શેરબજારની વધારા સાથે શરૂઆત, સેન્સેકસ નિફ્ટીમાં ઉછાળો
ભારતીય શેરબજાર(Stock Market)આજે સપ્તાહના બીજા દિવસે વધારા સાથે ખુલ્યું હતું. જોકે શરૂઆતના કારોબારમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. જેમાં સેન્સેક્સ 167 પોઈન્ટના વધારા સાથે 78,707.37 પર ખુલ્યો હતો. શરૂઆત...
નડિયાદમાં ફરી રફ્તારના કહેરે એકનો જીવ લીધો : કાર ચાલકે બાઈક ચાલકને મારી ટક્કર
ખેડા જિલ્લાના નડિયાદમાં પુરપાટ ઝડપે આવતી ઈકો કારચાલકે સામેથી આવતા બાઈક ચાલકને ધડાકાભેર ટક્કર મારતા બાઇકચાલકનું મોત નિપજ્યું હતું, આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુ?...
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઘાણી ગામેથી બોગસ ડૉક્ટર ઝડપાયો…
તાપી SOG દ્વારા સોમનાથ મોહનભાઈ પટેલ નામે બોગસ ડૉક્ટર ને ઝડપી પાડવામાં આવ્યો.. ઘાણી ગામે ડુંગરી ફળિયામાં ભાડે મકાન રાખી ક્લિનિક ચલાવતો હતો.. ગેરકાયદેસર રીતે કોઈ પણ પ્રકારના કાયદેસરના અધિકાર ?...
ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં રૂ.૩.૮૦ કરોડના ખર્ચે વડાલા પાટિયાથી નેશનલ હાઈવે ૩૫૦૦ મીટર રોડના કામનો શુભારંભ
ખેડાના હરિયાળા નજીક વડાલા પાટિયાથી નેશનલ હાઈવે સુધીનો ૩૫૦૦ મીટર રોડનું રૂ.૩.૮૦ કરોડના ખર્ચે નિર્માણ થશે. આ રોડનું કામ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય કલ્પે...
વડતાલધામના સંતો-સેવકોએ મોડી રાત્રે ધાબળા ઓઢાડી હુંફાળું કાર્ય કર્યું
ખેડા જિલ્લામાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભગવાનશ્રી સ્વામિનારાયણના સર્વજીવ હિતાવહ ના સંદેશને ચરિતાર્થ કરવા આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારા...
નાણામંત્રી કનુભાઈ દેસાઈની ગેરહાજરીમાં બારડોલીના સાંસદ અને ધારાસભ્યોના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ નો કાર્યક્રમ યોજાયો..
વાલોડ તાલુકાના મોરદેવી ગામ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ 66 kv મોરદેવી સબ સ્ટેશન નો ભૂમિ પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો જેની સાથે વાલોડ ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટે?...
ખેડા-નડિયાદ ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે RENOWNED SHOT SHOOTER ની પ્રસિદ્ધિ હાસિલ કરી
ભોપાલ ખાતે યોજાયેલી ૬૭ મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશનમાં ખેડા જિલ્લાના મહેમદાવાદના અને હાલ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ ૭ નડિયાદ ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સત્યનારાયણ પારસ?...
શું સરકારનું પરિપત્ર અંડરગ્રાઉન્ડ પાઇપો નંખાઈ ગયા બાદ જ નવો રોડ બનાવવો તે ઉમરેઠમાં લાગુ નથી પડતું !!
વર્તમાનમાં સમસ્ત રાજ્યમાં લોકોપયોગી સેવાકાર્યોની ગતી વધારવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સક્રિય છે ત્યારે આણંદ જિલ્લાના ઉમરેઠમાં વિકાસની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. થોડા જ સમ?...
તામિલનાડુંનાં ઐતિહાસિક નગર તંજાવુરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા
તામિલનાડુંનાં ઐતિહાસિક નગર તંજાવુરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ચાલી રહી છે. સ્થાનિક અને દેશ વિદેશનાં ભાવિક શ્રોતાઓ રામકથા 'માનસ હરિભજન' લાભ લઈ રહ્યાં છે. દક્ષિણ ભારતનાં તામિલનાડું...
કપડવંજ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરવામાં આવ્યો
કપડવંજના ડુંગરા વિસ્તારમાં દારૂનો નાશ કરવામાં આવ્યો આતરસુંબા, કઠલાલ, કપડવંજ, ટાઉન કપડવંજ રૂલર,પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો 1 કરોડ 40 લાખનો મુદ્દામાલ નાશ કરવામ?...