લોકસભા ચૂંટણીમાં કેટલી બેઠકો જીતવાની છે? ભાજપે જાહેર કર્યો ટાર્ગેટ, કહ્યું- ‘ત્રીજી વખત મોદી સરકાર’
મે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને હજુ 4-5 મહિના જેટલો સમય છે ત્યારે ભાજપે અત્યારથી જ તૈયારી શરુ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ મંગળવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં લ?...
લોકસભા ચૂંટણી માટે ભાજપ સમિતિની રચના કરશે, તેના સભ્યો નારાજ નેતાઓને મળીને મનાવશે
દિલ્હીમાં આજે ભાજપે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને બેઠક યોજી હતી. જેમાં અસંતુષ્ટ નેતાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને એક સમિતિની રચના કરી છે. જે નારાજ નેતાઓનો સંપર્ક કરીને તેમને મનાવ?...
‘પહેલા રોડ બનાવવામાં આવે પછી ગટરના નામે રોડ તોડવામાં આવે..’ CM ભૂપેન્દ્ર પટેલે નપાના હોદ્દેદારોને કરી માર્મિક ટકોર
રાજ્યના વિવિધ શહેરોના વિકાસ માટેના રૂપિયા 2,084 કરોડના ચેક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યા છે. 8 મહાનગરપાલિકા અને 169 નગરપાલિકાને ચેક અપાયા છે. જે કાર્યક્રમમાં મુખ્યમંત્...
વાયબ્રન્ટ સમિટ 2024ની તૈયારીઓ શરૂ, દુલ્હનની જેમ સજાવાશે ગાંધીનગર શહેર
"ગેટવે ટુ ધ ફ્યુચર"ની થીમ ઉપર ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોન્ફેડરેશન ઑફ ઈન્ડસ્ટ્રી(CII) અને iNDEXTb સાથેની ભાગીદારીમાં ગુજરાત સરકાર આ સમિટનું આયોજન કરશે. ભ?...
નવા વર્ષે નવી સિદ્ધિ ઈસરો બ્લેક હોલ, ગેલેક્સીનો અભ્યાસ કરશે
ભારતની સ્પેસ એજન્સી ઈસરોએ નવા વર્ષે નવો ઈતિહાસ બનાવ્યો છે. ૨૦૨૪ના પહેલાં જ દિવસે ઈસરોનું એક્સપોસેટ મિશન સફળતાપૂર્વક લોંચ થયું હતું. બ્લેકહોલ, ગેલેક્સી અને ન્યૂટ્રોન સ્ટાર્સ અંગે આ મિશન સં?...
UKના સ્ટુડન્ટ વિઝા લેવા માંગતા ગુજરાતીઓ ખાસ જાણી લેજો: લાગુ થઈ ગયો કડક નિયમ
વિદેશ ભણવા જતાં અને જવાનું વિચારી રહેલ લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. બ્રિટન એટલે કે યુકેની યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમો શરૂ કરનાર ભારતીય સહિત વિદેશી વિદ્યાર્થીઓ હવે તેમના પરિવારના ?...
પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા કેસના નિર્ણયને લઈ બોલ્યા મુખ્ય ન્યાયાધીશ, નિર્ણય અંગે કરી સ્પષ્ટતા
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું છે કે સંઘર્ષના લાંબા ઈતિહાસ અને અલગ-અલગ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં સર્વસંમતિથી ચુકાદો આપવાનો નિર્ણય લીધો હત...
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને શ્રી સંતરામ મંદિર પરિસર નડીઆદ ખાતે સામૂહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો
રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા રાજ્ય વ્યાપી “સૂર્ય નમસ્કાર અભિયાન" અંતર્ગત તા. 01-01-2024 ના રોજ સમગ્ર રાજયમાં 108 સ્થળો પ?...
આજે તમિલનાડુના પ્રવાસે PM મોદી, 19 હજાર 850 કરોડ રૂપિયાની આપશે ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે તમિલનાડુ અને લક્ષદ્વીપના પ્રવાસે જઈ રહ્યા છે. તેમની મુલાકાત દરમિયાન, પીએમ બંને રાજ્યોમાં ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પીએમ આજે તમિ?...
‘મારી સરકારના 10 વર્ષમાં ભારતનો વિકાસ કેવો રહ્યો’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશે છેલ્લા દસ વર્ષમાં કરેલા વિકાસને લઈને લોકોનો અભિપ્રાય માંગ્યો છે. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે ગયા મહિને લોન્ચ કરવામાં આવેલી પીએમ નરેન્દ્...