Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 28°C

oneindianews

8,886 stories

ઉવા ગામ નજીક ટેન્કર ટાળતાં બસ ડિવાઇડર કૂદી સામેની બસ સાથે અથડાઈ, CNG બસમાં લાગી આગ

સુરત જિલ્લાના બારડોલી નજીક ઉવા ગામ પાસે બે સરકારી એસ.ટી. બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે, જેમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ પેદા કર્યો છે. મળતી માહિતી મુજબ…

· 2 min read

વડોદરાના સિનિયર BJP ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન, સ્ટર્લિંગ હોસ્પિટલમાં લીધું અંતિમ શ્વાસ

વડોદરાના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય અને ભાજપના સિનિયર નેતા યોગેશ પટેલનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને છેલ્લા કેટલાક સમયથી હૃદયરોગથી પીડાઈ રહ્યા હતા. યોગેશ પટેલ વડોદરાના સૌથી કદાવર અને લોકપ્રિય નેતાઓમાં ગણાતા…

· 2 min read

વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં રાત્રીના સમયે અચાનક તોફાની વરસાદે વિનાશ વેર્યો, ભારે પવનથી વૃક્ષો અને પશુઓના શેડ ધરાશાયી…

વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં સોમવારની મોડી રાત્રે અચાનક હવામાનમાં પલટો આવતા ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. ઉનાળાની ગરમી વચ્ચે આવેલા આ કમોસમી વરસાદે અનેક વિસ્તારોમાં નુકસાન પહોંચાડતાં લોકોમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ…

· 3 min read

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સ્વેચ્છાએ કરવામાં આવતું સેક્સ વર્ક ગેરકાયદેસર નથી, પોલીસને હેરાન કરવાની મનાઈ

ભારતના સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે પુખ્ત વયના લોકો દ્વારા સ્વેચ્છાએ કરવામાં આવતું સેક્સ વર્ક ભારતીય કાયદા હેઠળ ગેરકાયદેસર નથી. આ નિર્ણયથી દેશભરમાં પોલીસ કાર્યવાહી અને ન્યાયિક પ્રક્રિયાઓમાં મહત્વપૂર્ણ ફેરફારો થવાની સંભાવના છે.…

· 2 min read

જૂનાગઢમાં ઝેરી કેમિકલથી બનાવાતો નકલી દારૂ પર્દાફાશ: 4 લોકો બીમાર, મુખ્ય આરોપી ઝડપાયો

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે જૂનાગઢમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં નકલી દેશી દારૂ બનાવવા માટે માનવ જીવન સાથે જોખમી રમત રમાતી હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે કાર્યવાહી કરતા મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા…

· 2 min read

અમદાવાદમાં સ્ટેટ GSTની મોટી કાર્યવાહી: ₹4.25 કરોડનો સોનું-ચાંદી અને કિંમતી પથ્થરોનો જથ્થો જપ્ત

અમદાવાદમાં રાજ્ય વેરા ખાતા (સ્ટેટ GST)ની મોબાઇલ સ્કોડ ટીમે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતાં કરોડો રૂપિયાના કિંમતી માલસામાનને ઝડપી પાડ્યો છે. ખાસ ચકાસણી દરમિયાન ટીમે દસ્તાવેજો વિના પરિવહન કરવામાં આવી રહેલા સોનું, ચાંદી અને કિંમતી પથ્થરોનો જથ્થો કબ્જે કર્યો…

· 2 min read

વડોદરામાં AAP પ્રમુખ અશોક ઓઝા અને પુત્ર સામે રેપ અને બ્લેકમેઇલિંગ કેસ, પોલીસ કરશે નિષ્પક્ષ તપાસ

વડોદરામાં આમ આદમી પાર્ટી (AAP)ના શહેર પ્રમુખ અશોક ઓઝા સામે એક મહિલાએ દુષ્કર્મ, બ્લેકમેઇલિંગ અને શારીરિક શોષણના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ કેસ સામે આવતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. ફરિયાદ અનુસાર, આરોપી…

· 2 min read

અમદાવાદમાં ફૂડ સેફ્ટી પર સવાલ: એક અઠવાડિયામાં 4 નામાંકિત બ્રાન્ડમાં જીવાત અને વાળવાળું ભોજન, AMCની નરમ કાર્યવાહી સામે રોષ

અમદાવાદ શહેરમાં ફૂડ સેફ્ટી અને સ્વચ્છતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. માત્ર એક જ અઠવાડિયામાં શહેરની ચાર જાણીતી ફૂડ બ્રાન્ડ્સમાં ભોજનમાંથી જીવાતો, વાળ અને બિન-ગુણવત્તાયુક્ત ખોરાક મળ્યાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. જેના કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી…

· 2 min read

નાનીબોરૂ ગામે વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત સપ્તાહમાં ઉજવાયો કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ

ભક્તિભાવ અને ઉત્સાહ સાથે નાનીબોરૂ ગામે વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત સપ્તાહમાં કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાયો. આ ક્થા દરમિયાન વિજયબાપુ સહિત સંતો મહંતો, રાજકીય અને સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિ રહેલી. ધોળકા પાસે આવેલા નાનકડા અને ધર્મપ્રેમી નાનીબોરૂ ગામમાં પિતૃઓના મોક્ષાર્થે શિવકુંજ…

· 2 min read

ગુજરાત રાજ્યસભા ચૂંટણી 2026: 4 બેઠકો માટે કાર્યક્રમ જાહેર, કોંગ્રેસ માટે મોટું સંકટ

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ગુજરાતની 4 મહત્વની રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચ મુજબ ઉમેદવારી…

· 2 min read