...