વૈભવ સૂર્યવંશીએ જીતી લીધું PM મોદીનું દિલ, વડાપ્રધાને ભરપૂર વખાણ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના યુવાન ક્રિકેટર વૈભવ સૂર્યવંશીના શાનદાર પ્રદર્શનને વખાણ્યું છે અને તેના જુસ્સા, મહેનત અને પ્રતિભાને આવકાર્યું છે. અહીં મુખ્ય મુદ્દાઓનું સારાંશ આપવામાં આ?...
‘પાણી અને લોહી સાથે ના વહી શકે’, ભારતે વધુ એક ડેમના દરવાજા બંધ કરી પાકિસ્તાન જતું પાણી રોક્યું
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી પાકિસ્તાન વિરૂદ્ધ સતત કાર્યવાહી થઈ રહી છે. ભારતે સિંધુ જળ સંધિ પર રોકના નિર્ણય હેઠળ પાકિસ્તાન જતી ચિનાબ નદીના પાણી રોકી દીધા છે. ગઈકાલે ચિનાબ ન?...
ધૂમાડા બાદ ભયાનક જ્વાળાઓ આસમાનમાં ઉઠી, મહાકાલ મંદિરમાં આગથી શ્રદ્ધાળુઓમાં હડકંપ
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત બાબા મહાકાલેશ્વર મંદિરમાંથી સોમવારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મંદિરના ગેટ નંબર 1 પાસે બનેલા સુવિધા કેન્દ્રની ઉપર અચાનક આગ લાગી ગઈ. આ ઘટના બપોરે 12 વાગ્યાની આ?...
ભારતને ભાષણ આપનારા નહીં, સાથીદારોની જરૂર, વિદેશ મંત્રી જયશંકરનો યુરોપ પર કટાક્ષ
પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. બંને દેશમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે યુરોપ સહિત સમગ્ર વિશ્વને સ્પષ્ટપણે સંદેશ આપ્યો છે કે, ભારતને વિશ્વમ?...
રેલવે મુસાફરો માટે નવી સુવિધા, વોટ્સએપ પર એક મેસેજ કરો અને ફરિયાદનું આવશે નિરાકરણ
ભારતીય રેલવેને દેશની લાઈફ લાઈન કહેવામાં આવે છે, કારણે કે, આપણા દેશની વસ્તીનો મોટા ભાગ રોજ રેલવેમાં મુસાફરી કરે છે. ત્યારે રેલવેમાં પ્રવાસ કરતાં મુસાફરોની યાત્રા આરામદાયક અને સુવિધાજનક રહે ...
વિદેશી ફિલ્મો પર ટ્રમ્પની ટેરિફ સ્ટ્રાઇક, અમેરિકાની બહાર બનતી ફિલ્મો પર લગાવ્યો 100 ટકા ટેરિફ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફિલ્મ ઉદ્યોગ અને ન્યાય વ્યવસ્થાને લઈને બે મોટા નિવેદનો આપ્યા છે: ફિલ્મ ઉદ્યોગ પર 100% ટેરિફનો નિર્ણય: ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકાની બહાર બનેલી બધી ફિલ્...
પહલગામ હુમલામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, પૂંછમાં આતંકીઓના ઠેકાણેથી મળ્યા 5 IED
પહલગામ હુમલાના 16 દિવસ બાદ સેના, પોલીસ અને એસઓજી સહિતની સુરક્ષાદળોની ટીમને તપાસમાં સફળતા મળી છે. પુંછ જિલ્લાના સુરનકોટમાં મરહોટ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. મોડી ?...
નહીં સુધરે! સતત 11માં દિવસે પાકિસ્તાને LOC પર કર્યું સિઝફાયરનું ઉલ્લંઘન, તો સેનાએ આપી જવાબી કાર્યવાહી
પહેલગામ આતંકવાદી હુમલા બાદ વિશ્વભરમાં ટીકા થવા છતાં પાકિસ્તાન તેની પ્રવૃત્તિઓ બંધ કરી રહ્યું નથી. ભારતે 26 લોકોના મોતનો બદલો પાકિસ્તાન પાસેથી લેવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન પર યુદ્ધનો ખત?...
1.25 કરોડ PF ખાતાધારકોને ફાયદો, એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડમાં કરપાત્ર વ્યાજ હવે અલગથી દર્શાવાશે
એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને તેના સભ્ય માટેના ફોર્મ નંબર 13માં સુધારો કર્યો છે. જેમાં એક કંપની છોડીને બીજી કંપનીમાં જોડાતી વ્યક્તિ માટે પ્રોવિડન્ટ ફંડનું ખાતું એક કંપનીમાંથી બી?...
‘ભારતીયતા જ આપણી ઓળખ, રાષ્ટ્રધર્મથી મોટો કોઈ ધર્મ નહીં’, ઉપરાષ્ટ્રપતિ ધનખડનું મોટું નિવેદન
ગ્વાલિયર સ્થિત રાજમાતા વિજયારાજે સિંધિયા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, 'ભારતીયતા આપણી ઓળખ છે અને રાષ્ટ્રીય ધર્મથી ઉપર કોઈ ધર્મ ન હોઈ શકે.' ?...