ખેડા જિલ્લા કક્ષાએ U-14 ભાઈઓની કબ્બડીની સ્પર્ધામાં શ્રી સંતરામ પ્રાથમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ પ્રથમ
તારીખ ૨૮/૦૧/૨૦૨૪ શ્રી ગળતેશ્વર મહાદેવ હાઇસ્કુલ (ગળતેશ્વર) માં ખેલ મહાકુંભ 2024 ખેડા જિલ્લા કક્ષાએ u-14 ભાઈઓની કબ્બડીની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં શ્રી સંતરામ પ્રાથમિક વિદ્યાલય ના વિદ્યાર્થીઓએ પ્ર?...
૨૬મી જાન્યુઆરી અને મધર કેર સ્કુલના ૨૪માં સ્થાપના દિવસ નિમીતે “સ્ટુડન્ટ લેડ કોન્ફરન્સ” ૨૩-૨૪નું આયોજન કરાયું
૨૬મી જાન્યુઆરી અને મધર કેર સ્કુલના ૨૪ માં સ્થાપના દિવસ નિમીતે સ્કુલની બન્ને બ્રાંચ પર “સ્ટુડન્ટ લેડ કોન્ફરન્સ” ૨૩-૨૪નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં બન્ને બ્રાંચના થઇ કુલ ૧૪૫૦ થી વધારે ?...
બારડોલી ખાતે વાત્સલ્ય વિદ્યાલય માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી
દેશ ભર માં 75 માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરાઈ હતી. ત્યારે સુરત જિલ્લા ના બારડોલી ખાતે બારડોલી રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્ય વિદ્યાલય માં ધ્વજવંદન કરાયું હતું. એન આર આઈ અને હમેશ સમાજ મ...
અશ્વિનના નામે નોંધાયો ખાસ રેકોર્ડ, WTCના ઈતિહાસમાં 150 વિકેટ લેનારો પહેલો ભારતીય બૉલર બન્યો
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય સ્પિનરોએ ઇંગ્લેન્ડની બેઝબોલ રણનીતિને ફેલ કરી હતી. પ્રથમ દિવસે ઇંગ્લેન્ડની ટીમ માત્ર 246 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી ?...
કલેકટર કે.એલ. બચાણીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે નવી જિલ્લા પંચાયત ભવન પટેલ હોલ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેકટરએ...
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દિવ્ય શાકોત્સવ ઉજવાયો : ૫૦ હજારથી વધુ ભક્તોએ લાભ લીધો
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આજે પોષીપુનમના રોજ દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યશાકોત્સવનો અંદાજે ૫૦ હજારથી વધુ હરિભક્તોએ શાકોત્સવનો રસાસ્?...
આણંદ ખાતે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
આણંદમા ગુરૂવારે રાજ્યના નાગરીકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી વર્ષ ૨૦૦૩ માં સ્વાગત- ફરીયાદ નિવારણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સરકારના આ પ્રજાલક્ષી કાર?...
આણંદ જિલ્લાના કરમસદ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો
સાયબર ક્રાઈમ બને ત્યારે સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ડાયલ કરી તાત્કાલીક ફરીયાદ કરવી. આણંદ જિલ્લામાં નાગરિકોને સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કરવા જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના ...
નડીઆદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પુનમે ભક્તોએ બોરાની ઉછામણી કરી માનતા પુરી કરી
પોષી પુનમે આજે નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં ગુજરાતના ખુણે ખુણેથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું, વહેલી સવારથી જ મંદિરના પટાંગણમાં હજારો ભક્તો એકત્ર થયા હતા અને બોરાની ઉછામણી કરીન...
ભારતમાં જ નિર્માણ પામેલી લાઈટ બેટલ ટેન્ક ‘જોરાવર’નું પરીક્ષણ શરૂ થઈ ચૂક્યું છે
હવે ટેક્નોલોજીનો જમાનો છે અને યુદ્ધોમાં પણ તેનો ભરપૂર ઉપયોગ થાય છે. ડ્રોન દ્વારા હુમલા, સેટેલાઈટ તોડી પાડવાના પ્રયાસો, એપ્સ દ્વારા જાસૂસી વગેરે તેનાં ઉદાહરણો છે. બીજી તરફ યુદ્ધના કેટલાક પાય?...